26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
શરૂઆતમાં શ્રીનગર કાશ્મીરનું દૃશ્ય છે. કાશ્મીરની પ્રાકૃતિક સુષ્માની પૃષ્ઠભૂમિમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની ભયંકર મૂઠભેડ વાસ્તવિક લાગે એ રીતે દર્શાવાઈ છે. મૂઠભેડને અંતે, ખૂંખાર આતંકવાદી વસીમ ખાનને ગિરફતાર થતો બતાવ્યો છે. આ ટૂંકા દૃશ્યમાં કોઈ સંવાદ નથી, છે માત્ર બંદૂકો, સ્ટેનગનોમાંથી પાણીની જેમ ફૂટતી ગોળીઓના અવાજ. સંગીત આ દૃશ્યની પ્રભાવકતામાં ઉમેરો કરે છે. | શરૂઆતમાં શ્રીનગર કાશ્મીરનું દૃશ્ય છે. કાશ્મીરની પ્રાકૃતિક સુષ્માની પૃષ્ઠભૂમિમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની ભયંકર મૂઠભેડ વાસ્તવિક લાગે એ રીતે દર્શાવાઈ છે. મૂઠભેડને અંતે, ખૂંખાર આતંકવાદી વસીમ ખાનને ગિરફતાર થતો બતાવ્યો છે. આ ટૂંકા દૃશ્યમાં કોઈ સંવાદ નથી, છે માત્ર બંદૂકો, સ્ટેનગનોમાંથી પાણીની જેમ ફૂટતી ગોળીઓના અવાજ. સંગીત આ દૃશ્યની પ્રભાવકતામાં ઉમેરો કરે છે. | ||
એકાએક દૃશ્ય બદલાય છે. સુંદર ભાનુપુરમાં સૂર્યોદય થતો બતાવ્યો છે. આદર્શ ગામની જેવી તમારી કલ્પના હોય એવું એ ગામ, ગામની પર્વતીય ભૂમિકા અને પ્રકૃતિ, ઊડતાં પંખીઓ કે જળમાં તરતાં બતકો, મોલથી લચેલ ખેતર અને ત્યાં સૌની વચ્ચે દેખાય એક કિશોરી – નાચતી-કૂદતી ગીત ગાતી. એ કિશોરી એ જ આપણી રોજા. એ ગાય છે : | એકાએક દૃશ્ય બદલાય છે. સુંદર ભાનુપુરમાં સૂર્યોદય થતો બતાવ્યો છે. આદર્શ ગામની જેવી તમારી કલ્પના હોય એવું એ ગામ, ગામની પર્વતીય ભૂમિકા અને પ્રકૃતિ, ઊડતાં પંખીઓ કે જળમાં તરતાં બતકો, મોલથી લચેલ ખેતર અને ત્યાં સૌની વચ્ચે દેખાય એક કિશોરી – નાચતી-કૂદતી ગીત ગાતી. એ કિશોરી એ જ આપણી રોજા. એ ગાય છે : | ||
'''દિલ યહ છોટા સા''' | '''દિલ યહ છોટા સા''' | ||
Line 55: | Line 55: | ||
'''રુક્મણિ, રુક્મણિ,''' | '''રુક્મણિ, રુક્મણિ,''' | ||
'''શાદી કે બાદ ક્યા ક્યા હુઆ''' | '''શાદી કે બાદ ક્યા ક્યા હુઆ''' | ||
'''કૌન હારા કૌન જીતા''' | '''કૌન હારા કૌન જીતા''' | ||
'''ખિડકી મેં સે દેખો જરા.''' | '''ખિડકી મેં સે દેખો જરા.''' | ||
Line 65: | Line 68: | ||
રોજા સાસરીમાં આવી છે. સાસુ બહુ હેતાળ છે. પતિ પણ બહુ લાડ લડાવે છે, પરંતુ રોજા તો પ્રતિરોધ કરે છે. સાસુનાં કામમાં મદદ કરે, પણ પતિ આગળ હોઠ ભીડેલા રાખે. એના મનમાં કશોક રોષ છે. ઋષિકુમાર સિગારેટ પીએ છે, રોજા ઊભી હોય છે, મા જરીક બહાર ગઈ હોય છે ત્યાં એ એકાએક રોજાના મોંમાં સિગારેટ ફૂંસી દે છે. એનાથી કસ લેવાઈ જાય છે અને એ સખત ઉધરસ ખાતાં ખાતાં વ્યાકુળતા અનુભવે છે. ત્યાં મા આવી જાય છે… | રોજા સાસરીમાં આવી છે. સાસુ બહુ હેતાળ છે. પતિ પણ બહુ લાડ લડાવે છે, પરંતુ રોજા તો પ્રતિરોધ કરે છે. સાસુનાં કામમાં મદદ કરે, પણ પતિ આગળ હોઠ ભીડેલા રાખે. એના મનમાં કશોક રોષ છે. ઋષિકુમાર સિગારેટ પીએ છે, રોજા ઊભી હોય છે, મા જરીક બહાર ગઈ હોય છે ત્યાં એ એકાએક રોજાના મોંમાં સિગારેટ ફૂંસી દે છે. એનાથી કસ લેવાઈ જાય છે અને એ સખત ઉધરસ ખાતાં ખાતાં વ્યાકુળતા અનુભવે છે. ત્યાં મા આવી જાય છે… | ||
આ બધું ખરું, પણ રોજા જાણે દૂર રહે છે પતિથી. એક વાર ભાગવા જાય છે, પતિના હાથમાં બ્લાઉઝનો પાછલો ભાગ આવે છે અને ખેંચાતાં ચિરાઈ જાય છે. દિગ્દર્શકની કલા આવાં સાંકેતિક દૃશ્યોમાં અપૂર્વ રીતે પ્રકટ થાય છે. પતિ કહે છે? | આ બધું ખરું, પણ રોજા જાણે દૂર રહે છે પતિથી. એક વાર ભાગવા જાય છે, પતિના હાથમાં બ્લાઉઝનો પાછલો ભાગ આવે છે અને ખેંચાતાં ચિરાઈ જાય છે. દિગ્દર્શકની કલા આવાં સાંકેતિક દૃશ્યોમાં અપૂર્વ રીતે પ્રકટ થાય છે. પતિ કહે છે?{{Poem2Close}} | ||
<poem> | |||
“સોરી…” | “સોરી…” | ||
રોજા જોઈ રહે છે. પતિ ફરી કહે છે : | રોજા જોઈ રહે છે. પતિ ફરી કહે છે : | ||
“એસ ઓ આર આર વાય.” પછી કહે છે: “મૈં બૂરા ભી હૂઁ તો બહુત નહીં, થોડા અચ્છા ભી તો હૂઁ. મૈં ભોલાભાલા હૂઁ.” | “એસ ઓ આર આર વાય.” પછી કહે છે: “મૈં બૂરા ભી હૂઁ તો બહુત નહીં, થોડા અચ્છા ભી તો હૂઁ. મૈં ભોલાભાલા હૂઁ.”</poem> | ||
ઋષિકુમારને પુસ્તકો પ્રિય છે, સંશોધનપ્રિય છે, કમ્પ્યુટર પ્રિય છે અને હવે રોજા પણ. એ રોજાને પોતાના ચીફ પાસે સિક્યોરીટી સર્ટિફિકેટ માટે લઈ જાય છે. ચીફ ચંદ્રમોહન સંરક્ષણ સાથે જોડાયેલા છે અને તેમનો આ પ્રિય શિષ્ય પણ. ચીફ નવદંપતીનું સ્વાગત કરે છે. ચૂપ રહેતી રોજા ચીફ ચંદ્રમોહનના હેતાળ સ્વભાવથી એકદમ ખૂલે છે. ચીફ કહે છે : “કાશ્મીર જાકર મૈં આઊંગા, તબ તુમ્હારે હાથ કે બને લડ્ડુ ખાઊંગા.” રોજા કહે છે કે, “ત્યાં સુધી તો હું નહીં હોઉં. સોમવારે જ મારે ગામ જતી રહીશ. અહીં મને ગમતું નથી.” | {{Poem2Open}}ઋષિકુમારને પુસ્તકો પ્રિય છે, સંશોધનપ્રિય છે, કમ્પ્યુટર પ્રિય છે અને હવે રોજા પણ. એ રોજાને પોતાના ચીફ પાસે સિક્યોરીટી સર્ટિફિકેટ માટે લઈ જાય છે. ચીફ ચંદ્રમોહન સંરક્ષણ સાથે જોડાયેલા છે અને તેમનો આ પ્રિય શિષ્ય પણ. ચીફ નવદંપતીનું સ્વાગત કરે છે. ચૂપ રહેતી રોજા ચીફ ચંદ્રમોહનના હેતાળ સ્વભાવથી એકદમ ખૂલે છે. ચીફ કહે છે : “કાશ્મીર જાકર મૈં આઊંગા, તબ તુમ્હારે હાથ કે બને લડ્ડુ ખાઊંગા.” રોજા કહે છે કે, “ત્યાં સુધી તો હું નહીં હોઉં. સોમવારે જ મારે ગામ જતી રહીશ. અહીં મને ગમતું નથી.” | ||
ચીફને મળીને પાછા વળતાં ઋષિકુમાર રોજાને પૂછે છે કે, “તારે કેમ ગામ જતા રહેવું છે?” રોજા કહે છે : “આપને મુઝસે ક્યોં શાદી કી? યહ મેરા ઘર નહીં, મેરી લક્ષ્મીદીદી કા ઘર હૈ. આપને મેરી દીદી કો ક્યોં ઠુકરા દિયા?” ઋષિકુમારને તેનો રોષ સમજમાં આવે છે. “તો યહ ગુસ્સા હૈ?” એ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે, “મૈંને નહીં, તુમ્હારી લક્ષ્મીદીદી ને મુઝે ઠુકરા દિયા હૈ.” | ચીફને મળીને પાછા વળતાં ઋષિકુમાર રોજાને પૂછે છે કે, “તારે કેમ ગામ જતા રહેવું છે?” રોજા કહે છે : “આપને મુઝસે ક્યોં શાદી કી? યહ મેરા ઘર નહીં, મેરી લક્ષ્મીદીદી કા ઘર હૈ. આપને મેરી દીદી કો ક્યોં ઠુકરા દિયા?” ઋષિકુમારને તેનો રોષ સમજમાં આવે છે. “તો યહ ગુસ્સા હૈ?” એ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે, “મૈંને નહીં, તુમ્હારી લક્ષ્મીદીદી ને મુઝે ઠુકરા દિયા હૈ.” | ||
Line 141: | Line 144: | ||
ફિલ્મ ઉદ્દેશપ્રધાન હોવા છતાં પ્રચારાત્મકતામાંથી ઊગરી ગઈ છે. અગાઉ કહ્યું તેમ, કેટલીક ઘટનાઓની પ્રતીતિકરતા વિષે પ્રશ્ન થાય, છતાં એકંદરે તો દૃશ્યોની યથાર્થતા જળવાઈ છે. સંગીત અને ફોટોગ્રાફીએ, ગીતો અને લોકનૃત્યોએ આ ફિલ્મને ભરપૂર કરવામાં ઔચિત્યસભર યોગ આપ્યો છે. | ફિલ્મ ઉદ્દેશપ્રધાન હોવા છતાં પ્રચારાત્મકતામાંથી ઊગરી ગઈ છે. અગાઉ કહ્યું તેમ, કેટલીક ઘટનાઓની પ્રતીતિકરતા વિષે પ્રશ્ન થાય, છતાં એકંદરે તો દૃશ્યોની યથાર્થતા જળવાઈ છે. સંગીત અને ફોટોગ્રાફીએ, ગીતો અને લોકનૃત્યોએ આ ફિલ્મને ભરપૂર કરવામાં ઔચિત્યસભર યોગ આપ્યો છે. | ||
એક વાર ફિલ્મ જોઈ. મનમાં એનો આનંદ રહી ગયો. બકુલને કહ્યું : “રોજા ફિલ્મ ફરી વાર જોવી છે.” સસ્પેન્સ થ્રીલરમાં વધારે રસ ધરાવતા યુવાનપુત્રને આશ્ચર્ય થયું. એણે કહ્યું : “આ વખતે તમારી સાથે હું પણ ‘રોજા’ જોઈશ.” એણે પણ ફિલ્મ આનંદપૂર્વક માણી. | એક વાર ફિલ્મ જોઈ. મનમાં એનો આનંદ રહી ગયો. બકુલને કહ્યું : “રોજા ફિલ્મ ફરી વાર જોવી છે.” સસ્પેન્સ થ્રીલરમાં વધારે રસ ધરાવતા યુવાનપુત્રને આશ્ચર્ય થયું. એણે કહ્યું : “આ વખતે તમારી સાથે હું પણ ‘રોજા’ જોઈશ.” એણે પણ ફિલ્મ આનંદપૂર્વક માણી.{{Poem2Close}} |
edits