ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રેણુકા પટેલ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|વાર્તાકાર રેણુકા પટેલ|આશકા પંડ્યા}} 200px|right સર્જક પરિચય: {{Poem2Open}} વાર્તાકાર, કોલમિસ્ટ રેણુકા પટેલનો જન્મ ૧૩ જુલાઇ, ૧૯૬૬ના રોજ વડનગરના પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. બો...")
 
(+1)
Line 3: Line 3:

[[File:Renuka Patel.jpg|200px|right]]   
[[File:Renuka Patel.jpg|200px|right]]   
સર્જક પરિચય:  
'''સર્જક પરિચય:'''
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાકાર, કોલમિસ્ટ રેણુકા પટેલનો જન્મ ૧૩ જુલાઇ, ૧૯૬૬ના રોજ વડનગરના પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. બોરસદ હોમિયોપેથિક કૉલેજમાંથી તેમણે DHMSનો અભ્યાસ કર્યો. ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી તેમણે એક્સટર્નલ બી.એ. તથા એમ ટેક કોમ્પ્યુટર, અમદાવાદમાંથી PGDCAનો અભ્યાસ કર્યો. તેમના પતિ ડૉક્ટર હિતેશ પટેલ જાણીતા હાર્ટ સર્જન છે. ગુજરાત સમાચારમાં ‘માતાનો પત્ર દીકરાને નામ’ નામની કૉલમ લખતાં રેણુકાબેનના આ કૉલમના આર્ટિકલ્સ ‘માય ડિયર સન’ નામના પુસ્તકમાં પછી પ્રકાશિત થયાં. સામાન્ય રીતે દીકરીને સંબોધીને લખાયેલ સાહિત્યકૃતિઓ ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રમાણમાં વધુ મળે છે, ત્યારે માતાએ દીકરાને સંબોધીને લખેલા આ પત્રો તેના વિષય નાવીન્યને લીધે પણ ધ્યાન ખેંચે છે. તેમની પાસેથી બે વાર્તાસંગ્રહો ‘ધોધમાર’ અને ‘વેન્ટિલેટર’ મળે છે. ‘ધોધમાર’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા કલાગુર્જરી મુંબઈનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાહિત્યિક પુરસ્કારો કે ઇનામો માટે નહીં પણ માત્ર ને માત્ર સાહિત્ય પ્રત્યેની પ્રીતિને કારણે વાર્તાલેખન કરનાર રેણુકા પટેલની વાર્તાઓ ગુજરાતીના પ્રખ્યાત સામયિકોમાં પ્રગટ થઈ છે. કેન્સરમાંથી સાજા થયેલાં સાલસ અને સેવાભાવી સ્વભાવનાં આ સર્જકનું ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું. 