ચિત્રકૂટના ઘાટ પર/“આઈ ડૉન્ટ નો”: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|“આઈ ડૉન્ટ નો”}} {{Poem2Open}} એક ગુરુચાવી : જ્ઞાનની ક્ષિતિજો વિસ્ત...")
 
No edit summary
Line 9: Line 9:
ભર્તૃહરિના જીવનમાં કદાચ આવું બન્યું ન પણ હોય, છતાં એમણે રચેલી કવિતાઓ તો ઘણુંબધું કહી જાય છે. એકએક શ્લોક પર લાંબા લાંબાં વાર્તિકો લખી શકાય, પરંતુ આજે હું જે શ્લોક વિષે વાત કરવા ઇચ્છું છું તે શ્લોકની અત્યારે મને યાદ અપાવનાર આ વખતનું – ૧૯૯૬ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર પોલૅન્ડના કવયિત્રી વિસ્લાવા સીમ્બોર્સ્કા છે.

તે પહેલાં આપણે ભર્તૃહરિના એ શ્લોકની વાત કરીએ. એમાં કવિ કહે છે કે, यदा किञ़्चिज्ज्ञोऽहं અર્થાત્ ‘હું કંઈક જાણું છું’ એવું જ્યારે મને લાગવા માંડ્યું ત્યારે હાથીની જેમ મદથી હું આંધળો બની ગયો. એટલું જ નહીં, અહંકારથી હું એમ માનવા લાગ્યો કે હું ‘સર્વજ્ઞ’ છું, બધું જ જાણું છું, પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસે બેસીબેસીને કંઈક કંઈક મેળવતો ગયો ત્યારે મને થયું કે, હું કેટલો બધો મૂર્ખ છું અને તાવની જેમ મારો મદ ઊતરી ગયો. ज्वर इव मदो मे व्यपगतः॥
તે પહેલાં આપણે ભર્તૃહરિના એ શ્લોકની વાત કરીએ. એમાં કવિ કહે છે કે, <big>यदा किञ़्चिज्ज्ञोऽहं</big> અર્થાત્ ‘હું કંઈક જાણું છું’ એવું જ્યારે મને લાગવા માંડ્યું ત્યારે હાથીની જેમ મદથી હું આંધળો બની ગયો. એટલું જ નહીં, અહંકારથી હું એમ માનવા લાગ્યો કે હું ‘સર્વજ્ઞ’ છું, બધું જ જાણું છું, પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસે બેસીબેસીને કંઈક કંઈક મેળવતો ગયો ત્યારે મને થયું કે, હું કેટલો બધો મૂર્ખ છું અને તાવની જેમ મારો મદ ઊતરી ગયો. <big>ज्वर इव मदो मे व्यपगतः॥</big>

ઘણાં માણસો સાવ ઓછું જાણે છે ત્યારેય પોતે ભારે જાણકાર છે એમ માનવા માંડે છે. એટલું જ નહીં, હવે મારે કશું જાણવાનું બાકી રહેતું નથી એવી કક્ષાએ પોતે પહોંચી ગયાનું માને છે. ઘણાને આવો અહંકાર છેક સુધી રહે છે, ઘણાને એ વાતની ભાગ્યે જ ખબર પડે છે કે પોતે જે જાણે છે તે કેટલું અલ્પાતિઅલ્પ છે!

Line 15: Line 15:
એથેન્સમાં એક વાર ચર્ચા ચાલતી હતી કે, આ નગરમાં સૌથી ‘ડાહ્યો’ કોણ હશે? કોઈ આગળ આવીને એવું કહે ખરું કે હું સૌથી ડાહ્યો છું? પણ સોક્રેટીસ જેવા તત્ત્વવેત્તાએ કહ્યું કે, આખા એથેન્સમાં એકમાત્ર હું જ ડાહ્યો છું. બધાને થયું કે, જરૂર સોક્રેટીસ ડાહ્યો છે, પણ તે પોતે, પોતાને માટે આવી ઘોષણા કરી શકે એ જ નવાઈ કહેવાય!

પરંતુ સોક્રેટીસની એ ઘોષણા ‘એથેન્સ’માં હું સૌથી ડાહ્યો છું ને સમજવા માટે એનું જે કારણ સોક્રેટીસે આપેલું તે લક્ષ્યમાં રાખવાનું છે. સોક્રેટીસે કહ્યું કે, “એથેન્સના લોકો કંઈ જાણતા નથી, પણ પોતે કંઈ જાણતા નથી એ વાત પણ જાણતા નથી.” (People do not know that they do not know) પણ હું એટલું તો જાણું છું કે, હું કંઈ નથી જાણતો એટલે હું એથેન્સમાં સૌથી ડાહ્યો છું.”
પરંતુ સોક્રેટીસની એ ઘોષણા ‘એથેન્સ’માં હું સૌથી ડાહ્યો છું ને સમજવા માટે એનું જે કારણ સોક્રેટીસે આપેલું તે લક્ષ્યમાં રાખવાનું છે. સોક્રેટીસે કહ્યું કે, “એથેન્સના લોકો કંઈ જાણતા નથી, પણ પોતે કંઈ જાણતા નથી એ વાત પણ જાણતા નથી.” <big>(People do not know that they do not know)</big> પણ હું એટલું તો જાણું છું કે, હું કંઈ નથી જાણતો એટલે હું એથેન્સમાં સૌથી ડાહ્યો છું.”

આમ, સોક્રેટીસનું ડહાપણ તો પોતે કંઈ જાણતા નથી એવી અભિજ્ઞતામાં છે.
આમ, સોક્રેટીસનું ડહાપણ તો પોતે કંઈ જાણતા નથી એવી અભિજ્ઞતામાં છે.
26,604

edits