બહુરંગી/વાત કંઈ ખોટી નથી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વાત કંઈ ખોટી નથી}}
{{Heading|વાત કંઈ ખોટી નથી|મીનાક્ષી દીક્ષિત}}
{{Poem2Open}}
{{Poem2Open}}
“ગુસ્સો તો એવો આવે છે કે આનો ડૂચો વાળીને ફેંકી દઉં બારીની બહાર.” કપડાંનું કબાટ ગોઠવતાં ગોઠવતાં પૂર્ણિમાબહેને એક શ્યામગુલાબી રંગનો બ્લાઉઝ કપડાં વચ્ચેથી બહાર ખેંચી કાઢતાં કહ્યું.
“ગુસ્સો તો એવો આવે છે કે આનો ડૂચો વાળીને ફેંકી દઉં બારીની બહાર.” કપડાંનું કબાટ ગોઠવતાં ગોઠવતાં પૂર્ણિમાબહેને એક શ્યામગુલાબી રંગનો બ્લાઉઝ કપડાં વચ્ચેથી બહાર ખેંચી કાઢતાં કહ્યું.