કાવ્યચર્ચા/અનુકથન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અનુકથન}} {{Poem2Open}} દેશ-વિદેશની દૃશ્યાવલી રજૂ કરતાં આનંદ થાય છે....")
 
No edit summary
Line 22: Line 22:

{{Right|— પ્રફુલ્લ}}
{{Right|— પ્રફુલ્લ}}

{{Poem2Open}}પત્ર સાથે પ્રફુલ્લભાઈએ સ્વામીનો મઢાવેલો ફોટો લટકાવેલી દીવાલની પૃષ્ઠભૂમિમાં દેવકી મહેરાનો અને બે ખંડનો ફોટો પણ મોકલ્યો છે. શ્રી પ્રફુલ્લ ચંદારાણાએ એમના આ પત્રથી અમારી કૌસાની યાત્રાની ખૂટતી કડી જોડી આપી એનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું.

Line 28: Line 29:

‘દૃશ્યાવલી’માં મારા પદક્ષેપ સાથે અનેક મારા સહયાત્રીઓના પદક્ષેપનો પણ ધ્વનિ સંભળાયા કરશે આ પૃષ્ઠો પર. અને જ્યાં અનેક અનેક પદક્ષેપ થાય એ સ્થળ યાત્રાધામ બની જાય છે.{{Poem2close}}

{{Right|— ભોળાભાઈ પટેલ}}
{{Right|— ભોળાભાઈ પટેલ}}
26,604

edits