35,796
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’}} | {{Heading|મણિશંકર રત્નજી ભટ્ટ - ‘કાન્ત’}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[પાંચ પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો. થનાર ભાવિને તે સ્પષ્ટપણે જોઈ શકતો; પણ તેને એક શાપ હતો. પોતે જે કંઈ જોઈ શકતો તે વગર પૂછયે કોઈને પણ કહેવાની તેને મના હતી. આ સંજોગોમાં જ્યારે પોતાના કોઈ સ્વજન ઉપર આપત્તિ ઝઝૂમી રહી હોય, તે આપત્તિને ટાળવાનો ઉપાય પણ સહેલો અને હાથમાં જ હોય, ત્યારે કોઈને ન એ આપત્તિની વાત કરી શકાય, ન કોઈને ચેતાવી શકાય, ન '''ભાજન''' | [પાંચ પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો. થનાર ભાવિને તે સ્પષ્ટપણે જોઈ શકતો; પણ તેને એક શાપ હતો. પોતે જે કંઈ જોઈ શકતો તે વગર પૂછયે કોઈને પણ કહેવાની તેને મના હતી. આ સંજોગોમાં જ્યારે પોતાના કોઈ સ્વજન ઉપર આપત્તિ ઝઝૂમી રહી હોય, તે આપત્તિને ટાળવાનો ઉપાય પણ સહેલો અને હાથમાં જ હોય, ત્યારે કોઈને ન એ આપત્તિની વાત કરી શકાય, ન કોઈને ચેતાવી શકાય, ન તે સામે કંઈ ઉપાય યોજી શકાય. એ સ્થિતિ કેટલી બધી દયાજનક છે! એનો તો વિચાર કરતાં પણ ત્રાસ છૂટે. સહદેવનું આ જ્ઞાન–આ અતિજ્ઞાન તેને માટે કેવું શાપરૂપ હતું એ મહાભારતમાંથી એક પ્રસંગ લઈ સ્વ. કાન્તે આ કાવ્યમાં બહુ સુન્દર રીતે ચીતર્યું છે. આ આપણું એક ઘણું જાણીતું કાવ્ય છે. 'રજની મહીં સખિ, ઘણીક વેળા' પંક્તિથી શરૂ થતી ચાર લીટી કાન્તની કવિત્વ-શક્તિના સારા નમૂના જેવી છે. સહદેવની એ ઉક્તિમાં કેટલી ઊંડી વેદના કવિએ ડાલવી છે એ જોવા એ આખી ઉક્તિનું ગુંજન કરવું જોઈએ. ૧.'''ઉદ્ગ્રીવ''' —ઊંચે. ૧૬. '''ભાજન''' - પાત્ર. ] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||