સાહિત્યિક સંરસન — ૪/ભૂખ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|10. ભૂખ | પ્રિયંકા જોષી  }}
{{Heading|10. ભૂખ | પ્રિયંકા જોષી  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Priyanka Joshi 1.jpg|right|175px]]
ઓલ સેટ! આમ તો તું આવામાં હાથ નાખે એવો છે નહીં પણ, વખત જ કેવો આવ્યો છે! પછી ભલા માણસ, કોઈ કરે તો શું કરે? માણસે જીવતા રહેવું હોય તો ભૂખ ભાંગવી કે નહીં?  

એકલવાયો જીવ હોવા છતાં તારે જાતે ચૂલો પેટાવવાનો વારો આવતો નથી! કે કોઈ દિ’ ભૂખ્યા કે રે’વાનો વારોય નથી આવ્યો. ખરો નસીબદાર છો હોં! ઓલું શું કયે છે! કીડીને કણ અને હાથીને મણ. આમ તો ઘરની બહાર નીકળીએ એટલે મોંઘીદાટ હોટલથી માંડીને પાણીપૂરીની લારી સુધી બધ્ધીયે બધ્ધી આપણી રાહ જોઈને ઊભી હોય. હોવી જોઈએ ભૂખ અને ખિસ્સાંમાં ખનખનીયા. બરાબર ને! ઇ મને ખબર છે કે તને આમ બજારુ વાનગીઓમાં બહુ રસ નથી. ઇ બધુ તબિયત બગાડે. વળી ક્યાંક કોઈ રોગ લાગુ પડી જાય તો લેવાના દેવા થઈ જાય, એનુંય જોખમ તો રયે ને! એટલે તો તેં હમેશાં ઘરેલુ ભોજન જ પસંદ કરેલું. એમાં ખાસ ખર્ચોય નહીં. તું ઓછો તો નથી જ.   