36,699
edits
(formatting of heading) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સુરેશ જોષીની કાવ્યવિભાવના|માલા કાપડિયા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રત્યેક સર્જકને પોતીકું અને વિશિષ્ટ એક વિશ્વ હોય છે: અનુભૂતિનું. એનું સર્જનકર્મ પણ એ જ વિશ્વથી નિયંત્રિત હોય છે. સર્જનપ્રક્રિયા સંદર્ભે અથવા તો સાહિત્યના કોઈ એક વિશિષ્ટ પ્રકાર, જેમ કે કાવ્ય, અંગે પણ સર્જકના આગવાં મંતવ્ય હેય છે. આ મંતવ્યો સ્થિર નથી હોતાં, સમય સાથે બદલાતાં જાય છે. ક્યારેક પરસ્પર વિપરીત એવી માન્યતાઓ પણ સર્જકનાં લખાણોમાંથી મળી આવે. એ સર્જકની ગતિનું સૂચક છે કે અપરિપકવતાનું એ અભ્યાસનો વિષય છે. આ સર્વમાંથી સર્જકની વિભાવનાનો એક આકાર રચાતો આવે છે. | પ્રત્યેક સર્જકને પોતીકું અને વિશિષ્ટ એક વિશ્વ હોય છે: અનુભૂતિનું. એનું સર્જનકર્મ પણ એ જ વિશ્વથી નિયંત્રિત હોય છે. સર્જનપ્રક્રિયા સંદર્ભે અથવા તો સાહિત્યના કોઈ એક વિશિષ્ટ પ્રકાર, જેમ કે કાવ્ય, અંગે પણ સર્જકના આગવાં મંતવ્ય હેય છે. આ મંતવ્યો સ્થિર નથી હોતાં, સમય સાથે બદલાતાં જાય છે. ક્યારેક પરસ્પર વિપરીત એવી માન્યતાઓ પણ સર્જકનાં લખાણોમાંથી મળી આવે. એ સર્જકની ગતિનું સૂચક છે કે અપરિપકવતાનું એ અભ્યાસનો વિષય છે. આ સર્વમાંથી સર્જકની વિભાવનાનો એક આકાર રચાતો આવે છે. | ||