18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મહાકાલ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ઉજ્જૈન-દેવાસ માર્ગ પર વિસ્તરે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 65: | Line 65: | ||
શિપ્રાતટે પ્રાચીન ઉજ્જયિનીના કલ્પનાચિત્રને પડખે આજના ઉજ્જૈનના યથાર્થ ચિત્રને સરખાવી જોતાં એ રાષ્ટ્રકવિની પંક્તિઓનું સ્મરણ થયું : | શિપ્રાતટે પ્રાચીન ઉજ્જયિનીના કલ્પનાચિત્રને પડખે આજના ઉજ્જૈનના યથાર્થ ચિત્રને સરખાવી જોતાં એ રાષ્ટ્રકવિની પંક્તિઓનું સ્મરણ થયું : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હમ ક્યા થે, | હમ ક્યા થે, | ||
ક્યા હો ગયે હૈ, | ક્યા હો ગયે હૈ, | ||
ક્યાં હોંગે અભી…? | ક્યાં હોંગે અભી…? | ||
</poem> | |||
મહાકાલ બધું જુએ છે, બધું જાણે છે. કદાચ મહાકાલની જ આ બધી લીલા છે. ઉત્થાન અને પતન, પતન અને ઉત્થાન. ઇતિહાસની વારાફેરી. આ શિપ્રાને પણ કદાચ એની ખબર છે. | મહાકાલ બધું જુએ છે, બધું જાણે છે. કદાચ મહાકાલની જ આ બધી લીલા છે. ઉત્થાન અને પતન, પતન અને ઉત્થાન. ઇતિહાસની વારાફેરી. આ શિપ્રાને પણ કદાચ એની ખબર છે. | ||
edits