સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/વર્ડ્‌ઝવર્થનો કાવ્યવિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
વર્ડ્‌ઝવર્થની ઉત્તમ કવિતાના પાયામાં જે ભાવના છે તે જ એના કાવ્યવિચારના પણ પાયામાં છે. વર્ડ્‌ઝવર્થની કવિતાની ગંગોત્રીરૂપે ‘સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ’ એવી ચંડીદાસે ગાયેલી ભાવના જેવું જ કાંઈક (‘O Man, Earth’s Paramount Creature.’) જોવા મળે છે. મનુષ્યે મનુષ્યતાને પૂર્ણપણે ખીલવવા માટે પોતાને પ્રકૃતિને સાથે જીવંત સંપર્કમાં મૂકવાનો અનાયાસ વિકાસક્રમ સ્વીકારવો જોઈએ અને પ્રકૃતિનાં સૌ સત્ત્વો તેમ જ માનવજીવનનાં મહાન મૂલ્યો એ બધાં એક જ આધ્યાત્મિક ગોત્રનાં છે એ કવિએ વારંવાર પ્રબોધ્યું છે. વીર તૂર્સાંને કરેલા સંબોધનમાં એ ભાવ મંત્રોચ્ચાર રૂપે પ્રગટ થયો છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem> ... air, earth and skies;  
{{Block center|'''<poem> {{right|... air, earth and skies;}}
There’s not a breathing of the common wind  

That will forget thee, thou hast great allies;  

Line 33: Line 33:
વર્ડ્‌ઝવર્થના કવિહૃદયને જગાડવામાં અને ઘડવામાં તત્કાલીન રાજકીય-સામાજિક બળોએ, ઉપર જોયું તેમ, ઘણો ભાગ ભજવ્યો છે, પણ એ કવિહૃદય તત્કાલીન સામાજિક પરિઘમાં જ પરિસીમિત રહ્યું નથી, એના સ્પંદનો મનુષ્યજીવનનાં સનાતન મૂલ્યોને સ્પર્શવા પ્રયત્ન કરે છે. અંગ્રેજી કવિતામાં બ્લેઈક, વર્ડ્‌ઝવર્થ, શેલી, બ્રાઉનિંગ જેવા કવિઓ પાસે આવીએ છીએ ત્યારે પ્રથમ વાર એના ઇતિહાસમાં દિવ્યતાની ઝલક કવિતા પર પથરાઈ હોય એવું જોવા મળે છે. વર્ડ્‌ઝવર્થની ઠીકઠીક ભાગની કવિતા સામાન્ય કોટિની છે, પણ જે ઉત્તમ છે તે માનવજાતિની એક ઉત્તમ વાઙ્‌મયસિદ્ધિ છે. આપણા દેશમાં જેને મંત્ર કહે છે તે કોટિની છે :

{{Block center|'''<poem> ... And I have felt
{{Block center|'''<poem> {{right|... And I have felt}}
A presence that disturbs me with the joy  

Of elevated thoughts; a sense sublime  
Of elevated thoughts; a sense sublime