ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રા. બા. ગોવિંદભાઇ હાથીભાઈ દેસાઈ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રા. બા. ગોવિંદભાઇ હાથીભાઈ દેસાઈ|બી. એ. એલ. એલ. બી.}}

[[File:Govindbhai Hathibhai Desai.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ઓ જાતના પાટીદાર (લેવા) છે. મૂળવતની નડિયાદના; અને જન્મ આંકલાવમાં (તા. બોરસદ) સંવત્‌ ૧૯૨૧ના કાર્તક સુદ ૧૧ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ હાથીભાઈ રેવાદાસ દેસાઈ અને માતાનું નામ જીબાબા છે. પહેલાં તથા બીજાં પત્ની ગુજરી ગયા પછી એમનું લગ્ન વીરસદમાં રા. મોતીભાઇ શિવાભાઈ અમીનના દીકરી સૌ. સમજુબા સાથે સન ૧૯૦૩ માં થયું હતું.