36,936
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અવર ગુજરાતી ‘સ્પેશલ’ થિંગ}} | {{Heading|અવર ગુજરાતી ‘સ્પેશલ’ થિંગ|સ્વાતિ મેઢ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને અથાણું ખૂબ ગમે. ખાસ તો અથાણું શબ્દ. જોકે ભાષાકીય દૃષ્ટિએ કે સાહિત્યિક અલંકારોની દૃષ્ટિએ ‘અથાણું’ શબ્દમાં કશું જ વિશિષ્ટ નથી કે વિશેષ સુંદર પણ નથી જ. તેમ છતાંય મને ‘અથાણું’ શબ્દ ખૂબ જ ગમે છે. મહિલા સામયિકોમાં જ્યારે ‘અવનવાં અથાણાં’, ‘શિયાળાનાં અથાણાં’, ‘ઉનાળાનાં અથાણાં’, ‘ચોમાસાનાં અથાણાં’, ‘ઉપવાસી અથાણાં’, ‘મરચાં વિનાનાં અથાણાં’, ‘તેલ વિનાનાં અથાણાં’, ‘મોળાં અથાણાં' વગેરે વગેરેની રીતો આવે છે, ત્યારે મને ખૂબ સંતોષ થાય છે. આમ, તો મને એ રીતોમાં ખાસ રસ નથી પડતો અને હિંમતના અભાવે એ બનાવવાનું સાહસ પણ નથી કર્યું, પણ જોવાથી જ, ‘અથાણું’ શબ્દ વાંચવાથી જ મને જે આહ્લાદ મળે છે, જે આનંદ સાંપડે છે, આહાહાહા! તમને એ નહીં સમજાય. શબ્દોથી પર એવો, ભાષામાં ન સમાય એવો અદ્ભુત આનંદ મળે છે મને. ‘અથાણું’ શબ્દ વાંચવાથી કેવો સુંદર શબ્દ છે! ‘અથાણું’ અને એમાંય છેલ્લા અક્ષર પરનો પેલો અનુસ્વાર, કેવો મનોહર! અને કેવો સંગીતમય. | મને અથાણું ખૂબ ગમે. ખાસ તો અથાણું શબ્દ. જોકે ભાષાકીય દૃષ્ટિએ કે સાહિત્યિક અલંકારોની દૃષ્ટિએ ‘અથાણું’ શબ્દમાં કશું જ વિશિષ્ટ નથી કે વિશેષ સુંદર પણ નથી જ. તેમ છતાંય મને ‘અથાણું’ શબ્દ ખૂબ જ ગમે છે. મહિલા સામયિકોમાં જ્યારે ‘અવનવાં અથાણાં’, ‘શિયાળાનાં અથાણાં’, ‘ઉનાળાનાં અથાણાં’, ‘ચોમાસાનાં અથાણાં’, ‘ઉપવાસી અથાણાં’, ‘મરચાં વિનાનાં અથાણાં’, ‘તેલ વિનાનાં અથાણાં’, ‘મોળાં અથાણાં' વગેરે વગેરેની રીતો આવે છે, ત્યારે મને ખૂબ સંતોષ થાય છે. આમ, તો મને એ રીતોમાં ખાસ રસ નથી પડતો અને હિંમતના અભાવે એ બનાવવાનું સાહસ પણ નથી કર્યું, પણ જોવાથી જ, ‘અથાણું’ શબ્દ વાંચવાથી જ મને જે આહ્લાદ મળે છે, જે આનંદ સાંપડે છે, આહાહાહા! તમને એ નહીં સમજાય. શબ્દોથી પર એવો, ભાષામાં ન સમાય એવો અદ્ભુત આનંદ મળે છે મને. ‘અથાણું’ શબ્દ વાંચવાથી કેવો સુંદર શબ્દ છે! ‘અથાણું’ અને એમાંય છેલ્લા અક્ષર પરનો પેલો અનુસ્વાર, કેવો મનોહર! અને કેવો સંગીતમય. | ||