બહુરંગી/સત્યનારાયણનો શીરો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ધી સાહિત્યસર્જન પ્રાઇવેટ લિમિટેડ!}}
{{Heading|સત્યનારાયણનો શીરો|કલ્પના જિતેન્દ્ર}}
{{Poem2Open}}સત્યનારાયણનો શીરો
{{Poem2Open}}
 
નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે.  
નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે.  
ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે તો થાળીમાં લાડુની ધારણા હતી. વંદનાબહેન ગણપતિનાં ભક્ત. પૂજાઘરમાં જમણી સૂંઢના ગણપતિનું સ્થાપન કર્યું છે. હંમેશાં ગોળ-ઘી ધરાવે છે. અવારનવાર લાડુ પણ ધરાવાય છે. ગણેશચોથના દિવસે તો અચૂક!