26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દિલ્હી : સ્નૅપશૉટ્સ}} {{Poem2Open}} સ્થળ : જે.એમ.યુ.ના ટૂંકા નામથી વિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્થળ : જે.એમ.યુ.ના ટૂંકા નામથી વિખ્યાત દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભારતીય ભાષાકેન્દ્રમાં હિન્દીના વિદ્વાન સમીક્ષક ડૉ. નામવરસિંહનો ખંડ. હમણાં સુધી નામવરસિંહ ભારતીય ભાષાકેન્દ્રના અધ્યક્ષ હતા. ખંડમાં દેશની બીજી કેટલીક યુનિવર્સિટીઓના અધ્યાપકો પણ હતા. હિન્દી કવિ જયશંકર પ્રસાદની જન્મશતાબ્દીની ગોષ્ઠીમાં ભાગ લેવા આવ્યા હતા. વાતવાતમાં આવી ગોષ્ઠીઓ – સેમિનારોમાં જવા તત્પર રહેતા ‘પ્રોફેશનલ સેમિનારિસ્ટો’ની. ચર્ચા ચાલી. ડૉ. નામવરસિંહે એકબીજાને ગોષ્ઠીઓમાં આમંત્રણ આપતા અને આમંત્રિત થતા આવા સેમિનારિસ્ટો વિષેનું એક શબ્દચિત્ર બેધડક બનારસીની એક કવિતામાં આપ્યું:{{ | સ્થળ : જે.એમ.યુ.ના ટૂંકા નામથી વિખ્યાત દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભારતીય ભાષાકેન્દ્રમાં હિન્દીના વિદ્વાન સમીક્ષક ડૉ. નામવરસિંહનો ખંડ. હમણાં સુધી નામવરસિંહ ભારતીય ભાષાકેન્દ્રના અધ્યક્ષ હતા. ખંડમાં દેશની બીજી કેટલીક યુનિવર્સિટીઓના અધ્યાપકો પણ હતા. હિન્દી કવિ જયશંકર પ્રસાદની જન્મશતાબ્દીની ગોષ્ઠીમાં ભાગ લેવા આવ્યા હતા. વાતવાતમાં આવી ગોષ્ઠીઓ – સેમિનારોમાં જવા તત્પર રહેતા ‘પ્રોફેશનલ સેમિનારિસ્ટો’ની. ચર્ચા ચાલી. ડૉ. નામવરસિંહે એકબીજાને ગોષ્ઠીઓમાં આમંત્રણ આપતા અને આમંત્રિત થતા આવા સેમિનારિસ્ટો વિષેનું એક શબ્દચિત્ર બેધડક બનારસીની એક કવિતામાં આપ્યું:{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''એક ઝોલા હાથ મેં હો''' | '''એક ઝોલા હાથ મેં હો''' | ||
Line 34: | Line 34: | ||
આ પરંતુ આ વેળાએ સાંજ ટાણે મિત્ર નિરંજન સેઠ અને એમનાં લેખિકાપત્ની રાજી સેઠની સાથે આ વિસ્તારમાં ફરતાં કોણ જાણે કેમ પણ એક આશ્વસ્તીભરી શાંતિ અનુભવાતી હતી. અલબત્ત અમે યાદ કરતાં હતાં : ચારેક વર્ષ પહેલાંનો ૩૧મી ઑક્ટોબરનો ઇન્દિરાજીની હત્યાનો પેલો ગોઝારો દિવસ, અને એ પછી દિલ્હીના દિવસો. એ વખતે આ સેઠદંપતી મને એમની આ જ ગેસ્ટહાઉસમાંથી વેળાસર દક્ષિણ દિલ્હીના ‘સાકેત’ના એમના ઘરે લઈ ગયેલાં. પછી તો સાત દિવસ સુધી દિલ્હીની બહાર નહિ નીકળાયેલું. છાપાંઓમાં ઠક્કરપંચ અને એને લગતી વાતો. છાપામાંથી વળી પાછું એ માનસિક વાતાવરણ અનુભવાય. પણ એ સાંજે મનમાં શાંતિ હતી. | આ પરંતુ આ વેળાએ સાંજ ટાણે મિત્ર નિરંજન સેઠ અને એમનાં લેખિકાપત્ની રાજી સેઠની સાથે આ વિસ્તારમાં ફરતાં કોણ જાણે કેમ પણ એક આશ્વસ્તીભરી શાંતિ અનુભવાતી હતી. અલબત્ત અમે યાદ કરતાં હતાં : ચારેક વર્ષ પહેલાંનો ૩૧મી ઑક્ટોબરનો ઇન્દિરાજીની હત્યાનો પેલો ગોઝારો દિવસ, અને એ પછી દિલ્હીના દિવસો. એ વખતે આ સેઠદંપતી મને એમની આ જ ગેસ્ટહાઉસમાંથી વેળાસર દક્ષિણ દિલ્હીના ‘સાકેત’ના એમના ઘરે લઈ ગયેલાં. પછી તો સાત દિવસ સુધી દિલ્હીની બહાર નહિ નીકળાયેલું. છાપાંઓમાં ઠક્કરપંચ અને એને લગતી વાતો. છાપામાંથી વળી પાછું એ માનસિક વાતાવરણ અનુભવાય. પણ એ સાંજે મનમાં શાંતિ હતી. | ||
દિલ્હીથી નીકળવાને દિવસે જોવા મળેલ લલિતકલા અકાદમીએ આયોજિત કરેલ રાષ્ટ્રીય ચિત્રશિલ્પના પ્રદર્શનથી પ્રભાવિત થવાયું. આજની ભારતીય ચિત્રકલા અને શિલ્પકલા કઈ દિશામાં છે, તેનો અનુભવ થયો. ત્રણેક કલાક જાણે ભૂલી જવાયું કે દિલ્હી નામના નગરમાં છું. પછી જ્યારે ત્યાંથી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના પ્રાંગણમાં ગયો, તો જુદાં જ ‘તેવર’. હમણાંહમણાંથી હિન્દીમાં ‘તેવર’ શબ્દ બહુ વપરાય છે. ‘નયે તેવર’ વગેરે. તેવર એટલે તો ભવાં. પણ હિન્દીમાં વપરાય છે નવી દૃષ્ટિભંગી માટે. સ્કૂલના પ્રાંગણમાં છત્રછાત્રાઓ હડતાળ ઉપર ઊતરેલાં. અનેક સૂત્રોનાં પાટિયાં ચીતરેલાં : ‘તોડ દો જુલ્મી ઝંઝીર’ વગેરે. બધી વાત જાણવા મળી. ગુજરાતી વિદ્યાર્થિની રૂપલ પટેલ મળી. એણે કહ્યું કે અમારી હડતાળ સારું ભણવા માટે છે. અમારા અધ્યાપકો વર્ગ લેતા નથી. અભ્યાસ પૂરો કરાવતા નથી. આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે, પણ અંગ્રેજીમાં ભણાવવાને લીધે ઘણા નાટકકથામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન્યાય થતો નથી. અભ્યાસક્રમ આપતા નથી. એમને રામગોપાલ બજાજ નામના અધ્યાપક સામે બહુ રોષ હતો. ત્યાં હડતાળ પર ઊતરેલા છાત્રોની સહાનુભૂતિમાં અનેક કલાકારો આવતા. પેલા ‘હમલોગ’ પ્રસિદ્ધ બસેશ્વર આવેલા. એ છોકરીઓને ગવડાવવા લાગ્યા :{{ | દિલ્હીથી નીકળવાને દિવસે જોવા મળેલ લલિતકલા અકાદમીએ આયોજિત કરેલ રાષ્ટ્રીય ચિત્રશિલ્પના પ્રદર્શનથી પ્રભાવિત થવાયું. આજની ભારતીય ચિત્રકલા અને શિલ્પકલા કઈ દિશામાં છે, તેનો અનુભવ થયો. ત્રણેક કલાક જાણે ભૂલી જવાયું કે દિલ્હી નામના નગરમાં છું. પછી જ્યારે ત્યાંથી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના પ્રાંગણમાં ગયો, તો જુદાં જ ‘તેવર’. હમણાંહમણાંથી હિન્દીમાં ‘તેવર’ શબ્દ બહુ વપરાય છે. ‘નયે તેવર’ વગેરે. તેવર એટલે તો ભવાં. પણ હિન્દીમાં વપરાય છે નવી દૃષ્ટિભંગી માટે. સ્કૂલના પ્રાંગણમાં છત્રછાત્રાઓ હડતાળ ઉપર ઊતરેલાં. અનેક સૂત્રોનાં પાટિયાં ચીતરેલાં : ‘તોડ દો જુલ્મી ઝંઝીર’ વગેરે. બધી વાત જાણવા મળી. ગુજરાતી વિદ્યાર્થિની રૂપલ પટેલ મળી. એણે કહ્યું કે અમારી હડતાળ સારું ભણવા માટે છે. અમારા અધ્યાપકો વર્ગ લેતા નથી. અભ્યાસ પૂરો કરાવતા નથી. આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે, પણ અંગ્રેજીમાં ભણાવવાને લીધે ઘણા નાટકકથામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન્યાય થતો નથી. અભ્યાસક્રમ આપતા નથી. એમને રામગોપાલ બજાજ નામના અધ્યાપક સામે બહુ રોષ હતો. ત્યાં હડતાળ પર ઊતરેલા છાત્રોની સહાનુભૂતિમાં અનેક કલાકારો આવતા. પેલા ‘હમલોગ’ પ્રસિદ્ધ બસેશ્વર આવેલા. એ છોકરીઓને ગવડાવવા લાગ્યા :{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
''''''લડત ભી ચલો''' | ''''''લડત ભી ચલો''' | ||
Line 41: | Line 41: | ||
{{Poem2Open}}રાત્રે દશ વાગે ઊપડતી અમદાવાદ મેલ પકડવા જૂના દિલ્હી સ્ટેશને આવતાં જોયો દિલ્હીનો જૂનો અસલી ચહેરો. પગરિક્ષાઓ, સ્કૂટરો, ઘોડાગાડીઓની વચ્ચે મુસાફરોની ભીડ. સેલ્ફ સર્વિસ રેસ્તોરાંમાં થોડું જમી પહેલે માળે આવેલા વેઇટિંગરૂમની બાલ્કનીમાં ઊભા રહી જૂના દિલ્હીને જોતાં લાગે કે આ દિલ્હી નિર્લેપ કે નિષ્ઠુર નથી. એ ઘણું આપણી સાથે લાગે, ભલે ત્યાંથી થોડે દૂરનું નવી દિલ્હી તો આપણી સાથે સેર ન સાંધે અને એનો સરકારી વિસ્તાર આખા દેશના ભવિષ્ય સાથે રમત કરતા રાજકારણની ઊંડી રમતોમાં વ્યાપ્ત હોય. | {{Poem2Open}}રાત્રે દશ વાગે ઊપડતી અમદાવાદ મેલ પકડવા જૂના દિલ્હી સ્ટેશને આવતાં જોયો દિલ્હીનો જૂનો અસલી ચહેરો. પગરિક્ષાઓ, સ્કૂટરો, ઘોડાગાડીઓની વચ્ચે મુસાફરોની ભીડ. સેલ્ફ સર્વિસ રેસ્તોરાંમાં થોડું જમી પહેલે માળે આવેલા વેઇટિંગરૂમની બાલ્કનીમાં ઊભા રહી જૂના દિલ્હીને જોતાં લાગે કે આ દિલ્હી નિર્લેપ કે નિષ્ઠુર નથી. એ ઘણું આપણી સાથે લાગે, ભલે ત્યાંથી થોડે દૂરનું નવી દિલ્હી તો આપણી સાથે સેર ન સાંધે અને એનો સરકારી વિસ્તાર આખા દેશના ભવિષ્ય સાથે રમત કરતા રાજકારણની ઊંડી રમતોમાં વ્યાપ્ત હોય. | ||
થોડી વાર પછી ખભે થેલો ભરાવી હાથમાં નાની સૂટકેસ ઉપાડી હું પ્લૅટફૉર્મ નંબર ૧૩ ઉપર ચાલ્યો, ત્યાં નામવરસિંહની કવિતાની લીટી યાદ કરી મનોમન હસતો હતો :{{ | થોડી વાર પછી ખભે થેલો ભરાવી હાથમાં નાની સૂટકેસ ઉપાડી હું પ્લૅટફૉર્મ નંબર ૧૩ ઉપર ચાલ્યો, ત્યાં નામવરસિંહની કવિતાની લીટી યાદ કરી મનોમન હસતો હતો :{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''એક ઝોલા હાથ મેં હો''' | '''એક ઝોલા હાથ મેં હો''' | ||
'''એક ચેલા સાથ મેં હો…'''</poem> | '''એક ચેલા સાથ મેં હો…'''</poem> |
edits