36,310
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
આ વાયરે મલકતી જૂઈનું જતન ગમે છે, | આ વાયરે મલકતી જૂઈનું જતન ગમે છે, | ||
શબ્દો તણી ગઝલનું મીઠું કવન ગમે છે. | શબ્દો તણી ગઝલનું મીઠું કવન ગમે છે. | ||
નયનો ધરાર બેઠાં ધરણે દીવાલ સામે, | નયનો ધરાર બેઠાં ધરણે દીવાલ સામે, | ||
ઊંચકી નથી જ પાંપણ તેનું વજન ગમે છે. | ઊંચકી નથી જ પાંપણ તેનું વજન ગમે છે. | ||
ઊંડો નથી સમંદર તોયે મને ગમે છે, | ઊંડો નથી સમંદર તોયે મને ગમે છે, | ||
પલળી જવાય એવું અમથું વહન ગમે છે. | પલળી જવાય એવું અમથું વહન ગમે છે. | ||
આ શ્વાસની ગલીમાં રમતાં થયા તમે છો, | આ શ્વાસની ગલીમાં રમતાં થયા તમે છો, | ||
હા, ટોચથી થનારું વરવું પતન ગમે છે. | હા, ટોચથી થનારું વરવું પતન ગમે છે. | ||
સૂરજ વસે ગગનમાં કોણે કહ્યું કહો જો, | સૂરજ વસે ગગનમાં કોણે કહ્યું કહો જો, | ||
આ દેહમાં વસે જે તેની અગન ગમે છે. | આ દેહમાં વસે જે તેની અગન ગમે છે. | ||
આ ગામ આ ઝરૂખો આજેય સંભારે છે, | આ ગામ આ ઝરૂખો આજેય સંભારે છે, | ||
ભીનાશ માવઠાંની આવા સ્વજન ગમે છે. | ભીનાશ માવઠાંની આવા સ્વજન ગમે છે. | ||
પડખે રહી વસંતે સ્પર્શી ગયો અમસ્તો, | પડખે રહી વસંતે સ્પર્શી ગયો અમસ્તો, | ||
દાવાનળે બળે સૌ આવો પવન ગમે છે. | દાવાનળે બળે સૌ આવો પવન ગમે છે. | ||
આ રીત ને રસમના ભારણ વધી ગયા છે, | આ રીત ને રસમના ભારણ વધી ગયા છે, | ||
જવ-તલ સમિધ દઈ દો કરવો હવન ગમે છે. | જવ-તલ સમિધ દઈ દો કરવો હવન ગમે છે. | ||