ગુજરાતી નારીસંપદા : કવિતા/ક્યું હશે મારું ઘર???: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર
હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર
{{right|ને એ થયું પિયરનું ઘર.}}
{{right|ને એ થયું પિયરનું ઘર.}}
કંકુવર્ણે પગલે ચાલી
કંકુવર્ણે પગલે ચાલી
હાથ અને જાત ઘસી દીપાવ્યું મેં ઘર
હાથ અને જાત ઘસી દીપાવ્યું મેં ઘર
{{right|ને એ થયું સાસરાનું ઘર.}}
{{right|ને એ થયું સાસરાનું ઘર.}}
ઉમંગ અને અરમાનોથી
ઉમંગ અને અરમાનોથી
બાળકોની કાલી ઘેલી બોલીથી ભરી દીધું ઘર.
બાળકોની કાલી ઘેલી બોલીથી ભરી દીધું ઘર.
ત્યાં તો પતિ કહે “વાહ, શું સુંદર છે મારું ઘર.”
ત્યાં તો પતિ કહે “વાહ, શું સુંદર છે મારું ઘર.”
{{right|ને એ થયું પતિનું ઘર.}}
{{right|ને એ થયું પતિનું ઘર.}}
હશે! કદાચ હવે થશે મારું ઘર
હશે! કદાચ હવે થશે મારું ઘર
એમ માની મોટાં કર્યાં સંતાન
એમ માની મોટાં કર્યાં સંતાન
પુત્ર કહે “મમ્મી, તું આવીશ મારે ઘરે?”
પુત્ર કહે “મમ્મી, તું આવીશ મારે ઘરે?”
{{right|ને એ થયું પુત્રનું ઘર.}}
{{right|ને એ થયું પુત્રનું ઘર.}}
ચારે અવસ્થામાં વસાવ્યાં ચાર ઘર
ચારે અવસ્થામાં વસાવ્યાં ચાર ઘર
છતાં, હવે ક્યારે? ને કયું હશે મારું ઘર???
છતાં, હવે ક્યારે? ને કયું હશે મારું ઘર???