ધીરેન્દ્ર મહેતાની કવિતા/કવિતાનો નિરાળો વેશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
પાસે બળે દીવાની જ્યોત</poem>'''}}
પાસે બળે દીવાની જ્યોત</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દોલાયમાન જ્યોતના સ્થિર અજવાળે અનુભવાયેલ એક આલોક સાથે પ્રગટ થતી સર્જન-ક્ષણની મનઃસ્થિતિ - પોતાની જ સળવળ થતી છાયામાંથી પોતાને શોધવાની એક ક્રીડા. એક શોધ. એ શોધ જ પછી એમને લઈ જાય છે ‘ફરફતો આનંદ’ - જેવા ગીત તરફ.
દોલાયમાન જ્યોતના સ્થિર અજવાળે અનુભવાયેલ એક આલોક સાથે પ્રગટ થતી સર્જન-ક્ષણની મનઃસ્થિતિ - પોતાની જ સળવળ થતી છાયામાંથી પોતાને શોધવાની એક ક્રીડા. એક શોધ. એ શોધ જ પછી એમને લઈ જાય છે ‘ફરફરતો આનંદ’ - જેવા ગીત તરફ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>વાસમાં વાગે શંખ
{{Block center|'''<poem>શ્વાસમાં વાગે શંખ
એ જી રે વાસમાં વાગે શંખ
એ જી રે શ્વાસમાં વાગે શંખ
અને પછી એ શંખધ્વનિના નાદે -
અને પછી એ શંખધ્વનિના નાદે -
રૂંવારૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડાં છંદ</poem>'''}}
રૂંવારૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડાં છંદ</poem>'''}}
Line 26: Line 26:
ઓરડો શાંત બેસી રહી સાંભળે?</poem>'''}}
ઓરડો શાંત બેસી રહી સાંભળે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્જનની સૃષ્ટિને એકાન્તની સૃષ્ટિ માનનારા આ કવિની અનેક કૃતિઓમાં નિબિડ એકાન્તની સઘન અભિવ્યક્તિ જોવા મળે છે. વિરહ અને વેદના એમની  ગઝલના સ્થાયી ભાવો છે, તો સંકુલ મનોભાવોથી માર્મિક અભિવ્યક્તિ એ એમની એક અન્ય લાક્ષણિકતા છે. અન્ય કૃતિઓની જેમ પરિવેશ ગઝલના શેરમાં પણ સંયોજાઈને આવે છે. ‘પગરવ ગયાં તળિયે’-નો આ શેર વાંચોઃ
સર્જનની સૃષ્ટિને એકાન્તની સૃષ્ટિ માનનારા આ કવિની અનેક કૃતિઓમાં નિબિડ એકાન્તની સઘન અભિવ્યક્તિ જોવા મળે છે. વિરહ અને વેદના એમની  ગઝલના સ્થાયી ભાવો છે, તો સંકુલ મનોભાવોની માર્મિક અભિવ્યક્તિ એ એમની એક અન્ય લાક્ષણિકતા છે. અન્ય કૃતિઓની જેમ પરિવેશ ગઝલના શેરમાં પણ સંયોજાઈને આવે છે. ‘પગરવ ગયાં તળિયે’-નો આ શેર વાંચોઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>એક ક્ષીણ સૂકા આંસુની રેખા સમી ચમકે નદી
{{Block center|'''<poem>એક ક્ષીણ સૂકા આંસુની રેખા સમી ચમકે નદી
Line 46: Line 46:
કવિતાની ત્રીજી આંખ દ્વારા કવિની બે આંખોએ ભાળેલ દૃશ્યરમણા કેવું પડખું બદલે છે!
કવિતાની ત્રીજી આંખ દ્વારા કવિની બે આંખોએ ભાળેલ દૃશ્યરમણા કેવું પડખું બદલે છે!
એજ રીતે ‘કાળ’નો ગુલબંકી, કે ‘રણમાં રાતે મોરચંગ’-નો પરંપરિત ગુલબંકી એના લયવિન્યાસને કારણે ધ્યાનાર્હ બને છે. અન્ય કેટલાંક કાવ્યોમાં પણ હરિગીત, મનહર, સવૈયા, ચોપાઈ, વનવેલી, ઈન્દ્રવજ્રા - આદિના અધ્યાસો આપણે કાને અને ધ્યાને પડતા રહે છે.  

ધીરેન્દ્ર મહેતાનાં કાવ્યોમાં વિષય વૈવિધ્ય પણ ખાસ્સું જોવા મળે છે. ગાંધી સવાસોના ઉપલક્ષ્યમાં પરંપરિત હરિગીતમાં રચાયેલું ‘ચાલો, તમે પણ’ જુઓ. કે પછી ‘સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ’, ‘એક વિકલાંગ અનુભૂતિ’ કે ‘જળાશય અને વૃદ્ધો’ જેવાં વિલક્ષણ ભાવવિવને પ્રકટ કરતાં કાવ્યો જુઓ. - ‘રસ્તો’માં વળી ગદ્યકાવ્યનું એક જૂદું રૂપ. એમાં સજીવારોપણ અલંકારમાં સજીવ થઈ ઊઠેલા રસ્તાનું નિરૂપણ આસ્વાદ્ય બને છે. તો, ‘ધુમાડો’ કાવ્ય વિશે તો કવિ ચિનુ મોદીએ એવું નોંધ્યું છે કે,
ધીરેન્દ્ર મહેતાનાં કાવ્યોમાં વિષય વૈવિધ્ય પણ ખાસ્સું જોવા મળે છે. ગાંધી સવાસોના ઉપલક્ષ્યમાં પરંપરિત હરિગીતમાં રચાયેલું ‘ચાલો, તમે પણ’ જુઓ. કે પછી ‘સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ’, ‘એક વિકલાંગ અનુભૂતિ’ કે ‘જળાશય અને વૃદ્ધો’ જેવાં વિલક્ષણ ભાવવિશ્વને પ્રકટ કરતાં કાવ્યો જુઓ. - ‘રસ્તો’માં વળી ગદ્યકાવ્યનું એક જૂદું રૂપ. એમાં સજીવારોપણ અલંકારમાં સજીવ થઈ ઊઠેલા રસ્તાનું નિરૂપણ આસ્વાદ્ય બને છે. તો, ‘ધુમાડો’ કાવ્ય વિશે તો કવિ ચિનુ મોદીએ એવું નોંધ્યું છે કે,
“ ‘ધુમાડો’- એ કદાચ ધીરેન્દ્રનું અને ગુજરાતી કવિતાનું સાચવવા જેવું ઘરેણું છે.” (‘પરબ’ જૂન-૨૦૧૩)
“ ‘ધુમાડો’- એ કદાચ ધીરેન્દ્રનું અને ગુજરાતી કવિતાનું સાચવવા જેવું ઘરેણું છે.” (‘પરબ’ જૂન-૨૦૧૩)
સ્થળ-સંવેદન અને પ્રદેશ-ચેતનાનાં કાવ્યો એ ધીરેન્દ્ર મહેતાની કવિતાની એક આગવી ઓળખ છે. કવિ જ્યારે કોઈ પદાર્થ, પરિસ્થિતિ કે સ્થળને જોતો હોય છે ત્યારે માત્ર એ જોતો જ નથી હોતો પણ એને અનુભવતો પણ હોય છે અને એ અનુભવને ચેતનામાં સંચિત કરીને એનું કવિતાની ભાષામાં રૂપાંતર કરતો હોય છે. આ કવિના સ્થળ અને પ્રદેશ-સંવેદનનાં કાવ્યોમાં આપણને રૂપાંતરણની આવી પ્રતીતિ અનુભવાય છે.

‘તુલસીશ્યામમાં રાત્રિ’-માં અંધારઘેરી અને ભાળેલી એ તીર્થભૂમિની વાત કવિ આ રીતે કરે છેઃ
‘તુલસીશ્યામમાં રાત્રિ’-માં અંધારઘેરી રાતે ભાળેલી એ તીર્થભૂમિની વાત કવિ આ રીતે કરે છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>અંધાર.. અંધાર ન એ વિના કૈં
{{Block center|'''<poem>અંધાર.. અંધાર ન એ વિના કૈં
Line 56: Line 56:
ઈન્દ્રવજ્રાના આવર્તનોમાં આછરતા અંધકારમાં સ્થળ અને એનો સમગ્ર પરિવેશ ઊઘડતા જાય છે. કૃષ્ણની સ્મૃતિ, સાવજની ડણક અને -
ઈન્દ્રવજ્રાના આવર્તનોમાં આછરતા અંધકારમાં સ્થળ અને એનો સમગ્ર પરિવેશ ઊઘડતા જાય છે. કૃષ્ણની સ્મૃતિ, સાવજની ડણક અને -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ને ઢાળ ઊતરીને નિહાળું
{{Block center|'''<poem>ને ઢાળ ઊતરીને નિહાળું
સૂર્યો જલે છે જલકુંડમાં ત્યાં!</poem>'''}}
સૂર્યો જલે છે જલકુંડમાં ત્યાં!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 93: Line 93:
રણે ઓઢેલું સ્વચ્છ શુભ્ર આકાશ...</poem>'''}}
રણે ઓઢેલું સ્વચ્છ શુભ્ર આકાશ...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કચ્છનો ઐતિહાસિક ‘કાવોડુંગર’ અહી કવિતામાં દંતકથાઓ તેમજ અતીત-વર્તમાનના ભિન્નભિન્ન સમય-સંદર્ભો સાથે નિરૂપાયો છે. થોડી પંક્તિઓ જોઈએઃ
કચ્છનો ઐતિહાસિક ‘કાળોડુંગર’ અહી કવિતામાં દંતકથાઓ તેમજ અતીત-વર્તમાનના ભિન્નભિન્ન સમય-સંદર્ભો સાથે નિરૂપાયો છે. થોડી પંક્તિઓ જોઈએઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>પહેલીવાર ગયો ત્યારે
{{Block center|'''<poem>પહેલીવાર ગયો ત્યારે
Line 108: Line 108:
ફાટી ગયેલી આંખો જેવી
ફાટી ગયેલી આંખો જેવી
એની ફાટો
એની ફાટો
ભજવતાં દૃશ્યોને નીરખે......</poem>'''}}
ભજવાતાં દૃશ્યોને નીરખે......</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમદાવાદ કવિનું જન્મસ્થળ. અધ્યયન અધ્યાપનનો સારો એવો સમય એ શહેરમાં વિત્યો. અમદાવાદથી ભુજ બદલી થતાં કવિ ‘અમદાવાદના મિત્રોને-વતનમાંથી’ - એવું કાવ્ય લખે છે. એમાં ઘરઝુરાપાથી વિપરીત ઘરમાં ઝુરાપાનો વિશિષ્ટ ભાવ વ્યક્ત થયો છે. પણ પોતાના નગરને તો કવિએ અપાર ચાહ્યું છે અને એની સાહેદી આપણને એમના એ નગર વિશેનાં અનેક કાવ્યો, કથા સાહિત્ય અને નિબંધોમાં મળી રહે છે. ‘ભુજ-સમયમાંઃ બે સ્નેપશોટ્સ’ અને ‘ભુજ શહેર સ્થળમાંઃ એક વૃતાન્ત’ એ બંને કાવ્યોમાં કવિએ સ્થળ-સમયના અનેક પરિમાણોમાં શહેરને સંવેદ્યું છે.

Line 121: Line 121:
સજીવારોપણનું કેવું સચોટ દૃષ્ટાંત! - શહેરના વિસ્તાર અને વિકાસની વાત આ રીતે પણ થઈ શકે. - કોઈ કવિએ પોતાના શહેર વિશે લખેલાં કાવ્યોમાં આ કાવ્યો તદૃન જુદી ભાત પાડતાં દૃષ્ટાંતરૂપ કાવ્યો છે.
સજીવારોપણનું કેવું સચોટ દૃષ્ટાંત! - શહેરના વિસ્તાર અને વિકાસની વાત આ રીતે પણ થઈ શકે. - કોઈ કવિએ પોતાના શહેર વિશે લખેલાં કાવ્યોમાં આ કાવ્યો તદૃન જુદી ભાત પાડતાં દૃષ્ટાંતરૂપ કાવ્યો છે.
વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં પોતાના આ નગરને કવિએ ભાંગી પડેલું જોયું. પોતાના ઘરને ધરાશાયી થતું જોયું. કાટમાળનો દરિયો ડ્હોળી બહુ યત્ને બહાર અવાયું. ઘરવિહોણા થઈ ભટકતાં ભટકતાં છાવણી-વાસ કરવો પડ્યો (એમાંથી જ ગુજરાતી સાહિત્યને ‘છાવણી’ જેવી નવલકથા સાંપડી) - ‘ભૂકંપની પળ-વિપળ’- ને જોતાં જોતાં કવિ ચિત્કારી ઊઠ્યાઃ

{{Block center|'''<poem>
કયા પ્રચણ્ડ લયમાં
કયા પ્રચણ્ડ લયમાં
{{Poem2Close}}
ઘૂમવા લાગી આ ધરિત્રી, કવિ,
{{Block center|'''<poem>ઘૂમવા લાગી આ ધરિત્રી, કવિ,
જેના પર કશો અંકુશ નથી તારો,
જેના પર કશો અંકુશ નથી તારો,
નથી કાંઈ વશ?...</poem>'''}}
નથી કાંઈ વશ?...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રત્યંચાનો કમ્પ’માં ‘ભંગુર શાવતી’ નામે ભૂકમ્પ-કાવ્યનો એક વિભાગ છે. ભંગુરતાને શાવતી સાથે કવિતા વિના તો બીજું કોણ જોડી શકે! તેથી જ કદાચ ચિનુ મોદીને આ કાવ્યોમાં ‘શોકનું શ્લોકત્વ’ થતું જોવા મળ્યું. (‘પરબ’ જૂન-૨૦૧૩). કવિ સ્વયં આ કાવ્યો વિશે લખે છેઃ “ધરતીકમ્પના દિવસોમાં કાટમાળની વચ્ચે રઝળતાં જે જે જોવા મળ્યું તે ક્યાંક દૃશ્યરૂપે, ક્યાંક ક્રિયારૂપે, ક્યાંક ઉક્તિરૂપે તો ક્યાંક પ્રચ્છદપટ રૂપે અનાયાસ જ પ્રગટ થયું એમાં સંવેદન નિરૂપવાને બદલે જગવવાનું થયું છે, તો કોઈકમાં માનવવૃત્તિને સમજવાનું...” (‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટો.-નવે.-૨૦૧૧) - “ભંગુર શાવતી’નાં કાવ્યોમાં આવી સંવેદન જગવવાની અને માનવવૃત્તિને સમજવાની ક્ષણો ઘનીભૂત થઈ છે. અહીં તો થોડાં ઈંગિતો માત્ર.
‘પ્રત્યંચાનો કમ્પ’માં ‘ભંગુર શાશ્વતી’ નામે ભૂકમ્પ-કાવ્યનો એક વિભાગ છે. ભંગુરતાને શાવતી સાથે કવિતા વિના તો બીજું કોણ જોડી શકે! તેથી જ કદાચ ચિનુ મોદીને આ કાવ્યોમાં ‘શોકનું શ્લોકત્વ’ થતું જોવા મળ્યું. (‘પરબ’ જૂન-૨૦૧૩). કવિ સ્વયં આ કાવ્યો વિશે લખે છેઃ “ધરતીકમ્પના દિવસોમાં કાટમાળની વચ્ચે રઝળતાં જે જે જોવા મળ્યું તે ક્યાંક દૃશ્યરૂપે, ક્યાંક ક્રિયારૂપે, ક્યાંક ઉક્તિરૂપે તો ક્યાંક પ્રચ્છદપટ રૂપે અનાયાસ જ પ્રગટ થયું એમાં સંવેદન નિરૂપવાને બદલે જગવવાનું થયું છે, તો કોઈકમાં માનવવૃત્તિને સમજવાનું...” (‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટો.-નવે.-૨૦૧૧) - “ભંગુર શાવતી’નાં કાવ્યોમાં આવી સંવેદન જગવવાની અને માનવવૃત્તિને સમજવાની ક્ષણો ઘનીભૂત થઈ છે. અહીં તો થોડાં ઈંગિતો માત્ર.
પોતે જે કૉલેજમાં ચાર વરસ ભણ્યા અને ત્રીસ વરસ ભણાવ્યું એ ‘લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને’ - કવિની કલમમાંથી મંદાક્રાન્તાના સ્વરોમાં પોતાના મંદ આક્રંદને વહાવી દેતુ એક સૉનેટ ઝમ્યું. કૉલેજના એ ભગ્નાવેષોને જોતી, ઠરડાતી ચાલે ચાલતી કવિની લેખિની લખે છે  
પોતે જે કૉલેજમાં ચાર વરસ ભણ્યા અને ત્રીસ વરસ ભણાવ્યું એ ‘લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને’ - કવિની કલમમાંથી મંદાક્રાન્તાના સ્વરોમાં પોતાના મંદ આક્રંદને વહાવી દેતુ એક સૉનેટ ઝમ્યું. કૉલેજના એ ભગ્નાવશેષોને જોતી, ઠરડાતી ચાલે ચાલતી કવિની લેખિની લખે છે  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>છૂટ્યા પ્હાણા કણકણ મહીં એમ વેરાઈ જાતા
{{Block center|'''<poem>છૂટ્યા પ્હાણા કણકણ મહીં એમ વેરાઈ જાતા