સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વન-વર્ણન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વન-વર્ણન}}
{{Heading|વન-વર્ણન|નર્મદાશંકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[‘જય જય ગરવી ગુજરાત!’ નર્મદની રાષ્ટ્રભક્તિનો આપણને ખ્યાલ આપે છે તો ‘વન-વર્ણન’ નર્મદના પ્રકૃતિ-કાવ્યનું એક સારું ઉદાહરણ છે. વર્ણન સાદું અને સરળ છે, અને એની ખૂબી વારંવાર વાંચ્યાથી સારી રીતે સમજાશે. ‘ગાતી કુંજ ધીમે જ સૂરે,’ ‘કૂપ સારંગી વાગે,’ વગેરે અતિ કાવ્યમય વાક્યો આ કાવ્યમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે.આ સંગ્રહમાંનાં બીજાં પ્રકૃતિ-કાવ્યો સાથે આને સરખાવતી વખતે એ યાદ રાખવાની જરૂર છે કે, નર્મદને તો જ્યાં રસ્તા ન હતા ત્યાં રસ્તા કરવાના હતા, જ્યારે તેની પછીના કવિઓ માટે તો ધોરી રાજમાર્ગો થઈ ચૂક્યા હતા. અને આમ છતાં નર્મદનું આ કાવ્ય બીજાં એ પ્રકારનાં ઉત્તમ કાવ્યોની હારમાં સરસ રીતે સ્થાન લઈ શકે એવું છે.

Line 45: Line 45:
રસ પીઈ બની કેફી રે શમું પોકળીમાં.</poem>}}
રસ પીઈ બની કેફી રે શમું પોકળીમાં.</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
<poem>૧. ગુજરાતની સીમાઓ વર્ણવો.
 
૨. ગુજરાતને લગતાં આપણાં બીજાં કાવ્યોની યાદી કરો.
{{hi|1em|૧. ગુજરાતની સીમાઓ વર્ણવો.}}
૩. જે પ્રેમશૌર્ય નર્મદ ઝંખતો હતો તે ગાંધીજીએ પોતાના જીવન દ્વારા ગુજરાતને શીખવી બતાવ્યું છે એવું તમને લાગે છે? કઈ રીતે?
{{hi|1em|૨. ગુજરાતને લગતાં આપણાં બીજાં કાવ્યોની યાદી કરો.}}
૪. નર્મદે કરેલું વન-વર્ણન ગદ્યમાં આપો.
{{hi|1em|૩. જે પ્રેમશૌર્ય નર્મદ ઝંખતો હતો તે ગાંધીજીએ પોતાના જીવન દ્વારા ગુજરાતને શીખવી બતાવ્યું છે એવું તમને લાગે છે? કઈ રીતે?}}
૫. ‘વન-વર્ણન’માંથી જે જે વર્ણનો તમને સરસ લાગ્યાં હોય તેમ જ જે પંક્તિઓ ગમી હોય તેનો ઉલ્લેખ કરો.</poem>
{{hi|1em|૪. નર્મદે કરેલું વન-વર્ણન ગદ્યમાં આપો.}}
{{hi|1em|૫. ‘વન-વર્ણન’માંથી જે જે વર્ણનો તમને સરસ લાગ્યાં હોય તેમ જ જે પંક્તિઓ ગમી હોય તેનો ઉલ્લેખ કરો.}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2