સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મારી કિસ્તી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મારી કિસ્તી}}
{{Heading|મારી કિસ્તી|મણિશંકર ભટ્ટ – ‘કાન્ત’}}


{{Block center|<poem>નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!
{{Block center|<poem>નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!
Line 7: Line 7:
{{gap|3em}}બચે જો કો લખ્યું લખત,
{{gap|3em}}બચે જો કો લખ્યું લખત,
સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી! ૫
સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી! ૫
અજાણ્યો છું જોકે, અગર,
{{gap|3em}}અજાણ્યો છું જોકે, અગર,
નથી દીઠું બીજું નગર;
{{gap|3em}}નથી દીઠું બીજું નગર;
વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી!
વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી!
અન્ય દશા જોઈ રડત,
{{gap|3em}}અન્ય દશા જોઈ રડત,
ધીમે ધીમે ગતિ કરત;
{{gap|3em}}ધીમે ધીમે ગતિ કરત;
પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી!
પણ અરે! આ તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી!
દેખી નહીં શકું ચંદર,
{{gap|3em}}દેખી નહીં શકું ચંદર,
કેમ દેખું ત્યારે બંદર,
{{gap|3em}}કેમ દેખું ત્યારે બંદર,
મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી!
મોજાં તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી!
સફરનો હતો ચરસ, ૧૫
{{gap|3em}}સફરનો હતો ચરસ, ૧૫
ગણતો‘તો ઘણી સરસ,
{{gap|3em}}ગણતો‘તો ઘણી સરસ,
દીસે ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી!
દીસે ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી!
નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!
નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!