કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૪. ટિટોડી અને સાગર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. ટિટોડી અને સાગર| સુન્દરમ્}} <poem> સાગરને તીર એક ટટળે ટિટોડી,...")
 
No edit summary
Line 3: Line 3:
<poem>
<poem>
સાગરને તીર એક ટટળે ટિટોડી,
સાગરને તીર એક ટટળે ટિટોડી,
ચીરી આકાશ એની ઊઠે છે ચીસ
:: ચીરી આકાશ એની ઊઠે છે ચીસ
સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,
સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,
ટટળી કળેળતી કાઢે છે રીસ.
:: ટટળી કળેળતી કાઢે છે રીસ.


મસ્તીના ઘેનમાં ગાજે મહેરામણો,
મસ્તીના ઘેનમાં ગાજે મહેરામણો,
છોને ટિટોડી રાંડ ટટળી મરે,
:: છોને ટિટોડી રાંડ ટટળી મરે,
ડુંગર-શાં જહાજ મેં કૈં કૈં ડુબાવ્યાં,
ડુંગર-શાં જહાજ મેં કૈં કૈં ડુબાવ્યાં,
ઈંડાં ભૂંડાં તારાં પાછાં ફરે!
:: ઈંડાં ભૂંડાં તારાં પાછાં ફરે!


થાકી ટિટોડીએ દુનિયાની પંખ જાત
થાકી ટિટોડીએ દુનિયાની પંખ જાત
ઘેરે ઘેરે જઈ ભેગી કરી,
:: ઘેરે ઘેરે જઈ ભેગી કરી,
ઈંડાં ટિટોડીનાં પાછાં અપાવવા
ઈંડાં ટિટોડીનાં પાછાં અપાવવા
પંખીની સેન ત્યાં આવી ચડી.
:: પંખીની સેન ત્યાં આવી ચડી.


ચાંચે સમાણું જે તરણું કે કાંકરો
ચાંચે સમાણું જે તરણું કે કાંકરો
પાણો પથ્થર સૌ પંજે લઈ,
:: પાણો પથ્થર સૌ પંજે લઈ,
માંડ્યો સાગરને પંખીએ પૂરવા,
માંડ્યો સાગરને પંખીએ પૂરવા,
દરિયાની ઊંઘ ત્યાં ઊડી ગઈ.
:: દરિયાની ઊંઘ ત્યાં ઊડી ગઈ.
 
સાતે પાતાળનાં સળક્યાં પાણીડાં,
સાતે પાતાળનાં સળક્યાં પાણીડાં,
દરિયાને પેટ આગ ભડકી રહી,
:: દરિયાને પેટ આગ ભડકી રહી,
દરિયો ત્યાં હારિયો, કરગરતો આવિયો,
દરિયો ત્યાં હારિયો, કરગરતો આવિયો,
ઈંડાં ખોબામાં પાછાં લઈ.
:: ઈંડાં ખોબામાં પાછાં લઈ.
 
સાગરને તીર ત્યાં હરખે ટિટોડી,
સાગરને તીર ત્યાં હરખે ટિટોડી,
મોતી-શાં ઈંડાં પાછાં લઈ,
:: મોતી-શાં ઈંડાં પાછાં લઈ,
સૌને ડુબાડતો દરિયો મેં ડારિયો
સૌને ડુબાડતો દરિયો મેં ડારિયો
એના સૌ ભેદ મેં જોયા જઈ.
:: એના સૌ ભેદ મેં જોયા જઈ.
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૬-૭)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૬-૭)}}
18,450

edits