બોલે ઝીણા મોર/સહોદરનું બાણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સહોદરનું બાણ| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>(કર્ણનું સ્વગત)</center> મ...")
 
No edit summary
Line 21: Line 21:

હું રાજા બન્યો, પણ ખરેખર હું કોણ હતો? સૂત કે ક્ષત્રિય?

{{Poem2Close}}
<poem>
'''સૂતો વા સૂતપુત્રો વા'''
'''સૂતો વા સૂતપુત્રો વા'''
'''યો વા કો વા ભવામ્યહમ્ |'''
'''યો વા કો વા ભવામ્યહમ્ |'''
'''દૈવાયત્ત કુલેજન્મમ્'''
'''દૈવાયત્ત કુલેજન્મમ્'''
'''મદાયત્તં તુ પૌરુષમ્ ||'''
'''મદાયત્તં તુ પૌરુષમ્ ||'''
 
</poem>
{{Poem2Open}}
સૂત હોઉં કે સૂતપુત્ર, કુળ તો નસીબને અધીન છે, પણ પૌરુષ તો મારે અધીન છે. સાચે જ પૌરુષ? મારું પૌરુષ એક નિષ્ફળ ઝંઝા, અંતે ઢબુરાઈ જતો એક પ્રચંડ વંટોળિયોમાત્ર.

Line 36: Line 38:

સૂતકુળમાં છતાં મારે ક્ષત્રિયની વિદ્યા ભણવી હતી. દ્રોણાચાર્યે મને શિષ્ય તરીકે ન સ્વીકાર્યો. પછી મેં નામ છુપાવ્યું, જાત છુપાવી, બ્રાહ્મણ બની ગયો પરશુરામ પાસે. ગુરુનો પ્રેમ પામ્યો, અને શાપ પણ – એક નહિ બબ્બે શાપઃ

'''અંત સમયે મારા રથનું પૈડું પૃથ્વીમાં ગળી જશે.'''

'''અંત સમયે મારી બ્રહ્માસ્ત્ર વિદ્યા ભૂલી જઈશ.'''
'''અંત સમયે મારી બ્રહ્માસ્ત્ર વિદ્યા ભૂલી જઈશ.'''
 
</poem>
{{Poem2Open}}
કેવો મહાશાપ! આમેય મારા જીવનનો રથ તો ખોટકાયેલો હતો, ત્યાં આ શાપ જીવનભર વેંઢારી રહ્યો – જેમ સૂત જાતિનાં અભિશાપ, અવમાન, અપમાન. કૃપાચાર્યે અર્જુન સાથે દ્વંદ્વયુદ્ધમાં મને અપાત્ર ઠરાવી દીધો. એ ક્ષત્રિય, રાજપુત્ર અને હું? સૂતપુત્ર!

18,450

edits