કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧. કડવાં કારેલાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. કડવાં કારેલાં| સુન્દરમ્}} <poem> કડવાં કારેલાંના ગુણ ન્હોય ક...")
 
No edit summary
Line 9: Line 9:


સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
:: કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે. કડવાંo
:: કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે.{{space}} કડવાંo


તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
:: ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
:: ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
:: ધરતી કોપે પાપ હરવા હો રે. કડવાંo
:: ધરતી કોપે પાપ હરવા હો રે.{{space}} કડવાંo


દુનિયા રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
દુનિયા રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
:: માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે,
:: માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે,
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
:: કડવું સુણીને કોક હરખ્યા હો રે. કડવાંo
:: કડવું સુણીને કોક હરખ્યા હો રે.{{space}} કડવાંo
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, સં. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૧)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, સં. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૧)}}
18,450

edits