26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપસાગરે ડુબ દિયેછિ}} {{Poem2Open}} કવિવર ટાગોરે એક ગીતમાં કહ્યું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
મેં કહ્યું : હા, ગ્રીસની સુંદરી હોય તે હમેશાં મિસ હેલન કહેવાય. ગ્રીક સુન્દરીઓમાં તે સિરમોર રહી છે. સૌન્દર્ય દેવી વિનસ પણ એની પછી, કેમકે હેલનમાં એક વિશેષ ગુણ – તે માનવી હતી. દેવીને સુખદુઃખનો ભાવ નથી હોતો, માનવીને હોય છે. મધ્યકાળના યુરોપમાં ફાઉસ્ટની લિજેંડ જાણીતી છે. એ મહાવિદ્વાને પોતાનો આત્મા વેચીને મેફિસ્ટોફેલિસ (શેતાન) સાથે કરાર કર્યો હતો કે ૨૪ વર્ષ સુધી એ જે કંઈ માગે, કહે તે લાવી આપવું. કરાર થયા પછી મેફિસ્ટો પહેલી વાર હાજર થયો અને ફાઉસ્ટને કહ્યું : ‘કહો શી આજ્ઞા છે?’ | મેં કહ્યું : હા, ગ્રીસની સુંદરી હોય તે હમેશાં મિસ હેલન કહેવાય. ગ્રીક સુન્દરીઓમાં તે સિરમોર રહી છે. સૌન્દર્ય દેવી વિનસ પણ એની પછી, કેમકે હેલનમાં એક વિશેષ ગુણ – તે માનવી હતી. દેવીને સુખદુઃખનો ભાવ નથી હોતો, માનવીને હોય છે. મધ્યકાળના યુરોપમાં ફાઉસ્ટની લિજેંડ જાણીતી છે. એ મહાવિદ્વાને પોતાનો આત્મા વેચીને મેફિસ્ટોફેલિસ (શેતાન) સાથે કરાર કર્યો હતો કે ૨૪ વર્ષ સુધી એ જે કંઈ માગે, કહે તે લાવી આપવું. કરાર થયા પછી મેફિસ્ટો પહેલી વાર હાજર થયો અને ફાઉસ્ટને કહ્યું : ‘કહો શી આજ્ઞા છે?’ | ||
‘મારે હેલન જોઈએ.’ ફાઉસ્ટે કહ્યું. અને મેફિસ્ટોએ સાચે જ હેલન રજૂ કરી. ફાઉસ્ટ તો એનું રૂપ જોઈ રહ્યો અને એકાએક બોલી ઊઠ્યો : ‘આ જ એ ચહેરો છે, જેને માટે હજારો જહાજ ટ્રોયને સાગરતટે નાંગર્યા હતાં, અને જેને લીધે ટ્રોય નગરની આભ ઊંચી અટ્ટાલિકાઓ બળીને રાખ થઈ ગઈ હતી!’ ફાઉસ્ટ મુગ્ધ ભાવે જોતાં જોતાં કહી ઊઠે છે : | ‘મારે હેલન જોઈએ.’ ફાઉસ્ટે કહ્યું. અને મેફિસ્ટોએ સાચે જ હેલન રજૂ કરી. ફાઉસ્ટ તો એનું રૂપ જોઈ રહ્યો અને એકાએક બોલી ઊઠ્યો : ‘આ જ એ ચહેરો છે, જેને માટે હજારો જહાજ ટ્રોયને સાગરતટે નાંગર્યા હતાં, અને જેને લીધે ટ્રોય નગરની આભ ઊંચી અટ્ટાલિકાઓ બળીને રાખ થઈ ગઈ હતી!’ ફાઉસ્ટ મુગ્ધ ભાવે જોતાં જોતાં કહી ઊઠે છે :{{poem2Close}} | ||
‘સ્વીટ હેલન, મેઈક મી ઈમ્મોર્ટલ વિથ અ કીસ’ | '''‘સ્વીટ હેલન, મેઈક મી ઈમ્મોર્ટલ વિથ અ કીસ’''' | ||
આ તો ‘હેલન’ નામ ઉચ્ચારતાં મિસ ગ્રીસને જોતાં જોતાં ઊઠેલા સમાંતર ભાવો છે. મિસ ગ્રીસની સ્પર્ધામાં તરત ઊભે તેવી મિસ વેનેઝુએલા લાગેલી. પરંતુ આપણા માપદંડો જુદા અને છેલ્લા કેટલાય દિવસથી જેઓ આ સુન્દરીઓને જુદેજુદે રૂપે નિરીક્ષણ હેઠળ જોતા રહ્યા છે તેમના માપદંડો જુદા જ હોય. ગમે તેમ, પણ સુંદરતા કે રૂપ સૌને સમાન રીતે પ્રભાવિત કરે છે એ તો નક્કી. | '''પ્રિય હેલન, એક ચુંબન કરી મને તું અમર કરી દે.''' | ||
{{poem2Open}}આ તો ‘હેલન’ નામ ઉચ્ચારતાં મિસ ગ્રીસને જોતાં જોતાં ઊઠેલા સમાંતર ભાવો છે. મિસ ગ્રીસની સ્પર્ધામાં તરત ઊભે તેવી મિસ વેનેઝુએલા લાગેલી. પરંતુ આપણા માપદંડો જુદા અને છેલ્લા કેટલાય દિવસથી જેઓ આ સુન્દરીઓને જુદેજુદે રૂપે નિરીક્ષણ હેઠળ જોતા રહ્યા છે તેમના માપદંડો જુદા જ હોય. ગમે તેમ, પણ સુંદરતા કે રૂપ સૌને સમાન રીતે પ્રભાવિત કરે છે એ તો નક્કી. | |||
પછી છેવટે ત્રણ નામોની ઘોષણા થતાં છેવટે મિસ વર્લ્ડ – વિશ્વશ્રેષ્ઠ સુંદરી તરીકે અઢાર વર્ષીયા મિસ ગ્રીસની તાળીઓના ગડગડાટ વચ્ચે પસંદગી થઈ. મિત્રે કહ્યું : ‘સાચે જ તમારી “હેલન” જીતી ગઈ!’ એ વખતે એ સુન્દરીનો ચહેરો આનંદના નૈસર્ગિક ભાવથી ખરેખર સુંદર બની ગયો હતો. | પછી છેવટે ત્રણ નામોની ઘોષણા થતાં છેવટે મિસ વર્લ્ડ – વિશ્વશ્રેષ્ઠ સુંદરી તરીકે અઢાર વર્ષીયા મિસ ગ્રીસની તાળીઓના ગડગડાટ વચ્ચે પસંદગી થઈ. મિત્રે કહ્યું : ‘સાચે જ તમારી “હેલન” જીતી ગઈ!’ એ વખતે એ સુન્દરીનો ચહેરો આનંદના નૈસર્ગિક ભાવથી ખરેખર સુંદર બની ગયો હતો. | ||
Line 42: | Line 43: | ||
બીજે દિવસે વર્તમાનપત્રોમાં અન્ય સુન્દરીઓની તસવીરો વચ્ચે વિશ્વસુન્દરી આઈરીન સ્ક્લીવાની પ્રસન્નવદન તસવીર જોઈ. એને વિષે પ્રગટ થયેલ ‘આંકડા’ વાંચ્યા. વય, ઊંચાઈ વગેરે. એ પછી આજે સવારે | બીજે દિવસે વર્તમાનપત્રોમાં અન્ય સુન્દરીઓની તસવીરો વચ્ચે વિશ્વસુન્દરી આઈરીન સ્ક્લીવાની પ્રસન્નવદન તસવીર જોઈ. એને વિષે પ્રગટ થયેલ ‘આંકડા’ વાંચ્યા. વય, ઊંચાઈ વગેરે. એ પછી આજે સવારે | ||
એક અંગ્રેજી અખબારમાં સ્ક્લીવાની એક અતિ સુંદર તસવીર જોઈ, ભૂરા ખુલ્લા ખભે ઢળેલા કેશ સુન્દર મુકુટથી વિભૂષિત હતા. ગુલાબી કોરની જાંબલી સાડી અને લાલ બ્લાઉઝમાં તે ભારતીય સુન્દરી જેવી લાગતી હતી, કંઈક બાકી રહી જતું હોય તેમ, તેણે ભૂરી આંખો પરની બે મોહક ભ્રમરો વચ્ચે કપાળે ‘લાલ બિન્દી’ કરી હતી! એ તસવીરને હું જોતો રહ્યો. તસવીરકારે ફોટા નીચે લખ્યું હતું : | એક અંગ્રેજી અખબારમાં સ્ક્લીવાની એક અતિ સુંદર તસવીર જોઈ, ભૂરા ખુલ્લા ખભે ઢળેલા કેશ સુન્દર મુકુટથી વિભૂષિત હતા. ગુલાબી કોરની જાંબલી સાડી અને લાલ બ્લાઉઝમાં તે ભારતીય સુન્દરી જેવી લાગતી હતી, કંઈક બાકી રહી જતું હોય તેમ, તેણે ભૂરી આંખો પરની બે મોહક ભ્રમરો વચ્ચે કપાળે ‘લાલ બિન્દી’ કરી હતી! એ તસવીરને હું જોતો રહ્યો. તસવીરકારે ફોટા નીચે લખ્યું હતું :{{Poem2Close}} | ||
'''‘ગ્રીક ગૉડિસ’ – ગ્રીક દેવી.''' | |||
'''હેલન શું સ્ક્લીવાથી સુંદર હશે?''' | |||
હેલન શું સ્ક્લીવાથી સુંદર હશે? | |||
{{Right|[૧૫-૧૨-’૯૬]}} | |||
edits