કાવ્યચર્ચા/જોયો તામિલ દેશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જોયો તામિલ દેશ}} {{Poem2Open}} <center>'''૧'''</center> સાહિત્યકાર મિત્રો સાથે પ...")
 
No edit summary
 
Line 20: Line 20:
એટલે અમે રસ્તાની બંને બાજુના તમિળનાડુના આ વિસ્તારના લેન્ડસ્કેપનો આનંદ લેતા લેતા આગળ વધતા હતા. કોઈને અહીંના અધિકતર લોકના રંગ જોઈને કે કેમ પણ કવિ સુન્દરમ્‌ની લીટીઓ યાદ આવીઃ{{Poem2Close}}
એટલે અમે રસ્તાની બંને બાજુના તમિળનાડુના આ વિસ્તારના લેન્ડસ્કેપનો આનંદ લેતા લેતા આગળ વધતા હતા. કોઈને અહીંના અધિકતર લોકના રંગ જોઈને કે કેમ પણ કવિ સુન્દરમ્‌ની લીટીઓ યાદ આવીઃ{{Poem2Close}}
<poem>
<poem>
જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો
'''જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો'''
દાઝ્યો ભાખર, નિત્ય તપ્ત ધરણી આ તામ્રપર્ણી પરે
'''દાઝ્યો ભાખર, નિત્ય તપ્ત ધરણી આ તામ્રપર્ણી પરે'''
સ્રષ્ટાની દૃગ દેખવે મગન જ્યાં સૌન્દર્ય દેશોત્તરે–
'''સ્રષ્ટાની દૃગ દેખવે મગન જ્યાં સૌન્દર્ય દેશોત્તરે–'''
ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો.</poem>
'''ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો.'''</poem>


{{Poem2Open}}પણ સુન્દરમે જોયેલો એ દેશ અને અમે એ દેશના જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે, હવે જુદો લાગતો હતો.
{{Poem2Open}}પણ સુન્દરમે જોયેલો એ દેશ અને અમે એ દેશના જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે, હવે જુદો લાગતો હતો.
26,604

edits