કાવ્યચર્ચા/કુમાઉંના પહાડોમાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 231: Line 231:

<center>{{color|Red|૫. કત ઘરે દિલે ઠાંઈ</center>
<center>{{color|Red|૫. કત ઘરે દિલે ઠાંઈ}}</center>

Line 251: Line 251:

એ રાત્રે સૂતાં સૂતાં બંધ આંખે નાગેશ્વરની ઘાટી અને બિનસરનાં જંગલ અને ત્યાંથી જોયેલાં શ્વેત ગિરિશૃંગોની વિરાટ હારમાળાનાં દૃશ્યો ઊભરાતાં રહ્યાં.{{Poem2Close}}

<center>*</center>
<center>*</center>

{{Poem2Open}}સવારમાં બારી પરનો પરદો હટાવ્યો. ત્રિશૂલ, નંદાદેવી, નંદાકોટ, પંચચૂલીનાં એવાં જ ભવ્ય દર્શન. આજે અહીંથી હવે કૌસાની ભણી જવાનું ગોઠવ્યું હતું. ત્રણ દિવસથી પથરાયેલો સામાન પૅક કરવાનો હતો.

Line 265: Line 267:

<poem>
<poem>
કત અજાનારે જાનાઈલે તમિ
'''કત અજાનારે જાનાઈલે તમિ'''
કત ઘરે દિલે ઠાંઈ…</poem>
'''કત ઘરે દિલે ઠાંઈ…'''</poem>

{{Poem2Open}}– (હે ઈશ્વર), તેં કેટલા અજાણ્યાને ઓળખાવ્યા અને કેટલાં ઘરોમાં સ્થાન આપ્યું.

Line 278: Line 280:
નીકળતાં નીકળતાં અલ્મોડાની પાદરમાં જ બપોર થઈ ગયા.{{Poem2Close}}

<center>{{color|Red|૬. પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ</center>
 
<center>{{color|Red|૬. પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ}}</center>
 
{{Poem2Open}}‘કૌસાની’ બોલતાં જ એક નામ તો સ્વામી આનંદનું યાદ આવી જ જાય. ‘સંસ્કૃતિ’માં આવતા સ્વામીના લેખોની મોહિની લાગેલી. લેખને અંતે સ્થળનું નામ કૌસાની હોય. એટલે મારા મનમાં સ્વામી અને કૌસાની જોડાઈ ગયેલાં. કેવું હશે કૌસાની? સ્વામી તો અઠંગ હિમાલયપ્રેમી. એમણે જ કાકાસાહેબને હિમાલયનો પ્રવાસ કરાવેલો, છેક ૧૯૧૧-૧૨માં – ગાંધીજીને મળ્યા તે પહેલાં. સ્વામી ઉત્તર જીવનમાં ઘણાં વર્ષો કૌસાનીમાં રહેલા. કોઈએ એમને પૂછેલું કે, ત્યાં રહ્યે રહ્યે શું કરો છો? આ રોજનું ચાર શેર–પાંચ શેર દૂધ પીઉં છું અને ઘરની ઓસરીમાં બેઠાં બેઠાં હિમાલયનાં શિખરો જોયા કરું છું – કંઈક એવી મતલબનો સ્વામીએ એમની લાક્ષણિક ઢબે જવાબ આપેલો. સદ્ગત ઈશ્વર પેટલીકરે સ્વામી આનંદ વિષેના એક લેખમાં આ પ્રસંગ વિષે લખેલું વાંચેલું ત્યારથી કૌસાનીમાંથી દેખાતાં હિમશિખરો જોવાની કલ્પના કરેલી. આજે અલ્મોડાથી કૌસાનીને માર્ગે જતાં હતાં ત્યાં જ સ્વામી યાદ આવી ગયા.

Line 323: Line 327:

<poem>
<poem>
વિયોગી હોગા પહલા કવિ
'''વિયોગી હોગા પહલા કવિ'''
આહ સે ઉપજા હોગા ગાન,
'''આહ સે ઉપજા હોગા ગાન,'''
ઉમડકર આંખોં સે ચુપચાપ
'''ઉમડકર આંખોં સે ચુપચાપ'''
બહી હોગી કવિતા અનજાન…</poem>
'''બહી હોગી કવિતા અનજાન…'''</poem>

{{Poem2Open}}‘આંસુ’ કવિતાની એ બાલિકા – એ ‘સરલા’ આસપાસ ક્યાંક રહેતી હશે. પછી તો આ કવિ જ્ઞાનપીઠ-પુરસ્કાર-વિજેતા વિખ્યાત કવિ બન્યા, પણ એ રહ્યા તો અપરિણીત. જે કૃતિ પર એમને આ પુરસ્કાર મળેલો તે ‘ચિદમ્બરા’નો મેં અને રઘુવીરે ગુજરાતી અનુવાદ કરેલો છે.

Line 339: Line 343:

પણ પંતજીના ઘરની આજુબાજુના પર્વતીય સૌન્દર્યને હવે તો સતત ગુંજતી રેસ્તોરાં અને ઊંચી હોટેલો ગ્રસી ગઈ છે. પૂર્વ દિશાને લગભગ ‘બ્લૉક’ કરી દીધી છે, જે દિશામાંથી પ્રથમ રશ્મિના આગમનને કવિએ જોયું હશે! હવે ‘પલપલ પરિવર્તિત પ્રકૃતિવેશ’ જોવાનું અસંભવપ્રાયઃ બની રહ્યું છે.{{Poem2Close}}

<center>{{color|Red|૭. હિમશિખરો પર સૂર્ય મહારાજની સવારી}}</center>

{{Poem2Open}}પહાડોમાં તડકો વિલીન થતાં ઠંડી એકદમ ઊતરી પડે છે. તે પહેલાં આથમી રહેલા તડકામાં કૌસાનીના અનાસક્તિ આશ્રમના પ્રાંગણમાંથી એકબીજાની સ્પર્ધા કરતાં હિમશિખરોની ઓળખ કરી. ડાબી તરફ છેક છેડે ૨૩૪૨૯ ફૂટની ઊંચાઈએ ચૌખમ્ભા અને એની સાથે નીલકંઠનું શિખર, એ જ એ બદ્રિનાથમાં એકદમ નિકટ છે. એ પછી સામે નન્દા ઘુંટી અને ત્રિશૂલ. ત્રિશૂલને તો અલ્મોડાથી ઓળખી લીધું હતું. એ પછી દેવીસ્થાન, નંદા અને જમણી તરફને છેડે પંચચૂલી. પંચચૂલીનો આકાર ભવ્ય લાગે. અંધકાર ઊતરવા લાગતાં આ શ્વેત શિખરો ધીમે ધીમે નજરમાં અસ્પષ્ટ થતાં ગયાં.

Line 355: Line 361:

<poem>
<poem>
વો તેરે પ્યાર કા ગમ
'''વો તેરે પ્યાર કા ગમ'''
એક બહાના થા સનમ,
'''એક બહાના થા સનમ,'''
અપની કિસ્મત હી કુછ ઐસી થી
'''અપની કિસ્મત હી કુછ ઐસી થી'''
કિ દિલ ટૂટ ગયા.</poem>
'''કિ દિલ ટૂટ ગયા.'''</poem>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 379: Line 385:
વચ્ચે થોડો રસ્તો ધૂળિયો આવ્યો. નવી સડક બની રહી છે. રાનીખેત પહોંચ્યા પછી તો લાગ્યું – આ કરતાં તો કૌસાની એક વધારે રાત રહેવાની જરૂર હતી. આ તો મોટું હિલસ્ટેશન થઈ ગયું છે – ઓછામાં પૂરું કુમાઉં રેજિમેન્ટની મુખ્ય છાવણી અહીં છે. લાંબો નગરમાર્ગ વટાવી છેવાડે આવેલા પર્યટકનિવાસમાં પહોંચી ગયાં.{{Poem2Close}}

<center>{{color|Red|૮. નૈનીતાલ</center>
 
<center>{{color|Red|૮. નૈનીતાલ}}</center>
 
{{Poem2Open}}રાનીખેતમાં અમારો પર્યટક નિવાસ મહાત્મા હૈડાખાન બાબાના આશ્રમની નજીક હતો. હૈડાખાનનું નામ તો અહીં પહેલી વાર સાંભળ્યું. એમના નામથી અહીં મોટી ઇસ્પિતાલ છે, અને આશ્રમમાં તો કેટલા બધા વિદેશીઓ રહે છે એની તો ત્યાં ગયા એટલે ખબર પડી. મૂળ બાબા તો હવે નથી, પણ એમની પછી આવનાર બાબા – હૈડાખાનને શંકરનો અવતાર ગણે છે અને એમની પૂજા થાય છે! હૈડાખાનના આશ્રમમાંથી ઉત્તરે વળી પાછી હિમગિરિની પેલી ગિરિમાળા આમંત્રણ આપે છે.

Line 401: Line 409:
જૈનેન્દ્રકુમારની વાર્તામાં જે ઠંડીનું વર્ણન વાંચેલું, એ ઠંડી તો કદાચ વધારે હતી, પણ આ કંઈ ઓછી નહોતી. રૂમમાં હીટર હોવા છતાં ધ્રૂજી જવાતું હતું.{{Poem2Close}}

<center>{{color|Red|૯. અજ્ઞેયનાં પદચિહ્ન અને ઑર્કિડ</center>
 
<center>{{color|Red|૯. અજ્ઞેયનાં પદચિહ્ન અને ઑર્કિડ}}</center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 441: Line 451:

હવે તો ભીમતાલ થઈ નૌકુછિયા, એક સ્વપ્નભૂમિ ભણી.{{Poem2Close}}
હવે તો ભીમતાલ થઈ નૌકુછિયા, એક સ્વપ્નભૂમિ ભણી.{{Poem2Close}}

<center>*</center>
<center>*</center>

{{Poem2Open}}ભીમતાલ આવી ગયું. અહીં પ્રવાસી બસો થોભે છે. પણ અમે આ સરોવરનગરને કિનારે થઈ ત્યાંથી થોડેક દૂર આવેલા નૌકુછિયા ભણી ચાલ્યાં. કુલીઓને માથે સામાન ચઢાવી ભુવનરેખા તો ચાલતાં ચાલતાં અહીંથી ગયેલાં. એમને તો રાત પડી ગયેલી. પણ અમારી જીપને તો કેટલી વાર?

Line 467: Line 479:

હું પાછો ફર્યો. નૌકુછિયાની પ્રદક્ષિણા અર્ધપ્રદક્ષિણા રહી..{{Poem2Close}}

26,604

edits