36,217
edits
(Formatting Corrected) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
'''પ્રકાશનોઃ''' | '''પ્રકાશનોઃ''' | ||
<poem>૧/ ‘અથવા’ (કાવ્યો) – 1974 | <poem> | ||
૨/ ‘અથવા અને’ (કાવ્યો) – 2013 — સંવર્ધિત આવૃત્તિ | :૧/ ‘અથવા’ (કાવ્યો) – 1974 | ||
૩/ ‘નીરખે તે નજર’ – 2016 (દૃશ્યકળાવિષયક લેખો) | :૨/ ‘અથવા અને’ (કાવ્યો) – 2013 — સંવર્ધિત આવૃત્તિ | ||
૪/ ‘ઘેર જતાં’ – 2018 (આત્મકથનાત્મક નિબન્ધો) | :૩/ ‘નીરખે તે નજર’ – 2016 (દૃશ્યકળાવિષયક લેખો) | ||
૫/ દૃશ્યકળા – 1996, લલિતકળાદર્શન – 2 જ્ઞાનગંગોત્રી શ્રેણીઃ 30 (સમ્પાદન) | :૪/ ‘ઘેર જતાં’ – 2018 (આત્મકથનાત્મક નિબન્ધો) | ||
૬/ અમેરિકન ચિત્રકળા – 1964 (અનુવાદ)</poem> | :૫/ દૃશ્યકળા – 1996, લલિતકળાદર્શન – 2 જ્ઞાનગંગોત્રી શ્રેણીઃ 30 (સમ્પાદન) | ||
:૬/ અમેરિકન ચિત્રકળા – 1964 (અનુવાદ) | |||
</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 23: | Line 25: | ||
કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ– | કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ત્યારે ભૂંડ જેવો ભૂખ્યો ચન્દ્ર | |||
{{Block center|<poem>ત્યારે ભૂંડ જેવો ભૂખ્યો ચન્દ્ર | |||
રસ્તા પર જીભ ઘસતો, | રસ્તા પર જીભ ઘસતો, | ||
નસકોરાં ફુલાવતો | નસકોરાં ફુલાવતો | ||
આમતેમ ભટક્યા કરે છે. | આમતેમ ભટક્યા કરે છે. | ||
{{right|(અથવા અને – પૃ. 115)}} | {{right|(અથવા અને – પૃ. 115)}}</poem>'''}} | ||
</poem>}} | {{Poem2Open}} | ||
{{Poem2Open}}‘એવું થાય છે કે’ પંક્તિથી આરમ્ભાતું શીર્ષક વિનાનું કાવ્ય ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનન્ય છેઃ{{Poem2Close}} | ‘એવું થાય છે કે’ પંક્તિથી આરમ્ભાતું શીર્ષક વિનાનું કાવ્ય ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનન્ય છેઃ | ||
{{Block center|<poem> એવું થાય છે કે | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> એવું થાય છે કે | |||
આ થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને | આ થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને | ||
મસળી આખા શરીરે ઘસું, | મસળી આખા શરીરે ઘસું, | ||
તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ | તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ | ||
ફરી ઊગે. (15) </poem>}} | ફરી ઊગે. (15) </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ચન્દ્ર અને ચાંદની પ્રણય, મિલન કે વિરહથી સાવ જુદા જ ભાવોનું પ્રાગટ્ય થાય છે. આ કલ્પનો, ઉપમાઓની તાજપ કાવ્યની જુદી જ દિશા તરફ ભાવકને લઈ જાય છે. | અહીં ચન્દ્ર અને ચાંદની પ્રણય, મિલન કે વિરહથી સાવ જુદા જ ભાવોનું પ્રાગટ્ય થાય છે. આ કલ્પનો, ઉપમાઓની તાજપ કાવ્યની જુદી જ દિશા તરફ ભાવકને લઈ જાય છે. | ||
‘જેસલમેર’ ગુચ્છનાં 1, 3 ક્રમનાં કાવ્યો અને ‘જેસલમેરનાં સ્વપ્ન’ મનમાં જાગ્યા કરે છે. અનેક કાવ્યોનાં સ્પર્શ, દૃશ્ય, સ્વાદનાં કલ્પનો ભાવકોને સંકોર્યા કરે છે. એમાંથી પરમ્પરા સાથે જોડાયેલાં, અનેક પેઢીઓના હાથના સ્પર્શનો આનન્દ અને વેદના, માત્ર બે જ પંક્તિમાં અદ્ભુત રીતે અત્યંત લાઘવથી આલેખાયાં છેઃ{{Poem2Close}} | ‘જેસલમેર’ ગુચ્છનાં 1, 3 ક્રમનાં કાવ્યો અને ‘જેસલમેરનાં સ્વપ્ન’ મનમાં જાગ્યા કરે છે. અનેક કાવ્યોનાં સ્પર્શ, દૃશ્ય, સ્વાદનાં કલ્પનો ભાવકોને સંકોર્યા કરે છે. એમાંથી પરમ્પરા સાથે જોડાયેલાં, અનેક પેઢીઓના હાથના સ્પર્શનો આનન્દ અને વેદના, માત્ર બે જ પંક્તિમાં અદ્ભુત રીતે અત્યંત લાઘવથી આલેખાયાં છેઃ{{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
બારણે લોઢાના કડે | બારણે લોઢાના કડે | ||
આઠ પેઢીના હાથનો ઘસરકો. (47)</poem>}} | આઠ પેઢીના હાથનો ઘસરકો. (47)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અન્ય કાવ્યોમાં 'પિત્તળની ચામડીનો બોદો રણકાર'થી શરૂ થતું કાવ્ય (16), ‘મૃત્યુ’ (34-5), ‘અંધકાર અને હું’ (31-2), ‘જેરામ પટેલનાં રેખાંકનો’ (46-7), ‘સ્વજનને પત્ર (નીલિમા –સમીરાને)’ (80), ‘ચહેરો’ (135-6), ‘સ્વપ્નમાં પિતા’ (93), ‘મનોહર સ્થળે માંદગી’ (145-9), ‘પાછા ફરતાં’ (150-54), વગેરે કાવ્યો પાસે ભાવકોએ અટકીને આગળ જવું પડશે. | અન્ય કાવ્યોમાં 'પિત્તળની ચામડીનો બોદો રણકાર'થી શરૂ થતું કાવ્ય (16), ‘મૃત્યુ’ (34-5), ‘અંધકાર અને હું’ (31-2), ‘જેરામ પટેલનાં રેખાંકનો’ (46-7), ‘સ્વજનને પત્ર (નીલિમા –સમીરાને)’ (80), ‘ચહેરો’ (135-6), ‘સ્વપ્નમાં પિતા’ (93), ‘મનોહર સ્થળે માંદગી’ (145-9), ‘પાછા ફરતાં’ (150-54), વગેરે કાવ્યો પાસે ભાવકોએ અટકીને આગળ જવું પડશે. | ||
| Line 47: | Line 49: | ||
‘સ્વપ્નમાં પિતા’ કાવ્યમાં નાયકનો કહો કે કવિનો સંવેદનશીલ કણ્ઠ સાંભળી શકાય છે. અન્તમાં મોતિયાળી આંખે મા કાવ્યનાયકનો ખાટલો ખોળતી દેખાય છે. માં દીકરાને ખોળે છે ત્યારે દીકરો પોતાનું બાળપણ ખોયાવાની વેદના જણાવે છે. ભાવક અહીં બેવડી વેદનાથી હલબલી જાય છે. આરમ્ભે પિતાની અબોલ અભિવ્યક્તિ પણ અડે છે. | ‘સ્વપ્નમાં પિતા’ કાવ્યમાં નાયકનો કહો કે કવિનો સંવેદનશીલ કણ્ઠ સાંભળી શકાય છે. અન્તમાં મોતિયાળી આંખે મા કાવ્યનાયકનો ખાટલો ખોળતી દેખાય છે. માં દીકરાને ખોળે છે ત્યારે દીકરો પોતાનું બાળપણ ખોયાવાની વેદના જણાવે છે. ભાવક અહીં બેવડી વેદનાથી હલબલી જાય છે. આરમ્ભે પિતાની અબોલ અભિવ્યક્તિ પણ અડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> પાછળ લાકડીને ટેકે | {{Block center|'''<poem> પાછળ લાકડીને ટેકે | ||
ઊભી ક્ષિતિજને શેઢે | ઊભી ક્ષિતિજને શેઢે | ||
મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા. | મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા. | ||
| Line 54: | Line 56: | ||
હમણાં લગી હાથમાં હતું | હમણાં લગી હાથમાં હતું | ||
એ બાળપણ અહીં જ ક્યાંક | એ બાળપણ અહીં જ ક્યાંક | ||
ખાટલા નીચે ખરી પડ્યું છે. (93)</poem>}} | ખાટલા નીચે ખરી પડ્યું છે. (93)</poem>'''}} | ||
{{Poem2Open}} ‘મનોહર સ્થળે માંદગી’માં કાવ્યનાયક બબ્બે કામળા નીચે ઊનાળું બનેલું શરીર, કાવેરીનું વહેવું, ટાઢનું પડવું – બધું મન-શરીરની અંદર-બહાર થતી ગતિ સાથે જોડાય છે. બીજા ક્રમના કાવ્યની એક પંક્તિ સાદી લાગે, પણ એ ક્ષણને અનુભવનાર કળાકારની દૃષ્ટિનો વિશેષ, મનોહર છેઃ{{Poem2Close}} | {{Poem2Open}} ‘મનોહર સ્થળે માંદગી’માં કાવ્યનાયક બબ્બે કામળા નીચે ઊનાળું બનેલું શરીર, કાવેરીનું વહેવું, ટાઢનું પડવું – બધું મન-શરીરની અંદર-બહાર થતી ગતિ સાથે જોડાય છે. બીજા ક્રમના કાવ્યની એક પંક્તિ સાદી લાગે, પણ એ ક્ષણને અનુભવનાર કળાકારની દૃષ્ટિનો વિશેષ, મનોહર છેઃ{{Poem2Close}} | ||
{{Block center|<poem> ઓરડે અજવાળું અંધારે બોળ્યું છે (147)</poem>}} | {{Block center|'''<poem> ઓરડે અજવાળું અંધારે બોળ્યું છે (147)</poem>'''}} | ||
{{center|•}} | {{center|•}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માંદગી દરમિયાન શરીર-મનની સ્થિતિ કવિએ સચોટ રીતે લાઘવથી વ્યક્ત કરી છે. ત્રીજા કાવ્યના અંતની પંક્તિઓ પણ મને રોકે છેઃ{{Poem2Close}} | માંદગી દરમિયાન શરીર-મનની સ્થિતિ કવિએ સચોટ રીતે લાઘવથી વ્યક્ત કરી છે. ત્રીજા કાવ્યના અંતની પંક્તિઓ પણ મને રોકે છેઃ{{Poem2Close}} | ||
{{Block center|<poem> હવે તો | {{Block center|'''<poem> હવે તો | ||
ભૂલા પડેલા પંખી જેવી રાત કવેળા ઊઠી છે | ભૂલા પડેલા પંખી જેવી રાત કવેળા ઊઠી છે | ||
સદ્યસ્નાતા બપોર કાવેરી પર પડખું ફરે છે | સદ્યસ્નાતા બપોર કાવેરી પર પડખું ફરે છે | ||
સામે, સોનમહોરના પાંદડે પાંદડે સાંજ ખખડે છે. (149)</poem>}} | સામે, સોનમહોરના પાંદડે પાંદડે સાંજ ખખડે છે. (149)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘અથવા અને’નાં કાવ્યોમાંથી પસાર થતાં કવિ ગુલામમોહમ્મદ શેખનું બહુકોણીય સર્જકવ્યક્તિત્વ મારા મનને વિધવિધ રીતે સ્પર્શતું રહ્યું છે. | ‘અથવા અને’નાં કાવ્યોમાંથી પસાર થતાં કવિ ગુલામમોહમ્મદ શેખનું બહુકોણીય સર્જકવ્યક્તિત્વ મારા મનને વિધવિધ રીતે સ્પર્શતું રહ્યું છે. | ||
| Line 78: | Line 80: | ||
ગુલામમોહમ્મદ શેખ ક્યારેક નિબન્ધને (દા. ત. 'ગોદડી')વાર્તાની નજીક લઈ જઈ શકે છે. લલિત નિબન્ધના અઢળક ફાલ વચ્ચે 'ઘેર જતાં' સંગ્રહ પોતાના સામર્થ્યથી નોખો સિદ્ધ થાય છે. | ગુલામમોહમ્મદ શેખ ક્યારેક નિબન્ધને (દા. ત. 'ગોદડી')વાર્તાની નજીક લઈ જઈ શકે છે. લલિત નિબન્ધના અઢળક ફાલ વચ્ચે 'ઘેર જતાં' સંગ્રહ પોતાના સામર્થ્યથી નોખો સિદ્ધ થાય છે. | ||
{{ | |||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
| Line 88: | Line 91: | ||
આ સંચયના લેખોમાં શેખે જે મોટી બાથ ભીડી છે તેનું વિદ્યાપ્રેમી ભાવક સઘન વાચન કરશે ત્યારે તેના હાથમાં એક ખજાનો હાથ આવશે. | આ સંચયના લેખોમાં શેખે જે મોટી બાથ ભીડી છે તેનું વિદ્યાપ્રેમી ભાવક સઘન વાચન કરશે ત્યારે તેના હાથમાં એક ખજાનો હાથ આવશે. | ||
‘નીરખે તે નજર’ના ‘ભારતીય ચિત્રપરમ્પરા–પૂર્વભૂમિકા (પૃ. 09), ‘સદીની ખેપ’ (71), ‘રસના અને રચનાની વાર્તાઃ ભારતીય કથનપરંપરા’ (103), ‘ભાવકનું ચિત્રજગત’ (129), ‘મરુભૂમિની સંગમકળાઃ શેખાવટીનાં ભીંતચિત્રો’ (143), ‘ભેરુ’ (235), ‘ઝાકળ-શી કોમળ સંવેદના’ (225), ‘વિધાન પરિષદ (ભોપાલ) પ્રવેશદ્વારનું ચિત્ર’ – આ લેખો ઉપરાન્ત વારંવાર સેવવા જેવો ગ્રંથ છે, ‘નીરખે તે નજર’. | ‘નીરખે તે નજર’ના ‘ભારતીય ચિત્રપરમ્પરા–પૂર્વભૂમિકા (પૃ. 09), ‘સદીની ખેપ’ (71), ‘રસના અને રચનાની વાર્તાઃ ભારતીય કથનપરંપરા’ (103), ‘ભાવકનું ચિત્રજગત’ (129), ‘મરુભૂમિની સંગમકળાઃ શેખાવટીનાં ભીંતચિત્રો’ (143), ‘ભેરુ’ (235), ‘ઝાકળ-શી કોમળ સંવેદના’ (225), ‘વિધાન પરિષદ (ભોપાલ) પ્રવેશદ્વારનું ચિત્ર’ – આ લેખો ઉપરાન્ત વારંવાર સેવવા જેવો ગ્રંથ છે, ‘નીરખે તે નજર’. | ||
{{ | |||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<poem>• કલાકાર ગુલામમોહમ્મદ શેખનાં દેશમાં ને વિદેશમાં અનેક ચિત્રપ્રદર્શનો થતાં રહે છે. | <poem> | ||
• અતિથિ કળાકાર તરીકે શિકાગો, ફિલાડેલ્ફિયા, (અમેરિકા) અને ઉમ્બેરડિટે (ઇટલી)ની કળાશાળાઓમાં તેમણે કામ કર્યાં છે. | :• કલાકાર ગુલામમોહમ્મદ શેખનાં દેશમાં ને વિદેશમાં અનેક ચિત્રપ્રદર્શનો થતાં રહે છે. | ||
• અમેરિકાની છ યુનિવર્સિટીઓનાં નિમન્ત્રણથી વ્યાખ્યાનયાત્રાઓ પણ કરી છે.</poem> | :• અતિથિ કળાકાર તરીકે શિકાગો, ફિલાડેલ્ફિયા, (અમેરિકા) અને ઉમ્બેરડિટે (ઇટલી)ની કળાશાળાઓમાં તેમણે કામ કર્યાં છે. | ||
:• અમેરિકાની છ યુનિવર્સિટીઓનાં નિમન્ત્રણથી વ્યાખ્યાનયાત્રાઓ પણ કરી છે.</poem> | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
'''વિવિધ સમ્માનો:''' | '''વિવિધ સમ્માનો:''' | ||
<poem>• કાલિદાસ સમ્માન – 2002 | <poem> | ||
• રવિશંકર રાવળ પુરસ્કાર – 1998-99 | :• કાલિદાસ સમ્માન – 2002 | ||
• રવિ વર્મા પુરસ્કારમ્ – 2009 | :• રવિશંકર રાવળ પુરસ્કાર – 1998-99 | ||
• પદ્મશ્રી – 1983 | :• રવિ વર્મા પુરસ્કારમ્ – 2009 | ||
• પદ્મભૂષણ – 2014 | :• પદ્મશ્રી – 1983 | ||
• નરસિંહ મહેતા એવૉર્ડ – 2017</poem> | :• પદ્મભૂષણ – 2014 | ||
:• નરસિંહ મહેતા એવૉર્ડ – 2017</poem> | |||
{{center|<nowiki>*****</nowiki>}} | {{center|<nowiki>*****</nowiki>}} | ||