ચિત્રકૂટના ઘાટ પર/ચારુલતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચારુલતા}} {{Poem2Open}} ‘ચારુલતા’ સત્યજિત રાયની એક બીજી ઉત્તમ ફિલ...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચારુલતા’ સત્યજિત રાયની એક બીજી ઉત્તમ ફિલ્મ છે. ‘નષ્ટનીડ’ નામની રવીન્દ્રનાથ ઠાકુરની એક દીર્ઘ ટૂંકી વાર્તા પર તે આધારિત છે. સત્યજિત રાયે રવીન્દ્રનાથ વિષે એક દસ્તાવેજી ફિલ્મ પણ ઉતારી છે. ૧૯૬૧માં રવીન્દ્ર શતાબ્દીની ઉજવણીના ભાગ તરીકે જ્યારે રવીન્દ્રનાથના જીવન વિષે એક ફિલ્મ બનાવવા માટે સત્યજિત રાયને કહેવામાં આવ્યું ત્યારે ઉજવણી સમિતિના એક સભ્યે વાંધો લીધો. સત્યજિત રાય ઇતિહાસકાર નથી અને આવી ફિલ્મ ઉતારવા માટે તે યોગ્ય નથી એમ એમનું કહેવું હતું. સમિતિના એક સભ્ય તરીકે નેહરુ પણ હતા. તેમણે ‘પથેર પાંચાલી’ જોઈ હતી અને સત્યજિતની કલાને પ્રમાણી હતી. તેમણે તરત પેલા સભ્યનું મોઢું બંધ કરતાં કહ્યું : “We don’t need an historian, what we need is an artist! Satyajit Ray is that. I don’t think any historian should interfere.”
‘ચારુલતા’ સત્યજિત રાયની એક બીજી ઉત્તમ ફિલ્મ છે. ‘નષ્ટનીડ’ નામની રવીન્દ્રનાથ ઠાકુરની એક દીર્ઘ ટૂંકી વાર્તા પર તે આધારિત છે. સત્યજિત રાયે રવીન્દ્રનાથ વિષે એક દસ્તાવેજી ફિલ્મ પણ ઉતારી છે. ૧૯૬૧માં રવીન્દ્ર શતાબ્દીની ઉજવણીના ભાગ તરીકે જ્યારે રવીન્દ્રનાથના જીવન વિષે એક ફિલ્મ બનાવવા માટે સત્યજિત રાયને કહેવામાં આવ્યું ત્યારે ઉજવણી સમિતિના એક સભ્યે વાંધો લીધો. સત્યજિત રાય ઇતિહાસકાર નથી અને આવી ફિલ્મ ઉતારવા માટે તે યોગ્ય નથી એમ એમનું કહેવું હતું. સમિતિના એક સભ્ય તરીકે નેહરુ પણ હતા. તેમણે ‘પથેર પાંચાલી’ જોઈ હતી અને સત્યજિતની કલાને પ્રમાણી હતી. તેમણે તરત પેલા સભ્યનું મોઢું બંધ કરતાં કહ્યું : <big>“We don’t need an historian, what we need is an artist! Satyajit Ray is that. I don’t think any historian should interfere.”</big>


અમારે ઇતિહાસકારની નહિ, કલાકારની જરૂર છે અને સત્યજિત એવા કલાકાર છે. આપણે જ્યારે એ દસ્તાવેજી ફિલ્મ જોઈએ છીએ ત્યારે નેહરુએ કહેલી વાત એકદમ સાચી લાગે છે.
અમારે ઇતિહાસકારની નહિ, કલાકારની જરૂર છે અને સત્યજિત એવા કલાકાર છે. આપણે જ્યારે એ દસ્તાવેજી ફિલ્મ જોઈએ છીએ ત્યારે નેહરુએ કહેલી વાત એકદમ સાચી લાગે છે.
26,604

edits