35,830
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|2. રાપુન્ઝલનો ચોટલો|જિજ્ઞા વોરા }} | {{Heading|2. રાપુન્ઝલનો ચોટલો|જિજ્ઞા વોરા }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Jigna Vora 2.jpg|right|175px]] | |||
એલ.ઇ.ડી.લાઇટનાં હળવા પ્રકાશમાં પણ દેખાઈ આવે એટલો મેકઅપ કરેલા ચહેરા તેમની સભ્યતાની છાપને હાનિ ન પહોંચે તે માટે માપનું મલકતાં, મલકતાં છેલ્લે સર્વ થઈ રહેલું ડીઝર્ટ માણી રહ્યા હતાં. ડિનર પત્યા પછી પણ લિપસ્ટિક સચવાઈ રહે તે માટે અવારનવાર ટિશ્યુ પેપરથી હોઠને હળવા હાથે લૂછતાં મિસિસ શાહ, મિસિસ ઠક્કરને આજના સૂપની રેસીપી પૂછી રહ્યા હતાં. તો મિસિસ વર્મા લળી લળીને મિસ્ટર ઠક્કરને તેમના ડ્રોઈંગ રૂમના એસ્થેટીક ઇન્ટિરિયર ડેકોરેશન માટે કોમ્પ્લીમેન્ટ આપી રહ્યાં હતાં. મિસ્ટર ઠક્કરની આંખમાં વધી ગયેલી ચમક ચશ્માંની આરપાર દેખાતી હતી. | એલ.ઇ.ડી.લાઇટનાં હળવા પ્રકાશમાં પણ દેખાઈ આવે એટલો મેકઅપ કરેલા ચહેરા તેમની સભ્યતાની છાપને હાનિ ન પહોંચે તે માટે માપનું મલકતાં, મલકતાં છેલ્લે સર્વ થઈ રહેલું ડીઝર્ટ માણી રહ્યા હતાં. ડિનર પત્યા પછી પણ લિપસ્ટિક સચવાઈ રહે તે માટે અવારનવાર ટિશ્યુ પેપરથી હોઠને હળવા હાથે લૂછતાં મિસિસ શાહ, મિસિસ ઠક્કરને આજના સૂપની રેસીપી પૂછી રહ્યા હતાં. તો મિસિસ વર્મા લળી લળીને મિસ્ટર ઠક્કરને તેમના ડ્રોઈંગ રૂમના એસ્થેટીક ઇન્ટિરિયર ડેકોરેશન માટે કોમ્પ્લીમેન્ટ આપી રહ્યાં હતાં. મિસ્ટર ઠક્કરની આંખમાં વધી ગયેલી ચમક ચશ્માંની આરપાર દેખાતી હતી. | ||
"એમાં એવું છે ને કે, અનોખી કાશ્મીરથી વોલનટ ફર્નિચર લાવવાની વાત કરતી હતી. પણ હું પહેલેથી જ એકદમ ક્લિયર હતો. એ જમાના ગયા હવે. મારે 'જરા હટકે' જોઈએ. તમે નહીં માનો...આ એક-એક આર્ટિકલ મેં મારી જાતે ચાઇના જઈને સિલેક્ટ કરેલો છે !" | "એમાં એવું છે ને કે, અનોખી કાશ્મીરથી વોલનટ ફર્નિચર લાવવાની વાત કરતી હતી. પણ હું પહેલેથી જ એકદમ ક્લિયર હતો. એ જમાના ગયા હવે. મારે 'જરા હટકે' જોઈએ. તમે નહીં માનો...આ એક-એક આર્ટિકલ મેં મારી જાતે ચાઇના જઈને સિલેક્ટ કરેલો છે !" | ||