સાહિત્ય પલ્લવ – ભાગ ૨/વિષની વિષયા: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 38: Line 38:
રાણીને જઈ નામ્યું શિર, 'તમને તુષ્ટમાન થયા જગદીશ;  

પાંચ વર્ષનો હરિએ આપ્યો બાળ, ઓ લઈ આવે છે ભૂપાળ.'

વલણ
{{gap|6em}}'''વલણ'''
ભૂપાળ બાળકને લાવે માતા, હરખ્યું રાણીનું મન રે,  ૩૫

કર જોડી કહે ભટ્ટ પ્રેમાનંદ, સામી આવી સ્ત્રીજન રે.</poem>}}

Line 101: Line 101:
‘ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો;  
‘ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો;  
મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો.'
મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો.'
વલણ
{{gap|6em}}'''વલણ'''
પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષયા વળી રે;  

થર થર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, સખી જ્યાં સામી મળે રે.</poem>}}