26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તિલોત્તમા અને એક પંખિણી}} {{Poem2Open}} હું બંકિમચંદ્રની ઐતિહાસિક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
બહુ પહેલાં અશોક વાજપેયીની ‘ચીડિયા’ વિષેની એક કવિતા વાંચેલી. તેમાં કંઈક એવી વાત હતી કે કોઈ ચીડિયાને કદી માણસની જેમ ઘરડી થઈ ટાંટિયા ઘસતી કોઈએ જોઈ નથી. – એ પહેલાં જ એ તો મરી ખપી જાય છે. | બહુ પહેલાં અશોક વાજપેયીની ‘ચીડિયા’ વિષેની એક કવિતા વાંચેલી. તેમાં કંઈક એવી વાત હતી કે કોઈ ચીડિયાને કદી માણસની જેમ ઘરડી થઈ ટાંટિયા ઘસતી કોઈએ જોઈ નથી. – એ પહેલાં જ એ તો મરી ખપી જાય છે. | ||
એ કવિતા શોધવા અશોક વાજપેયીનો એક કાવ્યસંગ્રહ કાઢ્યો. એ પંખીવાળી કવિતા તો ન મળી, પણ બીજી એક પંખીઓ (ચીડિયાઁ) વિષેની કવિતા મળી. જરા વધારે પડતો ફિલસૂફીનો પૂટ એના પર ચઢાવી દીધો છે, તેમ છતાં થોડી પંક્તિઓ ગમશે : | એ કવિતા શોધવા અશોક વાજપેયીનો એક કાવ્યસંગ્રહ કાઢ્યો. એ પંખીવાળી કવિતા તો ન મળી, પણ બીજી એક પંખીઓ (ચીડિયાઁ) વિષેની કવિતા મળી. જરા વધારે પડતો ફિલસૂફીનો પૂટ એના પર ચઢાવી દીધો છે, તેમ છતાં થોડી પંક્તિઓ ગમશે :{{Poem2Close}} | ||
ચિડિયાં આયેગી | '''ચિડિયાં આયેગી''' | ||
'''હમારા બચપન''' | |||
'''ધૂપ કી તરહ અપને પંખોં પર''' | |||
'''લિયે હુએ.''' | |||
'''કિસી પ્રાચીન શતાબ્દી''' | |||
'''અંધેરે સઘન વન સે''' | |||
'''ઉડકર ચિડિયાં આયેગી,''' | |||
'''ઔર સાયે કી તરહ''' | |||
'''હમ પર પડે સજલ વક્ત કે તિનકે''' | |||
'''બીનકર બનાયેંગી ઘોસલેં.''' | |||
'''ચિડિયાં લાયેંગી''' | |||
'''પીછે છૂટ ગયે સપને,''' | |||
'''પુરખોં કે હિસ્સે''' | |||
'''ભૂલે-બિસરે છંદ''' | |||
'''ઔર સબકુછ''' | |||
'''હમારે બરામદેં મેં છોડકર''' | |||
'''ઉડ જાયેંગી.''' | |||
'''ચિડિયાં ન જાને કહાં સે આયેંગી?''' | |||
'''ચિડિયાં ન જાને કહાં જાયેગી?''' | |||
{{Right|[૨૨-૬-’૯૭]}} |
edits