કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૩. ઝૂમાં સુંદરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. ઝૂમાં સુંદરી |નલિન રાવળ}} <poem> ધીખેલ ગ્રીષ્મ આભ ઝૂ મહીં ધખ...")
 
No edit summary
Line 8: Line 8:
મહીં
મહીં
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં જલંત આગ
::::: નેત્રમાં જલંત આગ
યાળ ઝાળ ઝાળ
::::: યાળ ઝાળ ઝાળ
સુંદરી
::::::: સુંદરી
સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી :
::::: સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
18,450

edits