કાવ્યચર્ચા/અનુકથન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
‘એવું કોઈ હયાત ખરું, જેણે સ્વામીજીને જોયા હોય?’ પૂછ્યું. અને અમારી મુલાકાત થઈ સ્વામીજી હયાત હતા ત્યારે સ્વામીજીના ઘરમાં નીચલે માળે રહેતાં (શ્રીમતી) દેવકી મહેરા સાથે. આશરે ૬૫-૭૦ વર્ષનાં એક માજી તૂટ્યાંફૂટ્યાં મકાનમાં ફાયરપ્લેસમાં ચીડનાં ફૂલ સળગાવતાં હતાં અને સામે દીવાલ ઉપર સ્વામી આનંદનો મઢાવેલો ફોટો લટકતો હતો! આ દેવકી મહેરા એટલે સુમિત્રાનંદન પંતનાં શિષ્યા. જેમની અનેક પ્રકાશિત કૃતિઓ પૈકી એક ‘स्वाति’ વિષે બે જણ Ph.D. કરી ચૂક્યા છે એવાં દેવકી મહેરા! પછી તો અમેય ફાયરપ્લેસ સામે ગોઠવાઈ ગયા અને રાત્રે બાર વાગ્યા સુધી દેવકી મહેરાની કવિતાઓનું પઠન સાંભળ્યું. બહાર ઠંડી કહે મારું કામ. એક તરફ હતા હોટલના સેન્ટ્રલી હિરેડ બૉલ રૂમ્સ, ડિસ્કો, ભાંગડા, દારૂ, ૩૧ ડિસે. નવું વર્ષ, બીજી તરફ હતું લાકડાંનું તૂટ્યુંફૂટ્યું મકાન, જૂનું ફાયરપ્લેસ, ચીડનાં ફૂલનાં બળવાની વાસ – અને કવિતા! આ હતી અમારી ૧૯૯૮ની છેલ્લી રાત્રી અને નવા વર્ષનું અનુસંધાન સંધાઈ ચૂક્યું હતું.

કૌસાનીમાં તમે કંઈક ચૂકી ગયા, ભોળાભાઈ.{{Poem2close}}
કૌસાનીમાં તમે કંઈક ચૂકી ગયા, ભોળાભાઈ.{{Poem2Close}}

{{Right|— પ્રફુલ્લ}}
{{Right|— પ્રફુલ્લ}}
26,604

edits