સાહિત્ય પલ્લવ – ભાગ ૧/આબુનાં મંદિરો અને અનુપમાદેવી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આબુનાં મંદિરો અને અનુપમાદેવી}}
{{Heading|આબુનાં મંદિરો અને અનુપમાદેવી|રસિકલાલ છોટાલાલ પરીખ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતના સ્થાપત્યમાં આબુનાં મંદિરો સૌથી વધારે આકર્ષક છે. ભારતવર્ષના સ્થાપત્યમાં તાજમહાલ અને વસ્તુપાલનાં મંદિરો પરદેશીઓનું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. તાજમહાલ એક પ્રેમી સમ્રાટનો મૂર્ત થયેલો પ્રેમ છે; એક શહેનશાહના ખજાના જેટલો એની પછવાડે ખરચ થયેલો છે. આબુનાં મંદિર બે પોરવાડ ભાઈઓએ બંધાવેલાં છે. એમાં તીર્થંકરની ‘શુકલધ્યાન‘ની ભાવના મૂર્ત કરવા અઢળક ધન ખરચાયું છે. પણ એની કારીગરી, લોકો કહે છે, અઢળક ધન ખર્ચ્યે પણ સિદ્ધ થાય એવી નથી. કલા અને કલાકારોનો પ્રેમી જ એવી કારીગરી સિદ્ધ કરાવી શકે. આ ઉદારતા અને આ કલાપ્રેમનો પાઠ શીખવનાર એક સ્ત્રી હતી. તેનું નામ એ કુશળ પ્રધાનો જેટલું પ્રસિદ્ધ નથી. એ દેવીનું નામ — અનુપમાદેવી, અને તે તેજપાલની ધર્મપત્ની હતી.