18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
::::::::::::પાણાનો વગડો સૂનકાર | ::::::::::::પાણાનો વગડો સૂનકાર | ||
કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર | ::::::::::કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર | ||
ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ::::::::ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ||
પડઘાતો વગડો સૂનકાર | ::::::::::::પડઘાતો વગડો સૂનકાર | ||
ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ | :::::::::::ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ | ||
વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ | ::::::::::વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ | ||
કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ | ::::::::::કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ | ||
ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર | ::::::::ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર | ||
બેઠેલો ઊંચો અસવાર | ::::::::::::બેઠેલો ઊંચો અસવાર | ||
હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ | ::::::::::હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ | ||
નીંગળતા ઘાવ | ::::::::::::નીંગળતા ઘાવ | ||
લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ::::::::::લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ||
વાયરા ખૂબ ભેંકાર | ::::::::::::વાયરા ખૂબ ભેંકાર | ||
હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ::::::::::હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ||
પાણાનો વગડો સૂનકાર | ::::::::::::પાણાનો વગડો સૂનકાર | ||
પડઘાતો વગડો સૂનકાર. | ::::::::::::પડઘાતો વગડો સૂનકાર. | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૧)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૪૧)}} | ||
</poem> | </poem> |
edits