35,666
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
એપ્રિલ ૧૮૫૦માં મૅથ્યુ આર્નલ્ડે વર્ડ્ઝવર્થને કાવ્યાંજલિ આપતાં એની વાણીની શામકતા (Healing power)ને સંભારી અને કહ્યું કે સહન કરવાની શક્તિ તો બીજા કવિઓ પાસેથી મળી રહેશે, પણ સંવેદનની શક્તિ અમારામાં કોણ પ્રેરશે? – | એપ્રિલ ૧૮૫૦માં મૅથ્યુ આર્નલ્ડે વર્ડ્ઝવર્થને કાવ્યાંજલિ આપતાં એની વાણીની શામકતા (Healing power)ને સંભારી અને કહ્યું કે સહન કરવાની શક્તિ તો બીજા કવિઓ પાસેથી મળી રહેશે, પણ સંવેદનની શક્તિ અમારામાં કોણ પ્રેરશે? – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> Others will strengthen us to bear – | {{Block center|'''<poem> Others will strengthen us to bear – | ||
But who, ah Who, will make us feel?</poem>}} | But who, ah Who, will make us feel?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ વાતને સો વરસ થઈ ગયાં. છેલ્લા દસકામાં બીજા વિશ્વયુદ્ધના સમયમાં વર્ડ્ઝવર્થની લોકપ્રિયતામાં ભરતી આવી હતી તે કદાચ સંવેદનશક્તિ પ્રેરવાનું એની કવિતામાં સામર્થ્ય છે તે કારણે. અદ્યતન અંગ્રેજ કવિઓને માટે વર્ડ્ઝવર્થમાં બીજું એક આકર્ષણ હતું. અને તે એનો કોઈ વિશેષતા વગરની શબ્દરચના માટેનો આગ્રહ. | એ વાતને સો વરસ થઈ ગયાં. છેલ્લા દસકામાં બીજા વિશ્વયુદ્ધના સમયમાં વર્ડ્ઝવર્થની લોકપ્રિયતામાં ભરતી આવી હતી તે કદાચ સંવેદનશક્તિ પ્રેરવાનું એની કવિતામાં સામર્થ્ય છે તે કારણે. અદ્યતન અંગ્રેજ કવિઓને માટે વર્ડ્ઝવર્થમાં બીજું એક આકર્ષણ હતું. અને તે એનો કોઈ વિશેષતા વગરની શબ્દરચના માટેનો આગ્રહ. | ||
| Line 25: | Line 25: | ||
વર્ડ્ઝવર્થની ઉત્તમ કવિતાના પાયામાં જે ભાવના છે તે જ એના કાવ્યવિચારના પણ પાયામાં છે. વર્ડ્ઝવર્થની કવિતાની ગંગોત્રીરૂપે ‘સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ’ એવી ચંડીદાસે ગાયેલી ભાવના જેવું જ કાંઈક (‘O Man, Earth’s Paramount Creature.’) જોવા મળે છે. મનુષ્યે મનુષ્યતાને પૂર્ણપણે ખીલવવા માટે પોતાને પ્રકૃતિને સાથે જીવંત સંપર્કમાં મૂકવાનો અનાયાસ વિકાસક્રમ સ્વીકારવો જોઈએ અને પ્રકૃતિનાં સૌ સત્ત્વો તેમ જ માનવજીવનનાં મહાન મૂલ્યો એ બધાં એક જ આધ્યાત્મિક ગોત્રનાં છે એ કવિએ વારંવાર પ્રબોધ્યું છે. વીર તૂર્સાંને કરેલા સંબોધનમાં એ ભાવ મંત્રોચ્ચાર રૂપે પ્રગટ થયો છે : | વર્ડ્ઝવર્થની ઉત્તમ કવિતાના પાયામાં જે ભાવના છે તે જ એના કાવ્યવિચારના પણ પાયામાં છે. વર્ડ્ઝવર્થની કવિતાની ગંગોત્રીરૂપે ‘સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ’ એવી ચંડીદાસે ગાયેલી ભાવના જેવું જ કાંઈક (‘O Man, Earth’s Paramount Creature.’) જોવા મળે છે. મનુષ્યે મનુષ્યતાને પૂર્ણપણે ખીલવવા માટે પોતાને પ્રકૃતિને સાથે જીવંત સંપર્કમાં મૂકવાનો અનાયાસ વિકાસક્રમ સ્વીકારવો જોઈએ અને પ્રકૃતિનાં સૌ સત્ત્વો તેમ જ માનવજીવનનાં મહાન મૂલ્યો એ બધાં એક જ આધ્યાત્મિક ગોત્રનાં છે એ કવિએ વારંવાર પ્રબોધ્યું છે. વીર તૂર્સાંને કરેલા સંબોધનમાં એ ભાવ મંત્રોચ્ચાર રૂપે પ્રગટ થયો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ... air, earth and skies; | {{Block center|'''<poem> ... air, earth and skies; | ||
There’s not a breathing of the common wind | There’s not a breathing of the common wind | ||
That will forget thee, thou hast great allies; | That will forget thee, thou hast great allies; | ||
Thy friends are exultations, agonies, | Thy friends are exultations, agonies, | ||
And love and men’s unconquerable mind.</poem>}} | And love and men’s unconquerable mind.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ડ્ઝવર્થના કવિહૃદયને જગાડવામાં અને ઘડવામાં તત્કાલીન રાજકીય-સામાજિક બળોએ, ઉપર જોયું તેમ, ઘણો ભાગ ભજવ્યો છે, પણ એ કવિહૃદય તત્કાલીન સામાજિક પરિઘમાં જ પરિસીમિત રહ્યું નથી, એના સ્પંદનો મનુષ્યજીવનનાં સનાતન મૂલ્યોને સ્પર્શવા પ્રયત્ન કરે છે. અંગ્રેજી કવિતામાં બ્લેઈક, વર્ડ્ઝવર્થ, શેલી, બ્રાઉનિંગ જેવા કવિઓ પાસે આવીએ છીએ ત્યારે પ્રથમ વાર એના ઇતિહાસમાં દિવ્યતાની ઝલક કવિતા પર પથરાઈ હોય એવું જોવા મળે છે. વર્ડ્ઝવર્થની ઠીકઠીક ભાગની કવિતા સામાન્ય કોટિની છે, પણ જે ઉત્તમ છે તે માનવજાતિની એક ઉત્તમ વાઙ્મયસિદ્ધિ છે. આપણા દેશમાં જેને મંત્ર કહે છે તે કોટિની છે : | વર્ડ્ઝવર્થના કવિહૃદયને જગાડવામાં અને ઘડવામાં તત્કાલીન રાજકીય-સામાજિક બળોએ, ઉપર જોયું તેમ, ઘણો ભાગ ભજવ્યો છે, પણ એ કવિહૃદય તત્કાલીન સામાજિક પરિઘમાં જ પરિસીમિત રહ્યું નથી, એના સ્પંદનો મનુષ્યજીવનનાં સનાતન મૂલ્યોને સ્પર્શવા પ્રયત્ન કરે છે. અંગ્રેજી કવિતામાં બ્લેઈક, વર્ડ્ઝવર્થ, શેલી, બ્રાઉનિંગ જેવા કવિઓ પાસે આવીએ છીએ ત્યારે પ્રથમ વાર એના ઇતિહાસમાં દિવ્યતાની ઝલક કવિતા પર પથરાઈ હોય એવું જોવા મળે છે. વર્ડ્ઝવર્થની ઠીકઠીક ભાગની કવિતા સામાન્ય કોટિની છે, પણ જે ઉત્તમ છે તે માનવજાતિની એક ઉત્તમ વાઙ્મયસિદ્ધિ છે. આપણા દેશમાં જેને મંત્ર કહે છે તે કોટિની છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ... And I have felt | {{Block center|'''<poem> ... And I have felt | ||
A presence that disturbs me with the joy | A presence that disturbs me with the joy | ||
Of elevated thoughts; a sense sublime | Of elevated thoughts; a sense sublime | ||
| Line 39: | Line 39: | ||
Whose dwelling is the light of setting suns, | Whose dwelling is the light of setting suns, | ||
And the round ocean, and the living air, | And the round ocean, and the living air, | ||
And the blue sky, and in the mind of man</poem>}} | And the blue sky, and in the mind of man</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માનવહૃદય મળ્યું છે તેની ધન્યતા ગાતાં કવિ થાકતો નથી. એ હૃદયને લીધે તો આંસુ જે વિચારોનો તાગ પામી શકતાં નથી તે લઘુક અમથા કોઈ ફૂલડામાંથી ફોરી ઊઠે છે : | માનવહૃદય મળ્યું છે તેની ધન્યતા ગાતાં કવિ થાકતો નથી. એ હૃદયને લીધે તો આંસુ જે વિચારોનો તાગ પામી શકતાં નથી તે લઘુક અમથા કોઈ ફૂલડામાંથી ફોરી ઊઠે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> Thanks to the human heart by which we live, | {{Block center|'''<poem> Thanks to the human heart by which we live, | ||
Thanks to its tenderness, its joys and fears. | Thanks to its tenderness, its joys and fears. | ||
To me the meanest flower that blows can give | To me the meanest flower that blows can give | ||
Thoughts that do often lie too deep for tears.</poem>}} | Thoughts that do often lie too deep for tears.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા મંત્રોચ્ચારને યોગ્ય વાહન પણ વડર્ઝવર્થે પોતાની આગવી સૂઝથી મેળવી લીધું. આડંબરભરી કવેતાઈ વાણીમાં મંત્રાવતાર અસંભવિત જ, મંત્ર તો પોતાની વાગ્ભૂષાસમેત જ પ્રગટ થયો હોય વડર્ઝવર્થે માત્ર તત્કાલીન જડ કાવ્ય-શૈલીના પ્રતિકારમાં નવીન શૈલી પ્રવર્તાવી એ રીતે કોઈ ‘નકારાત્મક આદર્શ’ના ખેડનાર તરીકે એના કાર્યને જોવું એ બસ નથી. ફ્રાન્સની રાજકીય-સામાજિક ક્રાન્તિના અગ્નિથી એની જીવનજ્યોત જલી ઊઠી એ સાચું, તેમ છતાં કેવળ સામાજિક બળોએ એના કાવ્યવિચારને પ્રવર્તાવ્યો છે એવું વર્ણન પૂરતું નથી. માનવવાણીને મંત્રોચ્ચારની કોટિએ પહોંચાડવા કવિહૃદયે આગવી સૂઝથી આવકારેલી શબ્દરચના માટેનો આગ્રહ પણ વર્ડ્ઝવર્થના કાવ્યવિચારમાં જોવો જોઈએ. એ પૂરતો એના કાવ્યવિચારમાં સત્યાંશ છે અને હંમેશ માટે અને બધી ભાષાઓ માટે છે. મૅથ્યુ આર્નલ્ડે ઉત્તમ કવિતાનું વાહન બની શકે એવી ‘ખુલ્લી નરી વેધક શક્તિ’ તરીકે એનો પુરસ્કાર કર્યો છે. ‘A homeless sound of joy was in the sky’ કે ન્યૂટનના વર્ણનની ‘Voyaging through strange seas of thought alone’ – જેવી અનેક પંક્તિઓમાં એ વાક્પ્રભાવ વરતાય છે. | આવા મંત્રોચ્ચારને યોગ્ય વાહન પણ વડર્ઝવર્થે પોતાની આગવી સૂઝથી મેળવી લીધું. આડંબરભરી કવેતાઈ વાણીમાં મંત્રાવતાર અસંભવિત જ, મંત્ર તો પોતાની વાગ્ભૂષાસમેત જ પ્રગટ થયો હોય વડર્ઝવર્થે માત્ર તત્કાલીન જડ કાવ્ય-શૈલીના પ્રતિકારમાં નવીન શૈલી પ્રવર્તાવી એ રીતે કોઈ ‘નકારાત્મક આદર્શ’ના ખેડનાર તરીકે એના કાર્યને જોવું એ બસ નથી. ફ્રાન્સની રાજકીય-સામાજિક ક્રાન્તિના અગ્નિથી એની જીવનજ્યોત જલી ઊઠી એ સાચું, તેમ છતાં કેવળ સામાજિક બળોએ એના કાવ્યવિચારને પ્રવર્તાવ્યો છે એવું વર્ણન પૂરતું નથી. માનવવાણીને મંત્રોચ્ચારની કોટિએ પહોંચાડવા કવિહૃદયે આગવી સૂઝથી આવકારેલી શબ્દરચના માટેનો આગ્રહ પણ વર્ડ્ઝવર્થના કાવ્યવિચારમાં જોવો જોઈએ. એ પૂરતો એના કાવ્યવિચારમાં સત્યાંશ છે અને હંમેશ માટે અને બધી ભાષાઓ માટે છે. મૅથ્યુ આર્નલ્ડે ઉત્તમ કવિતાનું વાહન બની શકે એવી ‘ખુલ્લી નરી વેધક શક્તિ’ તરીકે એનો પુરસ્કાર કર્યો છે. ‘A homeless sound of joy was in the sky’ કે ન્યૂટનના વર્ણનની ‘Voyaging through strange seas of thought alone’ – જેવી અનેક પંક્તિઓમાં એ વાક્પ્રભાવ વરતાય છે. | ||