26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 70: | Line 70: | ||
{{Poem2Open}}પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –{{Poem2Close}} | {{Poem2Open}}પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –{{Poem2Close}} | ||
<poem>બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી | <poem>બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી | ||
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...</poem> | ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...</poem> | ||
{{Poem2Open}}પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.{{Poem2Close}} | {{Poem2Open}}પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.{{Poem2Close}} | ||
<poem>ધીરાં ધીરાં | <poem>ધીરાં ધીરાં | ||
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા? | દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા? | ||
મ્હેક મ્હેકનાં થળથળ થાનક | મ્હેક મ્હેકનાં થળથળ થાનક | ||
ઊઘડ્યાં સૂરના પારિજાતક</poem> | ઊઘડ્યાં સૂરના પારિજાતક</poem> | ||
{{Poem2Open}}આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી? | {{Poem2Open}}આવી રચનામાં સાવ સહજ રીતે આવી ચઢતાં ઇન્દ્રિયવ્યત્યયો વ્યત્યયો હોવાની સભાનતાનેય વિસારી દે છે. સાથે સાથે વધુ પડતી સ્પષ્ટતા કાવ્યના ધ્વનિને મોળો પાડે. ‘ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?’ કહ્યા પછી છેલ્લે ‘કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠે મીરાં?’ કહેવાની કશી જરૂર ખરી? | ||
સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ{{Poem2Close}} | સામાન્ય રીતે આવી રચનાઓ ચિંતન, બોધ, નૈતિકતાના આલેખન કરવાની દિશા પકડતી નથી – પણ આ કવિની કેટલીક રચના સૂત્રોક્તિ સમાન લાગશે. ‘દીપ પેટાવ્યો નથી’માં આ પંક્તિઓ જુઓઃ{{Poem2Close}} |
edits