સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/વિવેચક-પરિચય: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિવેચક પરિચય }}
{{Heading|વિવેચક પરિચય}}
[[File:Pramodkumap Patel.jpg|200px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા એક સમર્થ વિવેચક અને સ્વાધ્યાયનિષ્ઠ અધ્યાપક પ્રમોદકુમાર પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬)એ તેજસ્વી વિદ્યાર્થીકારકિર્દી પછી મુંબઈમાં ને બારડોલીની કૉલેજોમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યું ને ત્યાર બાદ, નિવૃત્તિ સુધી સ. પ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક અને અધ્યક્ષ રહ્યા.