18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અન્તર્જલી જાત્રા| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} થોડાક દિવસ પહેલાં છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
ત્રણ પાત્રો તે અન્તર્જલી જાત્રા માટે સ્મશાનભૂમિમાં લાવવામાં આવેલ, એંશી વરસ વટાવી ગયેલા સીતારામ ચટ્ટોપાધ્યાય, સોળ વર્ષની અનિંદ્ય યશોમતીજશોમતી અર્થાત્ જશો, અને સ્મશાનનો ડોમ-ચંડાળ બૈજુનાથ અર્થાત બૈજુ. નવલકથાનો સમય બંગાળની અઢારમી સદીનો છે. કથાના આરંભમાં કાદમ્બરીની યાદ અપાવે એવી સંસ્કૃત શબ્દશૈલીમાં ઊઘડતા પ્રભાતનું વર્ણન છે. એ પ્રભાત ગંગાતીરે થાય છેઃ | ત્રણ પાત્રો તે અન્તર્જલી જાત્રા માટે સ્મશાનભૂમિમાં લાવવામાં આવેલ, એંશી વરસ વટાવી ગયેલા સીતારામ ચટ્ટોપાધ્યાય, સોળ વર્ષની અનિંદ્ય યશોમતીજશોમતી અર્થાત્ જશો, અને સ્મશાનનો ડોમ-ચંડાળ બૈજુનાથ અર્થાત બૈજુ. નવલકથાનો સમય બંગાળની અઢારમી સદીનો છે. કથાના આરંભમાં કાદમ્બરીની યાદ અપાવે એવી સંસ્કૃત શબ્દશૈલીમાં ઊઘડતા પ્રભાતનું વર્ણન છે. એ પ્રભાત ગંગાતીરે થાય છેઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
'''અનતિદૂરે ઉદાર વિશાલ પ્રવાહિણી ગંગા, તરલ માતૃમૂર્તિ''' | '''અનતિદૂરે ઉદાર વિશાલ પ્રવાહિણી ગંગા, તરલ માતૃમૂર્તિ''' | ||
'''યથા, મધ્ય મધ્યે વાયુ અનર્ગલ ઉચ્છવસિત હઇયા ઊઠે…’ | '''યથા, મધ્ય મધ્યે વાયુ અનર્ગલ ઉચ્છવસિત હઇયા ઊઠે…’''' | ||
''' | </poem> | ||
{{Poem2Open}} | |||
પ્રાચીન (વૃદ્ધ) સીતારામને ગંગાતીરે અન્તર્જલી કરીને સુવાડવામાં આવ્યા છે, ખડના બિછાનામાં. આખું શરીર વૃદ્ધાવસ્થાથી જર્જર છે. એમની અન્તર્જલી માટે વરાવવા કેટલાક સ્વજનો સ્મશાન ભૂમિમાં આવ્યા છે. આવે વખતે લક્ષ્મીનારાયણ નામના એક પિતાને વિચાર આવે છે કે આ ડોસો હજી મર્યો નથી, અને મારે ઘેર ઉંમરલાયક કુંવારી કન્યા છે. જો આ ડોસા સાથે મારી કન્યાને પરણાવી દેવામાં આવે તો હું કન્યાઋણમાંથી મુક્ત થઈ જાઉં. | પ્રાચીન (વૃદ્ધ) સીતારામને ગંગાતીરે અન્તર્જલી કરીને સુવાડવામાં આવ્યા છે, ખડના બિછાનામાં. આખું શરીર વૃદ્ધાવસ્થાથી જર્જર છે. એમની અન્તર્જલી માટે વરાવવા કેટલાક સ્વજનો સ્મશાન ભૂમિમાં આવ્યા છે. આવે વખતે લક્ષ્મીનારાયણ નામના એક પિતાને વિચાર આવે છે કે આ ડોસો હજી મર્યો નથી, અને મારે ઘેર ઉંમરલાયક કુંવારી કન્યા છે. જો આ ડોસા સાથે મારી કન્યાને પરણાવી દેવામાં આવે તો હું કન્યાઋણમાંથી મુક્ત થઈ જાઉં. | ||
edits