26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેટલો ભવ્ય છે મનુષ્ય!}} {{Poem2Open}} ફ્લોરેન્સના સ્વચ્છ માર્ગો અન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફ્લોરેન્સના સ્વચ્છ માર્ગો અને ઊંચી ઇમારતો પર જૂનની સવારનો તડકો પથરાવા લાગ્યો હતો. સ્ટેશન પરના રેસ્ટોરાંમાં સેલ્ફ સર્વિસ કાઉન્ટર ઉપરથી કૉફી લઈ, ત્યાં ઊભાં ઊભાં પીધી. પછી રાત્રે જિનીવા જતી ગાડીની તપાસ કરી. એમાં રિઝર્વેશન થતું નથી. ગાડી રોમથી આવે છે. હું ગણગણ્યો: All roads lead to Rome. | ફ્લોરેન્સના સ્વચ્છ માર્ગો અને ઊંચી ઇમારતો પર જૂનની સવારનો તડકો પથરાવા લાગ્યો હતો. સ્ટેશન પરના રેસ્ટોરાંમાં સેલ્ફ સર્વિસ કાઉન્ટર ઉપરથી કૉફી લઈ, ત્યાં ઊભાં ઊભાં પીધી. પછી રાત્રે જિનીવા જતી ગાડીની તપાસ કરી. એમાં રિઝર્વેશન થતું નથી. ગાડી રોમથી આવે છે. હું ગણગણ્યો: <big>All roads lead to Rome.</big> | ||
ફ્લૉરેન્સના ભોમિયા હોઈએ એમ અમે સીધા ડુઓમો – કેથિડ્રલ તરફ ચાલ્યાં. સાન્તા મારિયા દેલ ફીઓરેને સમર્પિત આ કેથિડ્રલ તેરમી સદીના અંત ભાગે બંધાવું શરૂ થયેલું, ત્યાં ઊભેલા જૂના દેવળને સ્થાને. ઊંચા ઘંટાઘર-બેલટાવર સાથે એનો ભવ્ય ગુંબજ દૂરથી નજરને ભરી રહ્યો. ફ્લૉરેન્સનો કેટલોબધો ઇતિહાસ આ કેથિડ્રલ જાણે છે! રાજપુરુષો અને ધર્મપુરુષો, બૅન્કરો અને ઊનના વેપારીઓ, કલાકારો અને કારીગરો, કવિઓ અને વિદ્વાનો – ફ્લૉરેન્સમાં એક સમય એવો હતો કે બધાં ક્ષેત્રોમાં તે અગ્રણી હતું. પંદરમી અને સોળમી સદી તો એનો સુવર્ણકાળ. | ફ્લૉરેન્સના ભોમિયા હોઈએ એમ અમે સીધા ડુઓમો – કેથિડ્રલ તરફ ચાલ્યાં. સાન્તા મારિયા દેલ ફીઓરેને સમર્પિત આ કેથિડ્રલ તેરમી સદીના અંત ભાગે બંધાવું શરૂ થયેલું, ત્યાં ઊભેલા જૂના દેવળને સ્થાને. ઊંચા ઘંટાઘર-બેલટાવર સાથે એનો ભવ્ય ગુંબજ દૂરથી નજરને ભરી રહ્યો. ફ્લૉરેન્સનો કેટલોબધો ઇતિહાસ આ કેથિડ્રલ જાણે છે! રાજપુરુષો અને ધર્મપુરુષો, બૅન્કરો અને ઊનના વેપારીઓ, કલાકારો અને કારીગરો, કવિઓ અને વિદ્વાનો – ફ્લૉરેન્સમાં એક સમય એવો હતો કે બધાં ક્ષેત્રોમાં તે અગ્રણી હતું. પંદરમી અને સોળમી સદી તો એનો સુવર્ણકાળ. |
edits