બહુરંગી/વાહ, ભઈ વાહ!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|પાંચ કટાક્ષ કાવ્યો}}
{{Heading|પાંચ કટાક્ષ કાવ્યો}}
{{Heading|વાહ, ભઈ વાહ!}}
{{Heading|વાહ, ભઈ વાહ!}}
{{Poem2Open}}
 
સારો વર મળ્યો (કાનકુંવર)
{{Block center|<poem>સારો વર મળ્યો (કાનકુંવર)
સારું ઘર મળ્યું (ગોકુળ ધામ)
સારું ઘર મળ્યું (ગોકુળ ધામ)
સારાં ક્રોંકરી-સેટ (ફ્રાન્સથી-જાપાનથી)
સારાં ક્રોંકરી-સેટ (ફ્રાન્સથી-જાપાનથી)
Line 44: Line 44:
વરમાં જ વ્રજધામ (મૂંગી મર, કહું તે કર)
વરમાં જ વ્રજધામ (મૂંગી મર, કહું તે કર)
વર-જ-ધામ (સમજી કે)
વર-જ-ધામ (સમજી કે)
હા, ભઈ હા!!
હા, ભઈ હા!!</poem>}}
{{Poem2Close}}
 
{{rh|||ડૉ. નીતા રામૈયા<br>કાવ્યસંગ્રહ ‘તે જળપ્રદેશ છે’માંથી}}
{{rh|||ડૉ. નીતા રામૈયા<br>કાવ્યસંગ્રહ ‘તે જળપ્રદેશ છે’માંથી}}
<br>
<br>