કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૮. સિંહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
::::::::::::::આંખમાં આબદ્ધ
::::::::::::::આંખમાં આબદ્ધ
:::::::::::તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ
:::::::::::તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ
::::::::::::::::આભ પ્હોળાં વેગીલાં વર્તુળ
::::::::::::::આભ પ્હોળાં વેગીલાં વર્તુળ
લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અવકાશ-વનની બ્હાર
:::::::::::લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અવકાશ-વનની બ્હાર
ઊભો
::::::::::::::::ઊભો
યાળ ઊછળે સાત સાગર પાર
:::::::::::યાળ ઊછળે સાત સાગર પાર
વીંઝી કાય વહ્‌નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી
:::::::::::વીંઝી કાય વહ્‌નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી
કૂદ્યો
::::::::::::::::કૂદ્યો
તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી
:::::::::::તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી
છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી
:::::::::::છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી
ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અવકાશ-વનમાં લુપ્ત
:::::::::::ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અવકાશ-વનમાં લુપ્ત
તગંતાં રક્તમાં મારા
:::::::::::તગંતાં રક્તમાં મારા
તગંતાં
::::::::::::::::તગંતાં
સિંહપગલાં... સિંહપગલાં... સિંહપગલાં...
:::::::::::સિંહપગલાં... સિંહપગલાં... સિંહપગલાં...
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૭)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૭)}}
</poem>
</poem>
18,450

edits