34,570
edits
(+1) |
(+1) |
||
| Line 9: | Line 9: | ||
{{gap|4em}}સૂર્યતણાં કિરણો દોડે ત્યાં ૫ | {{gap|4em}}સૂર્યતણાં કિરણો દોડે ત્યાં ૫ | ||
{{gap|6em}}સૂર્યતણો જ પ્રકાશ: | {{gap|6em}}સૂર્યતણો જ પ્રકાશ: | ||
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજપ્રફુલ્લ પ્રભાત! | જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજપ્રફુલ્લ પ્રભાત! | ||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | ||
૨ | {{gap|9em}}૨ | ||
{{gap|4em}}ગુજ્જર વાણી, ગુજ્જર લહાણી | {{gap|4em}}ગુજ્જર વાણી, ગુજ્જર લહાણી | ||
{{gap|6em}}ગુજ્જર શાણી રીત; ૧૦ | {{gap|6em}}ગુજ્જર શાણી રીત; ૧૦ | ||
| Line 19: | Line 18: | ||
જેને ઉર ગુજરાત હુલાતી તેની સુરવન તુલ્ય મિરાત; | જેને ઉર ગુજરાત હુલાતી તેની સુરવન તુલ્ય મિરાત; | ||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | ||
૩ | {{gap|9em}}૩ | ||
{{gap|4em}}કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી ૧૫ | {{gap|4em}}કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી ૧૫ | ||
{{gap|6em}}પુણ્યવિરલ રસભોમ; | {{gap|6em}}પુણ્યવિરલ રસભોમ; | ||
| Line 26: | Line 25: | ||
ગુર્જર ભરતી ઊછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત; | ગુર્જર ભરતી ઊછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત; | ||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ૨૦ | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ૨૦ | ||
૪ | {{gap|9em}}૪ | ||
{{gap|4em}}અણકીધાં કરવાનાં કોડે, | {{gap|4em}}અણકીધાં કરવાનાં કોડે, | ||
{{gap|6em}}અધૂરાં પૂરાં થાય; | {{gap|6em}}અધૂરાં પૂરાં થાય; | ||
| Line 33: | Line 32: | ||
જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત! | જય જય જન્મ સફળ ગુજરાતી! જય જય ધન્ય અદલ ગુજરાત! | ||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | ||
{{right|[રાષ્ટ્રિકામાંથી] | {{right|[રાષ્ટ્રિકામાંથી]}}</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{hi|1em|૧. ‘સદાકાળ’ ગુજરાત શા માટે?}} | {{hi|1em|૧. ‘સદાકાળ’ ગુજરાત શા માટે?}} | ||