18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ફાગણ ફૂલ| સુન્દરમ્}} <poem> મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
:: એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ, | :: એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ, | ||
::: મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા, | ::: મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા, | ||
:::: કેસૂડો કામણગારો જી લોલ. | ::::: કેસૂડો કામણગારો જી લોલ. | ||
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ, | ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ, | ||
:: જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ, | :: જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ, | ||
::: મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા, | ::: મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા, | ||
:::: કેસૂડો કામણગારો જી લોલ. | ::::: કેસૂડો કામણગારો જી લોલ. | ||
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ, | રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ, | ||
:: સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ, | :: સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ, | ||
::: તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા, | ::: તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા, | ||
:::: કેસૂડો કામણગારો જી લોલ. | ::::: કેસૂડો કામણગારો જી લોલ. | ||
૮-૨-૫૩ | ૮-૨-૫૩ | ||
</poem> | </poem> | ||
{{Right|(મુદિતા, પૃ. ૬૨)}} | {{Right|(મુદિતા, પૃ. ૬૨)}} |
edits