નારીસંપદાઃ વિવેચન/નવલકથાની નવી ધારાઃ એનાં વિવેચનો: Difference between revisions

formatting of heading
(+1)
 
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૧૩. નવલકથાની નવી ધારા: એનાં વિવેચનો|ભારતી દલાલ}}
<big><big>'''૧૩'''</big></big>
 
<center><big><big>'''નવલકથાની નવી ધારા: એનાં વિવેચનો'''</big><br>
ભારતી દલાલ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઝેર તો પીધાં છે જાણી જાણી' પછી જયન્તી દલાલની 'ધીમુ અને વિભા’, ભોગીલાલ ગાંધી કૃત 'અનોખી પ્રીત', મુકુન્દ પારાશર્ય કૃત ‘ઊર્મિલા' જેવા પ્રયોગો આ સાહિત્યસ્વરૂપ પરત્વે થયા છે ખરા, ૫ણ એ પ્રયોગો નવલકથાની પરમ્પરાથી ઝાઝા દૂર જતા નથી. આ ઉપરાંત જાનપદી નવલકથાઓ પણ લખાઈ છે ખરી પણ રચનારીતિની દૃષ્ટિએ એમાં ખાસ કશું નવું થયું નથી. ઐતિહાસિક નવલકથાઓનો પ્રવાહ તો ચાલુ છે પણ એ પ્રકારમાં ય ઝાઝી પ્રયોગશીલતા દેખાતી નથી. આથી એવી કૃતિઓને અહીં ચર્ચામાં સામેલ કરી નથી.