36,201
edits
(+૧) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”</poem>}} | વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના તો સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે. | |||
વળી, ઘણાંને એમ પણ લાગે કે જાગૃતાવસ્થામાં સ્વપ્ન જોવાં સહેલાં છે, પણ ખરેખર શું એવું હોય છે? સ્વપ્ન એટલે કાંઈ ફક્ત તીવ્ર ઈચ્છા નથી, ને કેવળ અદમ્ય મહત્ત્વાકાંક્શા પણ નથી. જિંદગીભર – એટલેકે ઘણા લાંબા સમય માટે – સંકોરી રખાતાં સ્વપ્ન સુષુપ્તાવસ્થા કે જાગૃતાવસ્થાની પણ પેલે પારથી ક્યાંકથી આવતાં હોય છે. એક બહુ ચતુર અંગ્રેજી ઉક્તિ છે, કે If wishes (or dreams) were horses, beggars would ride. હા, જો એટલું સહેલું હોત, અને હાથવગું, તો જેની પાસે કાંઈ નથી તેવા લોકો પણ મોટી મોટી ઇચ્છાઓ કરી શકત, ને અનેકવિધ સ્વપ્ન સેવી શકત. બેઠાં બેઠાં દિવાસ્વપ્ન જોવાની મઝા તો બહુ છે, પણ સાચવીએ નહીં, ને બસ, શેખચલ્લી બની જઈએ તો હાથમાં કશુંયે ના આવે, ને સમય તો ક્યાંયે છટકી ગયો હોય. | વળી, ઘણાંને એમ પણ લાગે કે જાગૃતાવસ્થામાં સ્વપ્ન જોવાં સહેલાં છે, પણ ખરેખર શું એવું હોય છે? સ્વપ્ન એટલે કાંઈ ફક્ત તીવ્ર ઈચ્છા નથી, ને કેવળ અદમ્ય મહત્ત્વાકાંક્શા પણ નથી. જિંદગીભર – એટલેકે ઘણા લાંબા સમય માટે – સંકોરી રખાતાં સ્વપ્ન સુષુપ્તાવસ્થા કે જાગૃતાવસ્થાની પણ પેલે પારથી ક્યાંકથી આવતાં હોય છે. એક બહુ ચતુર અંગ્રેજી ઉક્તિ છે, કે If wishes (or dreams) were horses, beggars would ride. હા, જો એટલું સહેલું હોત, અને હાથવગું, તો જેની પાસે કાંઈ નથી તેવા લોકો પણ મોટી મોટી ઇચ્છાઓ કરી શકત, ને અનેકવિધ સ્વપ્ન સેવી શકત. બેઠાં બેઠાં દિવાસ્વપ્ન જોવાની મઝા તો બહુ છે, પણ સાચવીએ નહીં, ને બસ, શેખચલ્લી બની જઈએ તો હાથમાં કશુંયે ના આવે, ને સમય તો ક્યાંયે છટકી ગયો હોય. | ||
સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે? મને તો લાગે છે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે, લાંબી વિગતોમાં ગયા વગર યાદ કરીએ તો – ૨૦૦૦માં શ્રી આલ્બર્ટ ગોર (Gore) જે રીતે અમેરિકાના મુખ્ય પ્રમુખની હરિફાઈમાં હાર્યા, તે ભાગ્ય દ્વારા થયેલો અકસ્માત જ નહતો?; અને પછી ૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે? મન મક્કમ હોય, ને સ્વપ્નને સાકાર કરવા માટે બધા પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો કેટલાયે જાણીતા, ને લાયક લોકો પોતાનાં સ્વપ્ન, ઇચ્છા, કે આદર્શ પરિપૂર્ણ કરી શક્યાના અસંખ્ય ઉદાહરણ મળી આવે છે, પણ એ દરેકની પાછળ એથીયે વધારે કૈં કેટલાં જણ અભાગી હશે જે નિરાશ થતાં રહ્યાં હશે? | સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે? મને તો લાગે છે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે, લાંબી વિગતોમાં ગયા વગર યાદ કરીએ તો – ૨૦૦૦માં શ્રી આલ્બર્ટ ગોર (Gore) જે રીતે અમેરિકાના મુખ્ય પ્રમુખની હરિફાઈમાં હાર્યા, તે ભાગ્ય દ્વારા થયેલો અકસ્માત જ નહતો?; અને પછી ૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે? મન મક્કમ હોય, ને સ્વપ્નને સાકાર કરવા માટે બધા પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો કેટલાયે જાણીતા, ને લાયક લોકો પોતાનાં સ્વપ્ન, ઇચ્છા, કે આદર્શ પરિપૂર્ણ કરી શક્યાના અસંખ્ય ઉદાહરણ મળી આવે છે, પણ એ દરેકની પાછળ એથીયે વધારે કૈં કેટલાં જણ અભાગી હશે જે નિરાશ થતાં રહ્યાં હશે? | ||