કાવ્યચર્ચા/કુમાઉંના પહાડોમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યુરોપ : કલ્પના અને વાસ્તવ}} <center>{{color|Red|૧. ત્યારે આકાશ સ્વચ્છ હો...")
 
No edit summary
Line 62: Line 62:

મેં હસતાં હસતાં કહ્યું કે, અમારી યુરોપયાત્રા વખતે સ્વિત્ઝર્લેન્ડમાં અમારા યજમાન સ્વીસ પ્રોફેસર બાખે કહેલું કે, “When angels travel, sky is clear.’ – જ્યારે દેવદૂતો મુસાફરી કરે છે ત્યારે આકાશ સ્વચ્છ હોય છે. એ વખતે સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ દર્શન વખતે અમારે માટે આકાશ સ્વચ્છ હતું, તેમ આજે હિમાલયદર્શન વખતે પણ સ્વચ્છ છે! કેમ કે, અમે યાત્રા કરીએ છીએ. સૌ હસી પડ્યાં.{{Poem2Close}}

<Center>{{color|Red|૨. અલ્મોડા મધ્યે}}</Center>

{{Poem2Open}}આંગણમાંથી જે ગિરિશિખરો દેખાતાં હતાં તેની હવે નામ સાથે ઓળખાણ થઈ. વચ્ચે જે સૌથી ઊંચું છે તે નંદા (દવી) શિખર. (એ ૨૫,૬૮૯ ફૂટની ઊંચાઈએ છે.) પછી ત્રિશૂલ છે. (૨૨,૩૬૦ ફૂટની ઊંચાઈએ એ છે.) પછી છે નંદાની રક્ષા કરવા માટે હોય તેમ નંદા કોટ અને નાની શિખરમાળા પંચચૂલી. આકારો પરથી નામ પડ્યાં હોય અને પછી રૂઢ થઈ ગયાં હોય! ઓળખાણ થતાં એમનું અભિવાદન કર્યું.{{Poem2Close}}

<center>*</center>
<center>*</center>
Line 96: Line 99:

અમારી લડત તો ચાલે છે, બધા રાજકીય પક્ષો ટેકો આપે છે, પણ એ તો ચૂંટણી જીતવા માટેનાં પોકળ વચનો છે.{{Poem2Close}}
અમારી લડત તો ચાલે છે, બધા રાજકીય પક્ષો ટેકો આપે છે, પણ એ તો ચૂંટણી જીતવા માટેનાં પોકળ વચનો છે.{{Poem2Close}}

<center>*</center>
<center>*</center>
Line 128: Line 132:

દારુકાવન – નાગેશ – કલ્પના માત્ર જ રોમાંચ જગાડનારી છે!{{Poem2Close}}

<center>{{color|Red|૩. દારુકાવને}}</center>

{{Poem2Open}}નાગેશમ્ દારુકાવને… ગણગણતાં મેં દ્વાદશ જ્યોતિર્લિંગો જેમાં ગૂંથી લેવામાં આવ્યાં છે તે. એક વખત મુખસ્થ કરેલો શ્લોક યાદ કરવા મથ્યો, પણ અનુષ્ટુપના ટુકડા જ પ્રકટ થયા… ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ’, ‘ઉજ્જયિન્યાં મહાકાલમ્’, ‘હિમાલયે તુ કેદારમ્’. આ બધાં જ્યોતિર્લિંગો સ્વયંભૂ મનાય છે અને એમનું ઘણું માહાત્મ્ય પણ છે. આ જ્યોતિર્લિંગોની સૂચિ સવારસાંજ બોલી જઈએ તોપણ સાત જન્મારાનાં પાપ નાશ પામે છે એવી ફલશ્રુતિનો નિર્દેશ પણ આ શ્લોકોને અંતે છે.

Line 176: Line 182:

ખરેખર તો મીરતોલા પણ જવું જોઈએ. ત્યાં બંગાળનાં શ્રી યશોદા માઈ તથા સ્વામી કૃષ્ણપ્રેમનો ઉત્તર વૃંદાવન આશ્રમ છે, પણ એ કરતાં ગુજરાતી સાહિત્યપ્રેમીઓને તો કિશનસિંહ ચાવડા યાદ આવે. તેઓ પણ સ્વામી કૃષ્ણપ્રેમ પાસે દીક્ષા લઈ મીરતોલામાં રહેતા. અહીંથી તેમણે પોતાની અધ્યાત્મચર્યાના પત્રો ‘સંસ્કૃતિ’ના તંત્રીશ્રી ઉમાશંકરને લખેલા, તે ‘હિમાલયની પત્રયાત્રા’ તરીકે પ્રકટ થયા છે. અહીંના પહાડોની અને ઋતુમાનની ઝલક એ પત્રોમાંથી મળેલી.{{Poem2Close}}

<center>{{color|Red|૪. બિનસર}}</center>
<center>{{color|Red|૪. બિનસર}}</center>

{{Poem2Open}}પણ અમે તો હવે બિનસર માટે ધસતા હતા. વચ્ચે ચિતઈ આવતાં પંડિતજીએ ધરાર ગાડી ઊભી રાખી દીધી. આ વખતે તો ગોલુ દેવતાનાં દર્શન કરવાં જ પડશે. પંડિતજીએ તો કહ્યું કે, ‘યદિ દર્શન નહીં કરતે તો કોઈ ન કોઈ વિપત્તિ આ પડેગી.’ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વારથી ગર્ભગૃહ સુધી નાનામોટા ઘંટની હાર જોવા મળી. આ બાજુની બાધા જ ગોલુ દેવતાને ઘંટ ચઢાવવાની. અહીં પશુબલિ પણ અપાય છે. અમે ગયા ત્યારે, બલિ પછી મંદિરની સાફસૂફી થઈ રહી હતી. અનન્ય–ભૂમિકાએ ઘંટના ફોટા પાડ્યા.

Line 196: Line 204:

<poem>
<poem>
…વહાં કી વનવીથિયોં મેં
'''…વહાં કી વનવીથિયોં મેં'''
પંછિયોં કી હર ચિહુંક કે સાથ.
'''પંછિયોં કી હર ચિહુંક કે સાથ.'''
સિહરા કરેગી પદચાપ મેરી..</poem>
'''સિહરા કરેગી પદચાપ મેરી..'''</poem>

{{Poem2Open}}હવે અમે લગભગ સાડાસાત હજાર ફૂટની ઊંચાઈએ જંગલની મોઝાર જતા હતા. નીચે પાંદડાંના ઢગ. અમે પહોંચી ગયાં ટુરિસ્ટ બંગલા સુધી. ત્યાંથી થોડું ઊંચે ચાલીને ચઢવાનું હતું.

Line 221: Line 229:

પાછા વળતાં હવે અસ્તાયમાન સૂરજ અને હિમશિખરોની જુગલબંદી જોવાનો અનુભવ હતો. દરેક વળાંક પર સૂરજનાં લાલ કિરણોથી રસિત ગિરિમાળાની ઝલક દેખાઈ જાય એમ નીચે પહોંચીએ ત્યાં સુધી ચાલ્યા કર્યું. અમારી જીપ જાણે આનંદથી ઊછળતી હતી.{{Poem2Close}}

<center>{{color|Red|૫. કત ઘરે દિલે ઠાંઈ</center>

{{Poem2Open}}બિનસરથી પાછા અલ્મોડા પહોંચતાં તો ઠંડી સાથે અંધારું ઊતરી આવ્યું હતું. આજે સાંજનું એટલે કે રાતનું ભોજન ડૉ. દીવા પાંડેયને ત્યાં લેવાનું હતું. દીવા પાંડેય તો વર્ષો સુધી ગુજરાતમાં રહ્યાં હતાં. ગુજરાતી અને હિંદી બંને ભાષામાં કવિતા લખતાં હતાં. કવિશ્રી ચિનુ મોદીના હોટેલ પોએટ્સના ગ્રૂપનાં, વિદ્યાપીઠમાં રહી તેમણે પીએચ.ડી. કરેલું. અત્યારે કુમાઉં યુનિવર્સિટીના અલ્મોડા કૅમ્પસ પર હિંદી વિભાગમાં રીડર છે. ગુજરાતથી જે સાહિત્યકારો આવે, તે તેમને મળવા જાય જ. તેઓ અત્યંત ઉષ્માથી સૌને આવકારે.

26,604

edits