બહુરંગી/આધાશીશી : મારી પારાશીશી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આધાશીશી : મારી પારાશીશી}}
{{Heading|આધાશીશી : મારી પારાશીશી|અરુણા જાડેજા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે બારેક વર્ષની હોઈશ, આઠમા ધોરણનું ઉનાળુ વૅકેશન હતું. મામાને ત્યાં ગઈ હતી. એક દિવસ વહેલી સવારથી મોડી સાંજ સુધી ડાબી બાજુનું અડધું માથું સતત અને સતત દુઃખતું રહ્યું. મામીએ ઓળખાણ કરાવી : ‘આધાશીશી’. બીજે દિવસે વહેલી સવારે મામીએ બજારમાંથી મંગાવી રાખેલ જલેબી ખવડાવી. જલેબીનો સ્વાદ ચાખી ગયેલી આ નવીસવી બહેનપણી તો બીજે દિવસે પાછી આવી પહોંચી. પછી તો કંટાળેલાં મામી ગોળનું દડબું, પાણીનો ગ્લાસ અને એલાર્મ પર પાંચનો કાંટો પકડીને જતાં રહેલાં. રોજ કોણ જફા કરે? બસ, ત્યારથી મારે અને એને બહેનપણાં!