કાવ્યચર્ચા/રોમમાં કીટ્સના ઘરે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રોમમાં કીટ્સના ઘરે}} {{Poem2Open}} રોમમાં ટાઇબરને કાંઠે ચાલતાં ચા...")
 
No edit summary
 
Line 65: Line 65:
ઓરડામાં એ દિવસની ઘટનાને મોટા અક્ષરે અંકિત કરતી પંક્તિઓ છેઃ{{Poem2Close}}

<poem>
<poem>
'''In this room'''
'''<big>In this room</big>'''
'''On the 23rd Febru. 1821'''
'''<big>On the 23rd Febru. 1821</big>'''
'''Died'''
'''<big>Died</big>'''
'''John Keats.'''</poem>
'''<big>John Keats.</big>'''</poem>

{{Poem2Open}}હા, આ ઓરડામાં જૉન કીટ્સ માત્ર ૨૫ વર્ષ અને ૪ માસની વયે મૃત્યુ પામેલા. હૃદયમાં પ્રિયતમા ફેની બ્રાઉનની સ્મૃતિઓ ભંડારીને આ ઓરડાની બારી આગળ થોડી શાંત ક્ષણો પસાર થવા દીધી, પછી બારીમાંથી નીચે સ્પૅનિશ સ્ટેપ્સ પર મેં નજર કરી. એવું લાગ્યું કે, એ પ્રસન્નમન પ્રવાસીઓને કદાચ ખબર પણ નહિ હોય કે બાજુની ઇમારતના ત્રીજા માળના ઓરડામાં એક વિપન્નમન કવિએ છેલ્લા શ્વાસ લીધા હતા.

Line 97: Line 97:
'''<big>Whose Name was writ in Water”</big>'''</poem>

::::::Feb. 24th 1821
::::::<big>Feb. 24th 1821</big>

{{Right|[૧૯૯૬]}}
{{Right|[૧૯૯૬]}}
26,604

edits