કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૦. છેલછબીલે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. છેલછબીલે| નલિન રાવળ}} <poem> છેલછબીલે છાંટી મુજને છેલછબીલે...")
 
No edit summary
Line 5: Line 5:
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
જમુના જલમાં રંગ ગુલાબી વાટી...
જમુના જલમાં રંગ ગુલાબી વાટી...
::: છેલછબીલે છાંટી!
:::: છેલછબીલે છાંટી!

અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!
::: છેલછબીલે છાંટી!
:::: છેલછબીલે છાંટી!

શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
આજ નીસરી બ્હાર બ્હાવરી એ જ ભૂલ થૈ ભાસે;
આજ નીસરી બ્હાર બ્હાવરી એ જ ભૂલ થૈ ભાસે;
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!
::: છેલછબીલે છાંટી!
:::: છેલછબીલે છાંટી!

તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું,
માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું,
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
::: છેલછબીલે છાંટી!
:::: છેલછબીલે છાંટી!
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૭)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૮૭)}}
</poem>
</poem>
18,450

edits