36,761
edits
(+1) |
No edit summary |
||
| Line 38: | Line 38: | ||
મંથરા નિર્ણયની આ ક્ષણે જ કાલરાત્રિનું વર્ચસ્વ ઇચ્છે છે કારણ તે રાજાના આદેશને, અયોધ્યાના ભવિષ્યને, પોતાનું મહત્ત્વ ઓછું અંકાય એવા ક્વચિત્ ભવિષ્યને બદલાવવાની છે, કૈકેયીના માનભંગની ચિંતા હેઠળ પોતાનો સ્વાર્થ સાધવાની છે અને માટે તે રામને અરણ્યમાં મોકલવાની છે. કાલરાત્રિ અર્થાત્ મંથરાનો જ એક અંશ મંથરાના આ કાર્યને કારણે તે અંગેની શંકા જન્માવે છે અને મંથરા તેનો પ્રત્યુત્તર પણ આપે છે અને જાણે પોતે જ પોતાની જાત સાથે રામને વનવાસે મોકલવાનાં કારણોથી સહમત કરે છે. એક શક્તિશાળી અસત્ને ટેકો પૂરો પાડવાનું કામ કાલરાત્રિએ કર્યું છે. અહીં સત્નું રૂપાંતર અસત્માં થાય છે, કારણ મંથરાની વાણીમાં એ પ્રભાવ છે જે સત્ત્ને અસત્માં પલટાવી શકે છે, કૈકેયીએ કરેલો પ્રતિકાર લાંબો ટકતો નથી, આમ પણ પ્રતિકારની આયુ કેટલી? મનુષ્યની અંદર વિરોધીવૃત્તિ રહી છે, ક્યારે કઈ પ્રભાવશાળી બને કહેવાય નહીં, જ્યારે પ્રતિકાર સંનિકર્ષ હારી જાય છે, ત્યારે અસત્નું મહત્ત્વ વધે છે અને સંઘર્ષનો ઉદ્ભવ રચનાને મદદરૂપ બને છે. પણ સાથે આ 'કાલરાત્રિ' નામક પાત્રને પોતાના પર સત્તા પણ જમાવા નથી દેવી. તેથી જ, ઉપયુક્ત પંક્તિ દ્વારા પોતાની સત્તાને કાયમ રાખે છે. મંથરા, સત્તા કે ભાવાવેશમાં તણાઈ જનારી સામાન્ય સ્ત્રી નથી, એક મનોવૈજ્ઞાનિક પાત્રના ઉઘાડની શક્યતા અહીં વર્તાય છે. સાથે ઉમાશંકરના વિચારનો પડઘો પણ સ્પષ્ટરૂપે સંભળાય છે. | મંથરા નિર્ણયની આ ક્ષણે જ કાલરાત્રિનું વર્ચસ્વ ઇચ્છે છે કારણ તે રાજાના આદેશને, અયોધ્યાના ભવિષ્યને, પોતાનું મહત્ત્વ ઓછું અંકાય એવા ક્વચિત્ ભવિષ્યને બદલાવવાની છે, કૈકેયીના માનભંગની ચિંતા હેઠળ પોતાનો સ્વાર્થ સાધવાની છે અને માટે તે રામને અરણ્યમાં મોકલવાની છે. કાલરાત્રિ અર્થાત્ મંથરાનો જ એક અંશ મંથરાના આ કાર્યને કારણે તે અંગેની શંકા જન્માવે છે અને મંથરા તેનો પ્રત્યુત્તર પણ આપે છે અને જાણે પોતે જ પોતાની જાત સાથે રામને વનવાસે મોકલવાનાં કારણોથી સહમત કરે છે. એક શક્તિશાળી અસત્ને ટેકો પૂરો પાડવાનું કામ કાલરાત્રિએ કર્યું છે. અહીં સત્નું રૂપાંતર અસત્માં થાય છે, કારણ મંથરાની વાણીમાં એ પ્રભાવ છે જે સત્ત્ને અસત્માં પલટાવી શકે છે, કૈકેયીએ કરેલો પ્રતિકાર લાંબો ટકતો નથી, આમ પણ પ્રતિકારની આયુ કેટલી? મનુષ્યની અંદર વિરોધીવૃત્તિ રહી છે, ક્યારે કઈ પ્રભાવશાળી બને કહેવાય નહીં, જ્યારે પ્રતિકાર સંનિકર્ષ હારી જાય છે, ત્યારે અસત્નું મહત્ત્વ વધે છે અને સંઘર્ષનો ઉદ્ભવ રચનાને મદદરૂપ બને છે. પણ સાથે આ 'કાલરાત્રિ' નામક પાત્રને પોતાના પર સત્તા પણ જમાવા નથી દેવી. તેથી જ, ઉપયુક્ત પંક્તિ દ્વારા પોતાની સત્તાને કાયમ રાખે છે. મંથરા, સત્તા કે ભાવાવેશમાં તણાઈ જનારી સામાન્ય સ્ત્રી નથી, એક મનોવૈજ્ઞાનિક પાત્રના ઉઘાડની શક્યતા અહીં વર્તાય છે. સાથે ઉમાશંકરના વિચારનો પડઘો પણ સ્પષ્ટરૂપે સંભળાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કાલરાત્રિ : દુરિત આચરનારે શુભ તે દુરિતમાંથી | {{Block center|'''<poem>કાલરાત્રિ : દુરિત આચરનારે શુભ તે દુરિતમાંથી | ||
પ્રસવે તો નભાવી લેવું પડે જ. બોલ, હું, તું દેશવટે મોકલીશ ? | પ્રસવે તો નભાવી લેવું પડે જ. બોલ, હું, તું દેશવટે મોકલીશ ? | ||
મંથરા : હા | મંથરા : હા | ||
{{Right|(પા.નં. ૮૨ - મહાપ્રસ્થાન)}}</poem>}} | {{Right|(પા.નં. ૮૨ - મહાપ્રસ્થાન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શુભ પર દુરિતની ક્ષણિક અસર કે પછી દુરિત દ્વારા પણ શુભનું પ્રચલિત થવું, એ ગાંધીયુગીન વિચારનો સીધો પડઘો અહીં સંભળાય છે. | શુભ પર દુરિતની ક્ષણિક અસર કે પછી દુરિત દ્વારા પણ શુભનું પ્રચલિત થવું, એ ગાંધીયુગીન વિચારનો સીધો પડઘો અહીં સંભળાય છે. | ||
| Line 59: | Line 59: | ||
પ્રથમ ખંડના ઉદ્ઘાટન, પ્રતીકરણ, સંઘર્ષ પછી બીજા ખંડમાં કૈકેયી અને મંથરાનો સંવાદ સ્થાન પામે છે, પરંતુ અહીં મંથરા માતૃભાવના સંવેદનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. ભરતના હિત નિમિત્તે કૈકેયીને જાગૃત કરે છે. | પ્રથમ ખંડના ઉદ્ઘાટન, પ્રતીકરણ, સંઘર્ષ પછી બીજા ખંડમાં કૈકેયી અને મંથરાનો સંવાદ સ્થાન પામે છે, પરંતુ અહીં મંથરા માતૃભાવના સંવેદનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. ભરતના હિત નિમિત્તે કૈકેયીને જાગૃત કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મંથરા : તું હસ, હસી લે તું આજ છેલવેલ્લું. | {{Block center|'''<poem>મંથરા : તું હસ, હસી લે તું આજ છેલવેલ્લું. | ||
કૈકેયી : છેલવેલ્લું? | કૈકેયી : છેલવેલ્લું? | ||
મંથરા : કાલે પ્રાતઃકાલે યુગ નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ ખોવાઈ જશો કહીંય..... | મંથરા : કાલે પ્રાતઃકાલે યુગ નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ ખોવાઈ જશો કહીંય..... | ||
{{right|(પા.નં. ૮૬ - મહાપ્રસ્થાન)}}</poem>}} | {{right|(પા.નં. ૮૬ - મહાપ્રસ્થાન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં 'લાલચ' અને 'શરત' છે, 'ચેતવણી' પણ છે. આ વાતાવરણની વચ્ચે મંથરા કૈકેયીને 'ગભરુ રાજમાતા'નું સંબોધન કરી છંછેડે છે. હવે કૈકેયીનું સંપૂર્ણ કુમતિમાં રૂપાંતર નિશ્ચિત છે અને તેની સાબિતી પછી આવનારી પંક્તિઓમાં તરત જ મળે છે. જ્યાં કૈકેયી મનભરીને 'મંથરા'નાં વખાણ કરી રહી છે. 'સુંદરતા'ના સંદર્ભો કેવા બદલાઈ ગયા છે. જગતની મોટા ભાગની ભાવવાચક સંજ્ઞાઓના પરિમાણ સંદર્ભ સાથે બદલાય છે. હવે 'મંથરા' તેને પોતાનું હિત સાધનારી લાગે છે. પણ મંથરા, જેમ આગળ જણાવ્યું તેમ સામાન્ય સ્ત્રી નથી. તેથી તે પોતાનાં વખાણથી ચળી નથી જતી. તે તો ખંધું હસે છે કારણ હવે બાજી તેના હાથમાં છે, અને તેનો ઉપયોગ કરી રાણીને વચન માગવાનો માર્ગ દેખાડે છે. કારણ પરંપરા અને માન્યતા છે કે, | અહીં 'લાલચ' અને 'શરત' છે, 'ચેતવણી' પણ છે. આ વાતાવરણની વચ્ચે મંથરા કૈકેયીને 'ગભરુ રાજમાતા'નું સંબોધન કરી છંછેડે છે. હવે કૈકેયીનું સંપૂર્ણ કુમતિમાં રૂપાંતર નિશ્ચિત છે અને તેની સાબિતી પછી આવનારી પંક્તિઓમાં તરત જ મળે છે. જ્યાં કૈકેયી મનભરીને 'મંથરા'નાં વખાણ કરી રહી છે. 'સુંદરતા'ના સંદર્ભો કેવા બદલાઈ ગયા છે. જગતની મોટા ભાગની ભાવવાચક સંજ્ઞાઓના પરિમાણ સંદર્ભ સાથે બદલાય છે. હવે 'મંથરા' તેને પોતાનું હિત સાધનારી લાગે છે. પણ મંથરા, જેમ આગળ જણાવ્યું તેમ સામાન્ય સ્ત્રી નથી. તેથી તે પોતાનાં વખાણથી ચળી નથી જતી. તે તો ખંધું હસે છે કારણ હવે બાજી તેના હાથમાં છે, અને તેનો ઉપયોગ કરી રાણીને વચન માગવાનો માર્ગ દેખાડે છે. કારણ પરંપરા અને માન્યતા છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રઘુકૂળ નીતિ સદા ચલી આઈ | {{Block center|'''<poem>રઘુકૂળ નીતિ સદા ચલી આઈ | ||
પ્રાણ જાય પણ વચન ન જાયે.</poem>}} | પ્રાણ જાય પણ વચન ન જાયે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃતિમાં ક્યાંય આ પંક્તિનો ઉલ્લેખ નથી, પણ સતત તેના પડઘા સંભળાય છે. મંથરા કૈકેયીને પોતાની નજરે deconstruct કરી reconstruct કરે છે. તેની પાસે બધા જ કીમિયા છે, માટે માગવાનાં 'વચન' પણ તે જ જણાવે છે. આ મંથરા માત્ર myth/image કે પુરાકલ્પન નથી. તે આપણી સાંસ્કૃતિક/cultural identity છે, જે આપણને આપણી સામે લાવીને મૂકી દે છે. સર્જકની વૈચારિક માન્યતા, કૃતિના સંદર્ભોનો અવકાશ, ભાવકની માન્યતા આ બધા જ મંથરાને આકાર આપવામાં, પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. કોપભવનના પ્રવેશ પછી નાટક પૂરું નથી થતું, કૃતિનો તીવ્રતમ સંવાદ/ક્ષણ હવે પ્રગટે છે. વાલ્મીકિએ જ્યારે મહાખ્યાનમાં આ ક્ષણે કૈકેયી પર પોતાનો લેન્સ ફોકસ કર્યો છે અને કૈકેયીના રૂપની વાત કરી છે, ત્યારે અહીં કૃતિમાં મંથરાનો તીવ્ર સ્વર સંભળાય છે. હરીન્દ્ર દવેના મતે૭ તો “કૈકેયી કોપભવનમાં જાય છે, ત્યાં દૃશ્યનો પડદો પડવાને બદલે, બેઠક પર ઊભા થવા જતો પ્રેક્ષક ફરી બેસીને રસપૂર્વક સાંભળે એવો વળાંક છે, જેને બાહ્યદૃષ્ટિએ આ કૃતિને ‘મર્ડર ઇન ધ કેથેડ્રલ’ સાથે સરખાવે છે. જેમાં બેકેટની હત્યા સાથે નાટક પૂર્ણ થયું માની ઊઠવા જતા પ્રેક્ષકો ચાર નાઇટોના ખુલાસા સાંભળવા રોકાઈ જાય છે, એમ અહીં પણ અચાનક ભાવકને કૃતિ શરૂ થયાનું જાણે ભાન થાય છે." | કૃતિમાં ક્યાંય આ પંક્તિનો ઉલ્લેખ નથી, પણ સતત તેના પડઘા સંભળાય છે. મંથરા કૈકેયીને પોતાની નજરે deconstruct કરી reconstruct કરે છે. તેની પાસે બધા જ કીમિયા છે, માટે માગવાનાં 'વચન' પણ તે જ જણાવે છે. આ મંથરા માત્ર myth/image કે પુરાકલ્પન નથી. તે આપણી સાંસ્કૃતિક/cultural identity છે, જે આપણને આપણી સામે લાવીને મૂકી દે છે. સર્જકની વૈચારિક માન્યતા, કૃતિના સંદર્ભોનો અવકાશ, ભાવકની માન્યતા આ બધા જ મંથરાને આકાર આપવામાં, પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. કોપભવનના પ્રવેશ પછી નાટક પૂરું નથી થતું, કૃતિનો તીવ્રતમ સંવાદ/ક્ષણ હવે પ્રગટે છે. વાલ્મીકિએ જ્યારે મહાખ્યાનમાં આ ક્ષણે કૈકેયી પર પોતાનો લેન્સ ફોકસ કર્યો છે અને કૈકેયીના રૂપની વાત કરી છે, ત્યારે અહીં કૃતિમાં મંથરાનો તીવ્ર સ્વર સંભળાય છે. હરીન્દ્ર દવેના મતે૭ તો “કૈકેયી કોપભવનમાં જાય છે, ત્યાં દૃશ્યનો પડદો પડવાને બદલે, બેઠક પર ઊભા થવા જતો પ્રેક્ષક ફરી બેસીને રસપૂર્વક સાંભળે એવો વળાંક છે, જેને બાહ્યદૃષ્ટિએ આ કૃતિને ‘મર્ડર ઇન ધ કેથેડ્રલ’ સાથે સરખાવે છે. જેમાં બેકેટની હત્યા સાથે નાટક પૂર્ણ થયું માની ઊઠવા જતા પ્રેક્ષકો ચાર નાઇટોના ખુલાસા સાંભળવા રોકાઈ જાય છે, એમ અહીં પણ અચાનક ભાવકને કૃતિ શરૂ થયાનું જાણે ભાન થાય છે." | ||
‘મંથરા, તું નિશ્ચિંત રહે, રૂપ તારું વખાણ્યું જે એણે તે જ દાખવે છે, પૂતળીઓ આંખ તણી અવળી થઈ જ ચૂકી. વક્ર તે સુંદર એને ભાસવા લાગ્યું છે. હવે તું જ જઈ સમજાવે કૈકેયીને કે આ સૌ તો હતો પરિહાસ માત્ર, નૃપે નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે શિવંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે...’ (મહાપ્રસ્થાન – મંથરા, પા.નં. ૯૧) | ‘મંથરા, તું નિશ્ચિંત રહે, રૂપ તારું વખાણ્યું જે એણે તે જ દાખવે છે, પૂતળીઓ આંખ તણી અવળી થઈ જ ચૂકી. વક્ર તે સુંદર એને ભાસવા લાગ્યું છે. હવે તું જ જઈ સમજાવે કૈકેયીને કે આ સૌ તો હતો પરિહાસ માત્ર, નૃપે નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે શિવંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે...’ (મહાપ્રસ્થાન – મંથરા, પા.નં. ૯૧) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હવે નિશ્ચિત મંથરા પોતાના આત્મવિશ્વાસથી સભર છે. | {{Block center|'''<poem>હવે નિશ્ચિત મંથરા પોતાના આત્મવિશ્વાસથી સભર છે. | ||
....હવે રામના દર્શનયે જો પલળે, પલટે હૈયું કૈકેયી તણું, | ....હવે રામના દર્શનયે જો પલળે, પલટે હૈયું કૈકેયી તણું, | ||
તો આ હું મંથરા તે મંથરા ના..... | તો આ હું મંથરા તે મંથરા ના..... | ||
{{Right|(પા.નં. ૯૨ - મહાપ્રસ્થાન)}}</poem>}} | {{Right|(પા.નં. ૯૨ - મહાપ્રસ્થાન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાવકના પૌરાણિક સંસ્કારો, આ સંવાદ સાથે જ વાચકને અનેક અસત્ પાત્રોના અટ્ટહાસ્યની યાદ દેવડાવે છે, પરંપરાગત વિજય માટે જાણે આ અટ્ટહાસ્ય જરૂરી છે, પછી તે રાવણનું હોય કે દુર્યોધનનું. સાથે જ તેનું આયુષ્ય પણ ઓછું હોવાનો સંદર્ભ છે, મંથરાનું અટ્ટહાસ્ય એટલે powerનું અભિમાન અને પછી તે powerના ક્ષણજીવી હોવાનો આભાસ પણ અહીં છે. | ભાવકના પૌરાણિક સંસ્કારો, આ સંવાદ સાથે જ વાચકને અનેક અસત્ પાત્રોના અટ્ટહાસ્યની યાદ દેવડાવે છે, પરંપરાગત વિજય માટે જાણે આ અટ્ટહાસ્ય જરૂરી છે, પછી તે રાવણનું હોય કે દુર્યોધનનું. સાથે જ તેનું આયુષ્ય પણ ઓછું હોવાનો સંદર્ભ છે, મંથરાનું અટ્ટહાસ્ય એટલે powerનું અભિમાન અને પછી તે powerના ક્ષણજીવી હોવાનો આભાસ પણ અહીં છે. | ||